અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટના આયોજકોને નોટિસ, બાળકોને લઇને અપાઈ ખાસ સૂચના
Coldplay Concert In Ahmedabad : અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25-26 જાન્યુઆરીના રોજ યાજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટના આયોજકોને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ દ્વારા નોટિસ ફટકારીને કોન્સર્ટમાં જાહેર સ્ટેજ પર બાળકોનો ઉપયોગ ન કરવા અને સ્ટેડિયમમાં પ્રવેશતા પહેલા બાળકોને ઈયરપ્લગ લગાડવામાં આવે તેને લઈને નોટિસ પાઠવવામાં આવી છે. કોલ્ડપ્લે કોન્સર્ટના આયોજકોને DCPUની નોટિસઅમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાઈ તે પહેલા આયોજકોને નોટિસ પાઠવવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 25-26 જાન્યુઆરીએ યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટના આયોજકોને ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ (DCPU) દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Coldplay Concert In Ahmedabad : અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25-26 જાન્યુઆરીના રોજ યાજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટના આયોજકોને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ દ્વારા નોટિસ ફટકારીને કોન્સર્ટમાં જાહેર સ્ટેજ પર બાળકોનો ઉપયોગ ન કરવા અને સ્ટેડિયમમાં પ્રવેશતા પહેલા બાળકોને ઈયરપ્લગ લગાડવામાં આવે તેને લઈને નોટિસ પાઠવવામાં આવી છે.
કોલ્ડપ્લે કોન્સર્ટના આયોજકોને DCPUની નોટિસ
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાઈ તે પહેલા આયોજકોને નોટિસ પાઠવવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 25-26 જાન્યુઆરીએ યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટના આયોજકોને ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ (DCPU) દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.