અમરેલી: લીલિયાના કણકોટ નજીક સિંહણનું શંકાસ્પદ મોત, દોષિતોને જેલ હવાલે કરવાની માંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Amreli Lioness death: અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના કણકોટ ગામની સીમમાં એક સિંહણનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થતા વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા ફેલાઈ છે. નાના કણકોટ ગામે એક માદા સિંહણનો મૃતદેહ મળી આવતા વન વિભાગ હરકતમાં આવ્યું છે. લાયન નેચર ફાઉન્ડેશનના તાલુકા પ્રમુખે આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
શું છે સમગ્ર મામલો?
લાયન નેચર ફાઉન્ડેશનના તાલુકા પ્રમુખે જણાવ્યું હતું કે, લીલિયા તાલુકાના કણકોટ ગામની હદમાં આવેલા સીમતળ વિસ્તારમાં એક સિંહણનું શંકાસ્પદ હાલતમાં મોત થયું છે.
What's Your Reaction?






