અડાલજ નજીક કમકમાટીભર્યો અકસ્માત: ST બસે ટક્કર મારતાં રિક્ષામાં સવાર મુસાફરનું ઘટનાસ્થળે મોત

ST Bus Accident: 'એસ.ટી અમારી સલામત' સવારી અન્ય વાહન ચાલકો માટે અસલામત બનતી જોવા મળી રહી છે. અમદાવાદ-મહેસાણા હાઇવે પર અડાલજ ટોલટેક્સ નજીક એસ.ટી બસ ચાલકે રિક્ષાને અડફેટે લેતાં ભયાનક અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતથી રિક્ષામાં બેઠેલાં મુસાફરોનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -