Junagadhમાં ઓનલાઈન ખરીદીની સામે લોકલ વેપારીઓએ શરૂ કર્યો નવો ટ્રેન્ડ, વાંચો Story

હાલ જ્યારે લોકોમાં ઓનલાઇન ખરીદીનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે દિવાળીના તહેવારોમાં જૂનાગઢના વેપારીઓએ નવી પહેલ શરૂ કરી છે અને ઓનલાઈનને ટક્કર દેવા જૂનાગઢમાં પણ વેપારીઓ દ્વારા ગ્રાહકોને હોમ ડિલિવરી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ઓનલાઈન ખરીદી ઓનલાઇન માર્કેટ દિવસે દિવસે વધી રહ્યું છે ત્યારે સ્થાનિક વેપારીઓને ધંધામાં મંદી આવી ગઈ છે પરંતુ જૂનાગઢના કાપડ ઉદ્યોગના વેપારીઓ દ્વારા ઓનલાઈનને ટક્કર આપવા માટે ગ્રાહકોને હોમ ડિલિવરી સેવા પૂરી પાડવામાં આવે છે.ઓનલાઈન ખરીદી માટેનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ઓનલાઇન ખરીદીમાં ઘણી બધી મુશ્કેલીઓ પડે છે અને ઓનલાઇન ખરીદી વખતે જે ફોટોગ્રાફ્સ વિડીયો બતાવવામાં આવે છે તે હકીકતમાં ઓર્ડર કર્યા બાદ જે ડિલિવરી કરવામાં આવે છે તેમાં આવતા ન હોવાની પણ ફરિયાદો ઉઠતી હોય છે. ટીમ કરી તૈયાર ઘણી ઓનલાઈન શોપિંગ માટેની વેબસાઈટમાં રિટર્ન પોલિસી ન હોવાથી માલને પરત કરી શકાતો પણ નથી ત્યારે આ બધી મુશ્કેલીઓ ગ્રાહકોનો ન પડે તે માટે ઓફલાઈન ખરીદીનો આગ્રહ રાખવો જોઈએ અને જૂનાગઢના વેપારીઓ દ્વારા આ ઓફલાઈન ખરીદી કરતા ગ્રાહકો માટે પણ હોમ ડિલિવરી ની સર્વિસ પૂરી પાડવામાં આવે છે.જૂનાગઢના મંગનાથ રોડ ઉપર આવેલી કાપડ બજારમાં શોપિંગ કરવા આવતા ગ્રાહકો માટે હોમ ડિલિવરી ન સર્વિસ પૂરી પાડવામાં આવી છે જેમાં સાડીઓ કે કાપડ પસંદ કર્યા બાદ સાડીઓમાં ફોલ છેડા તેમજ તૈયાર કપડામાં માપ સાઈઝ મુજબ ફેરફાર કરીને લોકોને 24 કલાકમાં હોમ ડિલિવરી આપવા માટેની ટીમ માર્કેટમાં તૈયાર કરવામાં આવી છે. ગ્રાહકો થયા ખુશ દિવાળીના દિવસોમાં લોકોને કોઈ મુશ્કેલી ન પડે અને લે ભાગુ તત્વો દ્વારા કોઈ માલ કે લોકોને નુકસાની ન થાય ખાસ ટીમ બનાવીને હોમ ડિલિવરી કરવામાં આવે છે.આમ જૂનાગઢના વેપારીઓએ ઓનલાઈન ખરીદી સામે ઓફલાઈન ખરીદીમાં ગ્રાહકોને વિવિધ સેવાઓ પૂરી પાડવાની સ્કીમ શરૂ કરી છે જેથી જૂનાગઢના વેપારીઓની આ પહેલથી ગ્રાહકો પણ ખુશ છે.

Junagadhમાં ઓનલાઈન ખરીદીની સામે લોકલ વેપારીઓએ શરૂ કર્યો નવો ટ્રેન્ડ, વાંચો Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હાલ જ્યારે લોકોમાં ઓનલાઇન ખરીદીનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે દિવાળીના તહેવારોમાં જૂનાગઢના વેપારીઓએ નવી પહેલ શરૂ કરી છે અને ઓનલાઈનને ટક્કર દેવા જૂનાગઢમાં પણ વેપારીઓ દ્વારા ગ્રાહકોને હોમ ડિલિવરી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

ઓનલાઈન ખરીદી

ઓનલાઇન માર્કેટ દિવસે દિવસે વધી રહ્યું છે ત્યારે સ્થાનિક વેપારીઓને ધંધામાં મંદી આવી ગઈ છે પરંતુ જૂનાગઢના કાપડ ઉદ્યોગના વેપારીઓ દ્વારા ઓનલાઈનને ટક્કર આપવા માટે ગ્રાહકોને હોમ ડિલિવરી સેવા પૂરી પાડવામાં આવે છે.ઓનલાઈન ખરીદી માટેનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ઓનલાઇન ખરીદીમાં ઘણી બધી મુશ્કેલીઓ પડે છે અને ઓનલાઇન ખરીદી વખતે જે ફોટોગ્રાફ્સ વિડીયો બતાવવામાં આવે છે તે હકીકતમાં ઓર્ડર કર્યા બાદ જે ડિલિવરી કરવામાં આવે છે તેમાં આવતા ન હોવાની પણ ફરિયાદો ઉઠતી હોય છે.


ટીમ કરી તૈયાર

ઘણી ઓનલાઈન શોપિંગ માટેની વેબસાઈટમાં રિટર્ન પોલિસી ન હોવાથી માલને પરત કરી શકાતો પણ નથી ત્યારે આ બધી મુશ્કેલીઓ ગ્રાહકોનો ન પડે તે માટે ઓફલાઈન ખરીદીનો આગ્રહ રાખવો જોઈએ અને જૂનાગઢના વેપારીઓ દ્વારા આ ઓફલાઈન ખરીદી કરતા ગ્રાહકો માટે પણ હોમ ડિલિવરી ની સર્વિસ પૂરી પાડવામાં આવે છે.જૂનાગઢના મંગનાથ રોડ ઉપર આવેલી કાપડ બજારમાં શોપિંગ કરવા આવતા ગ્રાહકો માટે હોમ ડિલિવરી ન સર્વિસ પૂરી પાડવામાં આવી છે જેમાં સાડીઓ કે કાપડ પસંદ કર્યા બાદ સાડીઓમાં ફોલ છેડા તેમજ તૈયાર કપડામાં માપ સાઈઝ મુજબ ફેરફાર કરીને લોકોને 24 કલાકમાં હોમ ડિલિવરી આપવા માટેની ટીમ માર્કેટમાં તૈયાર કરવામાં આવી છે.

ગ્રાહકો થયા ખુશ

દિવાળીના દિવસોમાં લોકોને કોઈ મુશ્કેલી ન પડે અને લે ભાગુ તત્વો દ્વારા કોઈ માલ કે લોકોને નુકસાની ન થાય ખાસ ટીમ બનાવીને હોમ ડિલિવરી કરવામાં આવે છે.આમ જૂનાગઢના વેપારીઓએ ઓનલાઈન ખરીદી સામે ઓફલાઈન ખરીદીમાં ગ્રાહકોને વિવિધ સેવાઓ પૂરી પાડવાની સ્કીમ શરૂ કરી છે જેથી જૂનાગઢના વેપારીઓની આ પહેલથી ગ્રાહકો પણ ખુશ છે.