ખારાઘોડાના રણમાં હિન્દુસ્તાન સોલ્ટે 5000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવતા વિરોધ, પાણીનો કુદરતી પ્રવાહ બંધ

Jun 10, 2026 - 06:30
ખારાઘોડાના રણમાં હિન્દુસ્તાન સોલ્ટે 5000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવતા વિરોધ, પાણીનો કુદરતી પ્રવાહ બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ફાઈલ તસવીર

Kharaghoda Desert: કચ્છના નાના રણમાં સરકાર હસ્તકની હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ કંપની દ્વારા 5000 એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવી દેતા અગરિયાઓમાં રોષ ફેલાયો છે. અગરિયાઓએ રણમાં જઈ ખાનગી કંપનીની કામગીરી અટકાવી વિરોધ નોંધાવ્યો હતો અને કંપનીને અપાયેલી મંજૂરી રદ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0