અમદાવાદની 17 વર્ષીય સગીરા સાથે માઉન્ટ આબુમાં દુષ્કર્મ, 14 વર્ષની સગીરા અને યુવક મિત્ર સામે ફરિયાદ

Mar 15, 2026 - 01:00
અમદાવાદની 17 વર્ષીય સગીરા સાથે માઉન્ટ આબુમાં દુષ્કર્મ, 14 વર્ષની સગીરા અને યુવક મિત્ર સામે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી એક 17 વર્ષીય સગીરાએ પોતાની સાથે થયેલા શારીરિક શોષણ અને તેના આપત્તિજનક વીડિયોને સોશિયલ મીડિયા પર વાઈરલ કરવા બદલ એક સગીર બહેનપણી અને એક યુવક મિત્ર સામે ફરિયાદ નોંધાવી છે. રાણીપ પોલીસે આ મામલે POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સોશિયલ મીડિયાથી મિત્રતા

આ ઘટનાની શરૂઆત એક વર્ષ પહેલા થઈ હતી જ્યારે ભોગ બનનાર સગીરાની મુલાકાત ઇન્સ્ટાગ્રામ દ્વારા કલોલની એક 14 વર્ષની એક સગીરા સાથે થઈ હતી. એક વર્ષ સતત સોશિયલ મીડિયા પર વાતચીત કર્યા બાદ બંને સગીરાઓ વચ્ચે મિત્રતાના સંબંધ કેળવાયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0