અમદાવાદીઓ વાંચી લો: 12 જાન્યુઆરીએ શહેરના કેટલાક રસ્તા રહેશે બંધ, વૈકલ્પિક માર્ગ કરાયા જાહેર

Ahmedabad News: અમદાવાદનો ધમધમતો વિસ્તાર સિંધુભવન અને બોડકદેવના અમુક વિસ્તાર 12 જાન્યુઆરીના દિવસે મર્યાદિત સમય માટે બંધ કરવામાં આવ્યા છે. અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શરદ સિંઘલ દ્વારા જાહેરનામું બહાર પાડીને આ વિશે માહિતી આપવામાં આવી છે. શનિવારે શહેરમાં આરોગ્ય અને તંદુરસ્તીની જાગૃતિ માટે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે અમુક રોડ બંધ કરી વૈકલ્પિક માર્ગની પણ સુવિધા આપવામાં આવી છે. જાહેરનામું બહાર પાડી આપી માહિતી

અમદાવાદીઓ વાંચી લો: 12 જાન્યુઆરીએ શહેરના કેટલાક રસ્તા રહેશે બંધ, વૈકલ્પિક માર્ગ કરાયા જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad News: અમદાવાદનો ધમધમતો વિસ્તાર સિંધુભવન અને બોડકદેવના અમુક વિસ્તાર 12 જાન્યુઆરીના દિવસે મર્યાદિત સમય માટે બંધ કરવામાં આવ્યા છે. અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શરદ સિંઘલ દ્વારા જાહેરનામું બહાર પાડીને આ વિશે માહિતી આપવામાં આવી છે. શનિવારે શહેરમાં આરોગ્ય અને તંદુરસ્તીની જાગૃતિ માટે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે અમુક રોડ બંધ કરી વૈકલ્પિક માર્ગની પણ સુવિધા આપવામાં આવી છે. 

જાહેરનામું બહાર પાડી આપી માહિતી