ઇમ્પોર્ટન્ટ વાહનોમાંથી આરટીઓને બે વર્ષમાં ૨૭.૭૭ કરોડની આવક

વાહનની મુળ કિંમત ઉપર ૧૨ ટકાનો ટેક્સ વસૂલાયોવર્ષ ૨૦૨૩-૨૪માં ૧૨૫ તથા ૨૦૨૪-૨૫માં ૧૧૪ વાહનો વિદેશથી ગાંધીનગર આયાત કરવામાં આવ્યાગાંધીનગર :  ગાંધીનગર આરટીઓની આવક દર વર્ષે સતત વધી રહી છે.ત્યારે આ આવકમાં મહત્વનો હિસ્સો ઇમ્પોર્ટન્ટ વાહનોના ટેક્સનો પણ રહેલો છે.

ઇમ્પોર્ટન્ટ વાહનોમાંથી આરટીઓને બે વર્ષમાં ૨૭.૭૭ કરોડની આવક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વાહનની મુળ કિંમત ઉપર ૧૨ ટકાનો ટેક્સ વસૂલાયો

વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૨૫ તથા ૨૦૨૪-૨૫માં ૧૧૪ વાહનો વિદેશથી ગાંધીનગર આયાત કરવામાં આવ્યા

ગાંધીનગર :  ગાંધીનગર આરટીઓની આવક દર વર્ષે સતત વધી રહી છે.ત્યારે આ આવકમાં મહત્વનો હિસ્સો ઇમ્પોર્ટન્ટ વાહનોના ટેક્સનો પણ રહેલો છે.