અમદાવાદમાં શહેરીજનોને મળશે રાહત, અકસ્માત ટાળવા એસ.જી હાઈવે પર બનશે ફૂટ ઓવર બ્રિજ

Foot Over Bridge Will Be Built In Ahmedabad: અમદાવાદમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ભારે ટ્રાફિકના કારણે રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી પડી રહી છે.  ત્યારે હવે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)અને નેશનલ હાઈવે ઓથોરિટીએ એસ.જી. હાઈવે પર 20 કરોડ રૂપિયાના ખર્ચે 5 ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે.આ પણ વાંચો: લો હવે! દાંતા બાદ વાવની શાળામાં પણ 2 વર્ષથી શિક્ષક ગાયબ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય રામભરોસેજાણો ક્યાં ક્યાં ફૂટ ઓવર બ્રિજનો બનશેમળતી માહિતી અનુસાર, અમદાવાદના એસ.જી. હાઇવે પર રોડ ક્રોસ કરતી વખતે થતાં અકસ્માતોને ટાળવા ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય કરાયો છે. જે એસ.જી.હાઇવે પર પકવાન ફલાય ઓવર બ્રિજ અને ઈસ્કોન ફલાય ઓવર બ્રિજની વચ્ચે, થલતેજ અન્ડરપાસ અને પકવાન ફલાય ઓવર બ્રિજની વચ્ચે, એલીવેટેડ કોરીડોર અને થલતેજ અન્ડરપાસ વચ્ચે, ગોતા ફ્લાય ઓવર બ્રિજ અને એલિવેટ કોરીડોરની વચ્ચે અને નિરમા યુનિવર્સિટી નજીક 20 કરોડ રૂપિયાના ફૂટ ખર્ચે ઓવર બ્રિજ બનાવશે. જેનું કામ 2024માં જ શરૂ કરી દેવામાં આવશે. બીજી તરફ એસ.પી. રીંગ રોડ પર 108ના અંદાજે 80થી 100 વાહનો માટે પાર્કિંગની સુવિધા ઊભી કરાશે. 

અમદાવાદમાં શહેરીજનોને મળશે રાહત, અકસ્માત ટાળવા એસ.જી હાઈવે પર બનશે ફૂટ ઓવર બ્રિજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

SG highway

Foot Over Bridge Will Be Built In Ahmedabad: અમદાવાદમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ભારે ટ્રાફિકના કારણે રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી પડી રહી છે.  ત્યારે હવે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)અને નેશનલ હાઈવે ઓથોરિટીએ એસ.જી. હાઈવે પર 20 કરોડ રૂપિયાના ખર્ચે 5 ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: લો હવે! દાંતા બાદ વાવની શાળામાં પણ 2 વર્ષથી શિક્ષક ગાયબ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય રામભરોસે


જાણો ક્યાં ક્યાં ફૂટ ઓવર બ્રિજનો બનશે

મળતી માહિતી અનુસાર, અમદાવાદના એસ.જી. હાઇવે પર રોડ ક્રોસ કરતી વખતે થતાં અકસ્માતોને ટાળવા ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય કરાયો છે. જે એસ.જી.હાઇવે પર પકવાન ફલાય ઓવર બ્રિજ અને ઈસ્કોન ફલાય ઓવર બ્રિજની વચ્ચે, થલતેજ અન્ડરપાસ અને પકવાન ફલાય ઓવર બ્રિજની વચ્ચે, એલીવેટેડ કોરીડોર અને થલતેજ અન્ડરપાસ વચ્ચે, ગોતા ફ્લાય ઓવર બ્રિજ અને એલિવેટ કોરીડોરની વચ્ચે અને નિરમા યુનિવર્સિટી નજીક 20 કરોડ રૂપિયાના ફૂટ ખર્ચે ઓવર બ્રિજ બનાવશે. જેનું કામ 2024માં જ શરૂ કરી દેવામાં આવશે. બીજી તરફ એસ.પી. રીંગ રોડ પર 108ના અંદાજે 80થી 100 વાહનો માટે પાર્કિંગની સુવિધા ઊભી કરાશે.