અધિકારી હોવ તો આવા.. વેશપલટો કરીને 'સ્ટીંગ ઓપરેશન' કર્યું, નિયમો વિરૂદ્ધ થતી હતી કામગીરી
Panchmahal Seva Sadan News : સરકારી કામ અને એક ધક્કામાં પુરો થાય એવું ભાગ્યે જ બનતું હોય છે. પરંતુ ગુજરાતમાં કદાચ આ પહેલો કિસ્સો હશે જ્યાં સરકારી કચેરીઓમાં થતી હેરાનગતિનો પર્દાફાશ કરવા માટે સરકારી અધિકારીએ જ વેશ પલટો કરીને 'સ્ટીંગ ઓપરેશન' કરી સમગ્ર હેરાનગતિનો પર્દાફાશ કર્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ચોતરફ આ અધિકારીની પ્રશંસા થઇ રહી છે. આવો વિગતે જાણીએ શું છે સમગ્ર મામલો..
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -