Valsadમાં તંત્રના પાપે વાહન ચાલકોને હાલાકી, 2 કાર ગટરમાં ખાબકી

નેશનલ હાઇવે 48 પર ભરાયા વરસાદી પાણી ખુલ્લી ગટરમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વરસાદી પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા નહીં વલસાડમાં તંત્રના પાપે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. જેમાં નેશનલ હાઇવે 48 પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા 2 કાર ગટરમાં ખાબકી છે. ખુલ્લી ગટરમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. તેમજ વરસાદી પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે. હાઇવે ઓથોરિટીને જાણ કરવા છતા કોઈ પગલા લેવાયા નથી. વલસાડ નેશનલ હાઇવે 48 ઓથોરિટીની બેદકારી સામે આવી વલસાડ નેશનલ હાઇવે 48 ઓથોરિટીની બેદકારી સામે આવી છે. જેમાં નેશનલ હાઇવે 48 પર વલસાડ નજીક આવેલી વરસાદી પાણીની ગટરમાં બે જેટલી કાર ખાબકી છે. વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં પાણી ભરાતા રસ્તો અને ગટર વાહન ચાલકોને ખબર ન પડતા ઘટના બની છે. જેમાં વરસાદી પાણીની ગટરમાંથી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. રાત્રી દરમિયાન તથા વરસાદના કારણે વાહન ચાલકોને ગટર ન દેખાતા કાર ગટરમાં ખાબકવાના બે બનાવ બન્યા છે. હાઇવે ઓથોરિટીને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. ધરમપુર અને કપરાડા તાલુકામાં ચોમાસા દરમિયાન અહીં વધુ વરસાદ નોંધાય છે હાઇવે ઓથોરિટી મોટી દુર્ઘટના રાહ જોઈ બેઠું હોય એમ લાગી રહ્યું છે. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં ચોમાસા દરમિયાન અહીં વધુ વરસાદ નોંધાય છે. તેમ છતાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની ગંભીર સમસ્યા અહીં જોવા મળે છે. ત્યારે હાલમાં વરસાદ શરૂ થતા અનેક જગ્યાઓ પર વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને બીજી તરફ ડાંગરનો પાક ખેડતા ખેડૂતો ગેલમાં આવી ગયા છે. વલસાડ જિલ્લામાં 41 MM એટલે કે 1.6 ઇંચ જેટલો દરેક તાલુકામાં વરસાદ વરસ્યો જેને પગલે ખેડૂતોને રાહત મળી છે. વલસાડ જિલ્લામાં 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં વલસાડમાં 4 MM, ધરમપુરમાં 1 MM,પારડીમાં 8 MM, કપરાડામાં 9 MM,ઉમરગામ 12 MM, વાપીમાં 9 MM મળીને કુલ 41 MM વરસાદ નોંધાયો છે.

Valsadમાં તંત્રના પાપે વાહન ચાલકોને હાલાકી, 2 કાર ગટરમાં ખાબકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નેશનલ હાઇવે 48 પર ભરાયા વરસાદી પાણી
  • ખુલ્લી ગટરમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી
  • વરસાદી પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા નહીં

વલસાડમાં તંત્રના પાપે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. જેમાં નેશનલ હાઇવે 48 પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા 2 કાર ગટરમાં ખાબકી છે. ખુલ્લી ગટરમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. તેમજ વરસાદી પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે. હાઇવે ઓથોરિટીને જાણ કરવા છતા કોઈ પગલા લેવાયા નથી.


વલસાડ નેશનલ હાઇવે 48 ઓથોરિટીની બેદકારી સામે આવી

વલસાડ નેશનલ હાઇવે 48 ઓથોરિટીની બેદકારી સામે આવી છે. જેમાં નેશનલ હાઇવે 48 પર વલસાડ નજીક આવેલી વરસાદી પાણીની ગટરમાં બે જેટલી કાર ખાબકી છે. વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં પાણી ભરાતા રસ્તો અને ગટર વાહન ચાલકોને ખબર ન પડતા ઘટના બની છે. જેમાં વરસાદી પાણીની ગટરમાંથી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. રાત્રી દરમિયાન તથા વરસાદના કારણે વાહન ચાલકોને ગટર ન દેખાતા કાર ગટરમાં ખાબકવાના બે બનાવ બન્યા છે. હાઇવે ઓથોરિટીને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી.

ધરમપુર અને કપરાડા તાલુકામાં ચોમાસા દરમિયાન અહીં વધુ વરસાદ નોંધાય છે

હાઇવે ઓથોરિટી મોટી દુર્ઘટના રાહ જોઈ બેઠું હોય એમ લાગી રહ્યું છે. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં ચોમાસા દરમિયાન અહીં વધુ વરસાદ નોંધાય છે. તેમ છતાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની ગંભીર સમસ્યા અહીં જોવા મળે છે. ત્યારે હાલમાં વરસાદ શરૂ થતા અનેક જગ્યાઓ પર વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને બીજી તરફ ડાંગરનો પાક ખેડતા ખેડૂતો ગેલમાં આવી ગયા છે. વલસાડ જિલ્લામાં 41 MM એટલે કે 1.6 ઇંચ જેટલો દરેક તાલુકામાં વરસાદ વરસ્યો જેને પગલે ખેડૂતોને રાહત મળી છે. વલસાડ જિલ્લામાં 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં વલસાડમાં 4 MM, ધરમપુરમાં 1 MM,પારડીમાં 8 MM, કપરાડામાં 9 MM,ઉમરગામ 12 MM, વાપીમાં 9 MM મળીને કુલ 41 MM વરસાદ નોંધાયો છે.