અમદાવાદના મેમ્કોમાં લુબી કંપનીના 500 કર્મચારીઓની હડતાળ, વેતન વધારા અને ઓવરટાઈમ મુદ્દે કામદારોનો આક્રોશ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદના મેમ્કો વિસ્તારમાં કાર્યરત લુબી કંપનીના કારખાનામાં આજે(6 મે) અચાનક જ કામકાજ ખોરવાઈ ગયું છે. કંપનીમાં ફરજ બજાવતા 500 કરતાં વધુ કામદારોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને એકાએક હડતાળ શરૂ કરી છે. આ વિરોધ પ્રદર્શનના પગલે કંપનીનું ઉત્પાદન કાર્ય સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે અને તમામ દેખાવકારો કારખાનાના પરિસરમાં જ એકઠા થઈને વિરોધ નોંધાવી રહ્યા છે.
વેતન વધારવાની માગ સાથે 500થી વધુ કર્મચારીઓની હડતાળ
કર્મચારીઓના આ આક્રોશ પાછળનું મુખ્ય કારણ પગાર વધારો અને ઓવરટાઇમના વણઉકેલ્યા પ્રશ્નો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

