અમદાવાદમાં ટ્રેન ધીમી પડતા બારીમાંથી વૃદ્ધાનો રૃા. ૮૦ હજારનો સોનાનો દોરો તોડયો

અમદાવાદ,બુધવાર મુંબઇમાં રહેતા વૃદ્ધા ટ્રેનમાં બેસીને અમદાવાદ આવ્યા હતા અને ટ્રેન ધીમી પડતાં ચોરે બારીમા હાથ નાંખીને વૃદ્ધ મહિલાએ પહેરેલો રૃા. ૮૦ હજારનો સોનાના દોરો તોડી લીધો હતો. જો કે મહિલાએ દોરો પકડી રાખતા અડધો દોરો તૂટી ગયો હતો. આ બનાવ અંગે કાલુપુર રેલવે સ્ટેશન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.ગરમીના કારણે બારી ખુલ્લી રાખી હતી ચાલું ટ્રેનમાં દોરો તોડયો વૃદ્ધાએ પકડી રાખતાં અડધો દોરો તોડી લીધોમુંબઇમાં રહેતા વૃદ્ધાએ તા.૩૦ના રોજ મુંબઇથી ભાવનગર બ્રાન્દ્રા ટ્રેનમાં બેસીને અમદાવાદ આવી પહોચ્યા હતા અને ગરમી હોવાથી મહિલાએ બારી ખુલ્લી રાખી હતી અને ફરિયાદી અને તેમની બહેન સીટમાં સૂતા હતા. જ્યાં યાર્ડ પાસે ટ્રેન ધીમી પડી હતી આ સમયે બારીમાં હાથ નાંખીને કોઇક વ્યક્તિએ તેમના ગળામાં પહેરેલા સોનાનો રૃા.૮૦ હજારની  કિંમકનો દોરો તોડયો હતો.જો કે મહિલાએ દોરો પકડી રાખતા અડધો દોરો તૂટી ગયો હતો. આ બનાવ અંગે કાલુપુર રેલવે સ્ટેશન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં ટ્રેન ધીમી પડતા બારીમાંથી વૃદ્ધાનો રૃા. ૮૦ હજારનો  સોનાનો દોરો તોડયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,બુધવાર 

મુંબઇમાં રહેતા વૃદ્ધા ટ્રેનમાં બેસીને અમદાવાદ આવ્યા હતા અને ટ્રેન ધીમી પડતાં ચોરે બારીમા હાથ નાંખીને વૃદ્ધ મહિલાએ પહેરેલો રૃા. ૮૦ હજારનો સોનાના દોરો તોડી લીધો હતો. જો કે મહિલાએ દોરો પકડી રાખતા અડધો દોરો તૂટી ગયો હતો. આ બનાવ અંગે કાલુપુર રેલવે સ્ટેશન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ગરમીના કારણે બારી ખુલ્લી રાખી હતી ચાલું ટ્રેનમાં દોરો તોડયો વૃદ્ધાએ પકડી રાખતાં અડધો દોરો તોડી લીધો

મુંબઇમાં રહેતા વૃદ્ધાએ તા.૩૦ના રોજ મુંબઇથી ભાવનગર બ્રાન્દ્રા ટ્રેનમાં બેસીને અમદાવાદ આવી પહોચ્યા હતા અને ગરમી હોવાથી મહિલાએ બારી ખુલ્લી રાખી હતી અને ફરિયાદી અને તેમની બહેન સીટમાં સૂતા હતા. જ્યાં યાર્ડ પાસે ટ્રેન ધીમી પડી હતી આ સમયે બારીમાં હાથ નાંખીને કોઇક વ્યક્તિએ તેમના ગળામાં પહેરેલા સોનાનો રૃા.૮૦ હજારની  કિંમકનો દોરો તોડયો હતો.જો કે મહિલાએ દોરો પકડી રાખતા અડધો દોરો તૂટી ગયો હતો. આ બનાવ અંગે કાલુપુર રેલવે સ્ટેશન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.