Vaghodia: વાઘોડિયામાંથી રૂપિયા 4.23 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

બૂટલેગરની પત્ની ઘરમાંથી મળતા અટકાયતપોલીસે રેડ કરતા તેના મકાનમાંથી ઈંગ્લિશ દારૂની 1,404 બોટલો મળી આવી હતી . સોનલ વસાવા મળી આવતા પોલીસે તેને ડીટેઇન કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે વાઘોડિયા નવીનગરીમાં આવેલ બુટલેગરના મકાનમાંથી રૂા. 4,23,360નો ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેને લઇને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. વાઘોડિયા તાલુકા પીઆઇ જાડેજાને બાતમી મળી હતી કે, વાઘોડિયા નવીનગરી નો બુટલેગર અજય ઉફે કાળીયો જશુ વસાવાના મકાનમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો રાખીને વેપલો કરે છે. તે માહિતીના આધારે પોલીસે મકાનમાં રેડ કરતા રૂા. 4,23,360નો ઈંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, વાઘોડિયા તાલુકા પીઆઇ જાડેજાને બાતમી મળી હતી કે, વાઘોડિયા નવી નગરીનો બુટલેગર અજય ઉફે કાળીયો જશુ વસાવા પોતાના મકાનમાં ઈંગલિશ દારૂ નો જથ્થો રાખી વેપલો કરે છે તે માહિતીના આધારે પોલીસે રેડ કરતા તેના મકાનમાંથી ઈંગ્લિશ દારૂની 1,404 બોટલો મળી આવી હતી જેની કિં. રૂા.4,23,360 થાય છે. પોલીસની રેડમાં બુટલેગર અજય ઉફે કાળીયો જશુ વસાવા તેના ઘરમા થી મળી આવેલ ન હોય પરંતુ તેની પત્ની સોનલ વસાવા મળી આવતા પોલીસે તેને ડીટેઇન કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. જ્યારે બુટલેગર અજયને પકડવા માટે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

Vaghodia: વાઘોડિયામાંથી રૂપિયા 4.23 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બૂટલેગરની પત્ની ઘરમાંથી મળતા અટકાયત
  • પોલીસે રેડ કરતા તેના મકાનમાંથી ઈંગ્લિશ દારૂની 1,404 બોટલો મળી આવી હતી .
  • સોનલ વસાવા મળી આવતા પોલીસે તેને ડીટેઇન કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે

વાઘોડિયા નવીનગરીમાં આવેલ બુટલેગરના મકાનમાંથી રૂા. 4,23,360નો ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેને લઇને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

વાઘોડિયા તાલુકા પીઆઇ જાડેજાને બાતમી મળી હતી કે, વાઘોડિયા નવીનગરી નો બુટલેગર અજય ઉફે કાળીયો જશુ વસાવાના મકાનમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો રાખીને વેપલો કરે છે. તે માહિતીના આધારે પોલીસે મકાનમાં રેડ કરતા રૂા. 4,23,360નો ઈંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, વાઘોડિયા તાલુકા પીઆઇ જાડેજાને બાતમી મળી હતી કે, વાઘોડિયા નવી નગરીનો બુટલેગર અજય ઉફે કાળીયો જશુ વસાવા પોતાના મકાનમાં ઈંગલિશ દારૂ નો જથ્થો રાખી વેપલો કરે છે તે માહિતીના આધારે પોલીસે રેડ કરતા તેના મકાનમાંથી ઈંગ્લિશ દારૂની 1,404 બોટલો મળી આવી હતી જેની કિં. રૂા.4,23,360 થાય છે. પોલીસની રેડમાં બુટલેગર અજય ઉફે કાળીયો જશુ વસાવા તેના ઘરમા થી મળી આવેલ ન હોય પરંતુ તેની પત્ની સોનલ વસાવા મળી આવતા પોલીસે તેને ડીટેઇન કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. જ્યારે બુટલેગર અજયને પકડવા માટે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.