દ્વારકામાં 'અનુપમા' સિરિયલના શૂટિંગને લઈને વિવાદ, પોલીસે ડ્રોન જપ્ત કર્યુ, જાણો શું છે સમગ્ર મામલો

Anupama's Serial Shooting Controversy In Dwarka : દેવભૂમિ દ્વારકાના ગોમતી ઘાટ ખાતે જાણીતી હિંદી ટીવી સિરિયલના શૂટિંગ દરમિયાન ડ્રોન ઉડાવાને લઈને વિવાદ ઉભો થયો છે. આ મામલે પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચીને ડ્રોન જપ્ત કરીને નિર્માતાએ સિરિયલના શૂટિંગ માટે મંજૂરી લીધી છે કે નહીં તેને લઈને વધુ તપાસ શરુ કરી. દ્વારકામાં ડ્રોન ઉડાવવાને લઈને વિવાદકોઈપણ સ્થળે ડ્રોન ઉડાવવા માટે સ્થાનિક પોલીસની પરવાનગી મેળવવી આવશ્યક હોય છે, ત્યારે દેવભૂમિ દ્વારકામાં સિરિયલના શૂટિંગ દરમિયાન ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું. જેના કારણે લોકોના કુતુહલ સાથે ચર્ચા પણ જાગી હતી.

દ્વારકામાં 'અનુપમા' સિરિયલના શૂટિંગને લઈને વિવાદ, પોલીસે ડ્રોન જપ્ત કર્યુ, જાણો શું છે સમગ્ર મામલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Anupama

Anupama's Serial Shooting Controversy In Dwarka : દેવભૂમિ દ્વારકાના ગોમતી ઘાટ ખાતે જાણીતી હિંદી ટીવી સિરિયલના શૂટિંગ દરમિયાન ડ્રોન ઉડાવાને લઈને વિવાદ ઉભો થયો છે. આ મામલે પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચીને ડ્રોન જપ્ત કરીને નિર્માતાએ સિરિયલના શૂટિંગ માટે મંજૂરી લીધી છે કે નહીં તેને લઈને વધુ તપાસ શરુ કરી. 

દ્વારકામાં ડ્રોન ઉડાવવાને લઈને વિવાદ

કોઈપણ સ્થળે ડ્રોન ઉડાવવા માટે સ્થાનિક પોલીસની પરવાનગી મેળવવી આવશ્યક હોય છે, ત્યારે દેવભૂમિ દ્વારકામાં સિરિયલના શૂટિંગ દરમિયાન ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું. જેના કારણે લોકોના કુતુહલ સાથે ચર્ચા પણ જાગી હતી.