અધ્યાપકોની ભરતી માટે નવા નિયમો, કુલપતિની વયમર્યાદા 65થી વધીને 70 વર્ષ થઈ
UGC Draft Regulations: યુજીસી દ્વારા યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અધ્યપકોની ભરતી અને બઢતી માટેના નવા રીક્રુટમેન્ટ એન્ડ પ્રમોશન રૂલ્સ 2025નો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ ડ્રાફ્ટ રૂલ્સ મુજબ યુનિવર્સિટીઓમાં કુલપતિની વયમર્યાદા 70 વર્ષની કરવામા આવી છે. હાલ ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં સરકારના નવા કોમન યુનિવર્સિટી એક્ટ મુજબ કુલપતિની વયમર્યાદા 65 વર્ષની છે. આ ઉપરાંત ભરતી અને બઢતીને લઈને યુજીસી દ્વારા નિયમોમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક-ચાર વર્ષના નવા ડિગ્રી કોર્સ મુજબ ભરતીના નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -