આણંદ જિલ્લામાં ગણ્યાંગાઠયાં વેપારીઓ પાસે જ દારૂખાનું વેચવા હંગામી પરવાનગી
- ફાયર સેફ્ટીના પરવાના માટે ઓનલાઇન અરજીઓ કરી - આણંદ, બોરસદ અને ખંભાત પ્રાંત કચેરીએ હંગામી પરવાના માટે 156 અરજીઓ આવી : શહેર અને ગ્રામ્યમાં ફટાકડાની હાટડીઓ ખડકાઇ આણંદ : દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આણંદ જિલ્લામાં ઠેર ઠેર ફટાકડાની દુકાનો અને હાટડીઓ ચાલુ થઈ ગઈ છે. આણંદ જિલ્લામાં દારૂખાનું વેચવા માટે હંગામી પરવાનો મેળવવા આણંદ પ્રાંત કચેરી, બોરસદ પ્રાંત કચેરી અને ખંભાત પ્રાંત કચેરી ખાતે કુલ ૧૫૬ અરજીઓ કરવામાં આવી હતી. જોકે, અરજદારે ફાયર સેફ્ટીનો પરવાનો વડોદરાની કચેરી ખાતેથી મેળવવા ઓનલાઈન અરજી કરવાની હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ફાયર સેફ્ટીના પરવાના માટે ઓનલાઇન અરજીઓ કરી
- આણંદ, બોરસદ અને ખંભાત પ્રાંત કચેરીએ હંગામી પરવાના માટે 156 અરજીઓ આવી : શહેર અને ગ્રામ્યમાં ફટાકડાની હાટડીઓ ખડકાઇ
આણંદ : દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આણંદ જિલ્લામાં ઠેર ઠેર ફટાકડાની દુકાનો અને હાટડીઓ ચાલુ થઈ ગઈ છે. આણંદ જિલ્લામાં દારૂખાનું વેચવા માટે હંગામી પરવાનો મેળવવા આણંદ પ્રાંત કચેરી, બોરસદ પ્રાંત કચેરી અને ખંભાત પ્રાંત કચેરી ખાતે કુલ ૧૫૬ અરજીઓ કરવામાં આવી હતી. જોકે, અરજદારે ફાયર સેફ્ટીનો પરવાનો વડોદરાની કચેરી ખાતેથી મેળવવા ઓનલાઈન અરજી કરવાની હતી.