Banaskanthaના સુઈગામમાં બસ અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માતમાં 3 લોકોના નિપજયા મોત

બનાસકાંઠા સુઇગામમાં ખતરનાક અકસ્માત સર્જાયો હતો જેમાં બસ અને ટેન્કર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો અને 3 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા જેમાં ટેન્કર સામેથી બસમાં ઘુસી ગયુ હતુ અને આ અકસ્માત સર્જાયો હતો,ઘટનામાં 15 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં 3 લોકોના મોત બનાસકાંઠાના સોનેથ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રોંગ સાઈડમાં આવતા ટેન્કરે ખાનગી બસને ટક્કર મારી હતી અને અકસ્માત સર્જાયો હતો,જામનગરથી બસ રાજસ્થાન તરફ જઈ રહી હતી અને આ અકસ્માત સર્જાયો હતો,લકઝરી બસ અકસ્માત થતાની સાથે જ ઉંધી પડી ગઈ હતી.ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે,તો પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથધરી છે. ટેન્કરે લકઝરીને મારી ટક્કર સૂઇગામના સોનેથ ગામ નજીક ભારતમાલા હાઈવે ઉપર લકઝરી બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 3 લોકોના ઘટના સ્થળે મોત થયા છે.અકસ્માત એટલો ભયંકર હતો કે લકઝરી બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.સુઈગામ પોલીસે ઘટનાને લઈ વધુ તપાસ હાથધરી છે સાથે સાથે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ ઓળખ થશે અને મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. સુઇગામ નજીક લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત જામનગરથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસને બનાસકાંઠાના સુઇગામ નજીક સોનેથ ગામ પાસે ભારત માલા હાઇવે પર અકસ્માત નડ્યો હતો. રોંગ સાઇડથી આવતા ટેન્કર ચાલકે લક્ઝરી બસને ટક્કર મારતા 3 લોકોના મોત થયા હતા જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોને સુઇગામ સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Banaskanthaના સુઈગામમાં બસ અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માતમાં 3 લોકોના નિપજયા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા સુઇગામમાં ખતરનાક અકસ્માત સર્જાયો હતો જેમાં બસ અને ટેન્કર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો અને 3 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા જેમાં ટેન્કર સામેથી બસમાં ઘુસી ગયુ હતુ અને આ અકસ્માત સર્જાયો હતો,ઘટનામાં 15 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતમાં 3 લોકોના મોત

બનાસકાંઠાના સોનેથ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રોંગ સાઈડમાં આવતા ટેન્કરે ખાનગી બસને ટક્કર મારી હતી અને અકસ્માત સર્જાયો હતો,જામનગરથી બસ રાજસ્થાન તરફ જઈ રહી હતી અને આ અકસ્માત સર્જાયો હતો,લકઝરી બસ અકસ્માત થતાની સાથે જ ઉંધી પડી ગઈ હતી.ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે,તો પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથધરી છે.

ટેન્કરે લકઝરીને મારી ટક્કર

સૂઇગામના સોનેથ ગામ નજીક ભારતમાલા હાઈવે ઉપર લકઝરી બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 3 લોકોના ઘટના સ્થળે મોત થયા છે.અકસ્માત એટલો ભયંકર હતો કે લકઝરી બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.સુઈગામ પોલીસે ઘટનાને લઈ વધુ તપાસ હાથધરી છે સાથે સાથે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ ઓળખ થશે અને મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

સુઇગામ નજીક લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત

જામનગરથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસને બનાસકાંઠાના સુઇગામ નજીક સોનેથ ગામ પાસે ભારત માલા હાઇવે પર અકસ્માત નડ્યો હતો. રોંગ સાઇડથી આવતા ટેન્કર ચાલકે લક્ઝરી બસને ટક્કર મારતા 3 લોકોના મોત થયા હતા જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોને સુઇગામ સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.