અમરેલી લેટરકાંડ: જેલ મુક્ત પાયલ ગોટીએ બે દિવસ બાદ પત્રકાર પરિષદ યોજી, ન્યાયની માગ કરી

Payal Goti Press Conference : અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર દીકરી પાયલ ગોટીને 3 જાન્યુઆરીના રોજ જામીન મળ્યા બાદ જેલમુક્ત કરાઈ હતી. જેલ બહાર આવતાની સાથે જ પાયલે 'સત્યમેવ જયતે' કહ્યું હતું. જેલમુક્ત થયા બાદ આજે રવિવારે સૌપ્રથમ વખત પાયલ ગોટીએ તેમના વતન વીઠલપુરના નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં પાયલે લેટરકાંડ મામલે FSL તપાસ કરવાની માગ કરી અને પોલીસ પર આક્ષેપ કર્યા હતા.'સમાજની દીકરીની આવી રીતે ઈજ્જત ન ઉછાળાય, હું ન્યાય ઈચ્છુ છું'

અમરેલી લેટરકાંડ: જેલ મુક્ત પાયલ ગોટીએ બે દિવસ બાદ પત્રકાર પરિષદ યોજી, ન્યાયની માગ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Payal Goti

Payal Goti Press Conference : અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર દીકરી પાયલ ગોટીને 3 જાન્યુઆરીના રોજ જામીન મળ્યા બાદ જેલમુક્ત કરાઈ હતી. જેલ બહાર આવતાની સાથે જ પાયલે 'સત્યમેવ જયતે' કહ્યું હતું. જેલમુક્ત થયા બાદ આજે રવિવારે સૌપ્રથમ વખત પાયલ ગોટીએ તેમના વતન વીઠલપુરના નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં પાયલે લેટરકાંડ મામલે FSL તપાસ કરવાની માગ કરી અને પોલીસ પર આક્ષેપ કર્યા હતા.

'સમાજની દીકરીની આવી રીતે ઈજ્જત ન ઉછાળાય, હું ન્યાય ઈચ્છુ છું'