Vapiમાં ફરી એકવાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો

ટ્રેક પર સિમેન્ટનો પોલ મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ ટીખળખોરોએ ટ્રેક પર સિમેન્ટનો પોલ મૂક્યો રેલવે પોલીસના ઉચ્ચ અધિકારી પહોંચ્યા ઘટના સ્થળે વાપીમાં ફરી એકવાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે. જેમાં ટ્રેક પર સિમેન્ટનો પોલ મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમાં ટીખળખોરોએ ટ્રેક પર સિમેન્ટનો પોલ મૂક્યો હતો. જેમાં વાપી નજીક મોડી રાત્રે મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે. તેમજ રેલવે પોલીસના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ ઘટનાની તપાસ શરૂ કરી છે. રેલવે પોલીસ દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરાઈ રેલવે પોલીસ દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરાઈ છે. રેલવે DRM મુંબઈથી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા છે. જેમાં ટ્રેક પર સિમેન્ટનો પોલ મૂકતા રેલવે તંત્ર દોડતું થયુ છે. તેમાં રેલવે વિભાગે ટ્રેક પરથી સિમેન્ટનો પોલ હટાવ્યો હતો. જેમાં વાપીમાં ટ્રેન ઉઠલાવવાના મામલે ચકચાર મચી છે. રેલવે પોલીસના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા છે. જેમાં રેલવે પોલીસ દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરાઈ છે. સ્થાનિક પોલીસની પણ મદદ લેવાશે.વહેલી સવાથી જ રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા વહેલી સવાથી જ રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા, અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ પોલ રેલવે ટ્રેક પણ કોણે મુક્યો ? અને શું ઈરાદાથી આ ષડયંત્ર કરવામાં આવ્યું હતુ તે અંગે પણ રેલવે પોલીસ સહિતની એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓ આજે સ્થળ પર પહોચી સંબંધીત વિભાગને જરૂરી સૂચનો કર્યા હતા. અગાઉ પણ વલસાડ જિલ્લામાં રેલવે ટ્રેક પર આ રીતે આડસો મુકીને ટ્રેન ઉથલાવી મારવા નિષ્ફળ પ્રયાસોની ઘટના સામે આવી ચૂકી છે. જોકે, સદનસીબે અગાઉની ઘટનાઓમાં પણ સમય સૂચકતાથી આવી આડસો અંગે જાણ થતા રેલવે વિભાગને આવા કાવતરાઓને નિષ્ફળ કરવામાં સફળતા મળી હતી, ત્યારે ફરી એકવાર બનેલી ઘટનાને ગંભીતાથી લઈ રેલવે વિભાગની ટીમોએ હવે આ મામલે તપાસ હાથ ધરી છે.

Vapiમાં ફરી એકવાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ટ્રેક પર સિમેન્ટનો પોલ મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ
  • ટીખળખોરોએ ટ્રેક પર સિમેન્ટનો પોલ મૂક્યો
  • રેલવે પોલીસના ઉચ્ચ અધિકારી પહોંચ્યા ઘટના સ્થળે

વાપીમાં ફરી એકવાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે. જેમાં ટ્રેક પર સિમેન્ટનો પોલ મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમાં ટીખળખોરોએ ટ્રેક પર સિમેન્ટનો પોલ મૂક્યો હતો. જેમાં વાપી નજીક મોડી રાત્રે મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે. તેમજ રેલવે પોલીસના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ ઘટનાની તપાસ શરૂ કરી છે.

રેલવે પોલીસ દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરાઈ

રેલવે પોલીસ દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરાઈ છે. રેલવે DRM મુંબઈથી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા છે. જેમાં ટ્રેક પર સિમેન્ટનો પોલ મૂકતા રેલવે તંત્ર દોડતું થયુ છે. તેમાં રેલવે વિભાગે ટ્રેક પરથી સિમેન્ટનો પોલ હટાવ્યો હતો. જેમાં વાપીમાં ટ્રેન ઉઠલાવવાના મામલે ચકચાર મચી છે. રેલવે પોલીસના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા છે. જેમાં રેલવે પોલીસ દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરાઈ છે. સ્થાનિક પોલીસની પણ મદદ લેવાશે.

વહેલી સવાથી જ રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા

વહેલી સવાથી જ રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા, અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ પોલ રેલવે ટ્રેક પણ કોણે મુક્યો ? અને શું ઈરાદાથી આ ષડયંત્ર કરવામાં આવ્યું હતુ તે અંગે પણ રેલવે પોલીસ સહિતની એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓ આજે સ્થળ પર પહોચી સંબંધીત વિભાગને જરૂરી સૂચનો કર્યા હતા. અગાઉ પણ વલસાડ જિલ્લામાં રેલવે ટ્રેક પર આ રીતે આડસો મુકીને ટ્રેન ઉથલાવી મારવા નિષ્ફળ પ્રયાસોની ઘટના સામે આવી ચૂકી છે. જોકે, સદનસીબે અગાઉની ઘટનાઓમાં પણ સમય સૂચકતાથી આવી આડસો અંગે જાણ થતા રેલવે વિભાગને આવા કાવતરાઓને નિષ્ફળ કરવામાં સફળતા મળી હતી, ત્યારે ફરી એકવાર બનેલી ઘટનાને ગંભીતાથી લઈ રેલવે વિભાગની ટીમોએ હવે આ મામલે તપાસ હાથ ધરી છે.