અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Sarkhej Accident : અમદાવાદના વેજલપુરમાં રહેતી અને અભ્યાસ અર્થે જતી 20 વર્ષીય યુવતીનું આજે બપોરે સરખેજ-ધોળકા રોડ પર એક ગોઝારા અકસ્માતમાં મોત નીપજ્યું છે. નવી ફતેવાડી આઝાદનગર બસ સ્ટોપ પાસે એક બેકાબૂ અને પૂરઝડપે આવતા ડમ્પરે યુવતીના એક્ટિવાને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ડમ્પરચાલક ફરાર થઈ ગયો
આ ઘટનામાં અકસ્માત સર્જીને અજાણ્યો ડમ્પર ચાલક ફરાર થઈ ગયો છે, જેને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર, વેજલપુરમાં ગીરા પાર્ક સામે આવેલા ભુમિકા એપાર્ટમેન્ટમાં રહેતી કાવ્યા સુનીલભાઈ પંડ્યા (ઉ.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

