Vadodara News: વડોદરામાં સોની પરિવારમાં મૃત્યુ આંક 3 થયો

આર્થિક ભારણના લીધે શેરડીના રસમાં પીધી હતી ઝેરી દવા અગાઉ વૃદ્ધ પિતા અને ચેતનની પત્નીનું નિપજ્યું છે મોત પોલીસે ચેતન સામે ડબલ મર્ડરનો દાખલ કર્યો છે ગુનોવડોદરામાં આર્થિક સંકડામણથી કંટાળીને સોની પરિવારના મોભીએ શેરડીના રસમાં ઝેરી દવા ભેળવીને પીવડાવી હતી. સોની પરિવારમાં સસરા-પુત્રવધૂનું મોત નિપજ્યું હતુ. સોની પરિવારમાં મૃત્યુ આંક 3 થયો છે. SSG હોસ્પિટલમાં સારવાર દરમિયાન આકાશનું મોત થયુ છે. અગાઉ વૃદ્ધ પિતા અને ચેતનની પત્નીનું નિપજ્યું છે મોત. પોલીસે ચેતન સામે ડબલ મર્ડરનો દાખલ કર્યો છે ગુનો, આરોપી ચેતન સોનીની તબિયત હાલ સુધારા પર છે. આર્થિક બોજને લીધે ચેતને પરિવારને શેરડીના રસમાં પીવડાવ્યું હતું પોટેશિયમ સાઈનાઈડ. એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન આકાશનું નીપજ્યું મોત. અગાઉ વૃદ્ધ પિતા અને પત્નીનું નીપજ્યું હતું મોત. પોલીસે અગાઉ ચેતન સામે ડબલ મર્ડરનો દાખલ કર્યો હતો ગુનોપોલીસ તપાસમાં શું આવ્યુ સામે પતિ ચેતન સોનીનું કહેવુ છે કે, શેરડીના રસમાં તેની પત્નીએ કોઈ પોઇઝન ભેળવ્યું હતુ.પરંતુ પિતા અને પત્નીના અગ્નિસંસ્કાર પોલીસને જાણ કર્યા વગર કરતા અને તેઓએ પણ ઝેર પી લેતા ચેતન સોનીની હાલત પણ ગંભીર છે. તેઓ ભાનમાં આવશે ત્યારબાદ ખબર પડશે કે હકીકત શું છે. ઘર બહાર મૃતક બન્નેના અસ્થિ કળશ બાંધેલા જોવા મળ્યા પોલીસે જ્યારે ચેતનભાઈની પૂછપરછ કરી હતી ત્યારે તેમણે પણ ઝેર પી લેતાં સયાજી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. પોલીસે ચેતનભાઈ સામે 302ની કલમ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઘર બહાર ઝાળીએ ચેતનભાઈના પિતા મનોહરભાઈ અને પત્ની બિંદુબેનનાં અસ્થિના કળશ બાંધેલા જોવા મળ્યા હતા. આર્થિક બોજને લીધે ચેતને પરિવારને શેરડીના રસમાં પીવડાવ્યું હતું પોટેશિયમ સાઈનાઈડ. હાલ એસએસજીમાં સારવાર લઈ રહેલા ચેતનની તબિયત સુધારા પર છે. 

Vadodara News: વડોદરામાં સોની પરિવારમાં મૃત્યુ આંક 3 થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આર્થિક ભારણના લીધે શેરડીના રસમાં પીધી હતી ઝેરી દવા
  • અગાઉ વૃદ્ધ પિતા અને ચેતનની પત્નીનું નિપજ્યું છે મોત 
  • પોલીસે ચેતન સામે ડબલ મર્ડરનો દાખલ કર્યો છે ગુનો

વડોદરામાં આર્થિક સંકડામણથી કંટાળીને સોની પરિવારના મોભીએ શેરડીના રસમાં ઝેરી દવા ભેળવીને પીવડાવી હતી. સોની પરિવારમાં સસરા-પુત્રવધૂનું મોત નિપજ્યું હતુ. સોની પરિવારમાં મૃત્યુ આંક 3 થયો છે. SSG હોસ્પિટલમાં સારવાર દરમિયાન આકાશનું મોત થયુ છે. અગાઉ વૃદ્ધ પિતા અને ચેતનની પત્નીનું નિપજ્યું છે મોત. પોલીસે ચેતન સામે ડબલ મર્ડરનો દાખલ કર્યો છે ગુનો, આરોપી ચેતન સોનીની તબિયત હાલ સુધારા પર છે. આર્થિક બોજને લીધે ચેતને પરિવારને શેરડીના રસમાં પીવડાવ્યું હતું પોટેશિયમ સાઈનાઈડ. એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન આકાશનું નીપજ્યું મોત. અગાઉ વૃદ્ધ પિતા અને પત્નીનું નીપજ્યું હતું મોત. પોલીસે અગાઉ ચેતન સામે ડબલ મર્ડરનો દાખલ કર્યો હતો ગુનો

પોલીસ તપાસમાં શું આવ્યુ સામે

પતિ ચેતન સોનીનું કહેવુ છે કે, શેરડીના રસમાં તેની પત્નીએ કોઈ પોઇઝન ભેળવ્યું હતુ.પરંતુ પિતા અને પત્નીના અગ્નિસંસ્કાર પોલીસને જાણ કર્યા વગર કરતા અને તેઓએ પણ ઝેર પી લેતા ચેતન સોનીની હાલત પણ ગંભીર છે. તેઓ ભાનમાં આવશે ત્યારબાદ ખબર પડશે કે હકીકત શું છે.

ઘર બહાર મૃતક બન્નેના અસ્થિ કળશ બાંધેલા જોવા મળ્યા

પોલીસે જ્યારે ચેતનભાઈની પૂછપરછ કરી હતી ત્યારે તેમણે પણ ઝેર પી લેતાં સયાજી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. પોલીસે ચેતનભાઈ સામે 302ની કલમ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઘર બહાર ઝાળીએ ચેતનભાઈના પિતા મનોહરભાઈ અને પત્ની બિંદુબેનનાં અસ્થિના કળશ બાંધેલા જોવા મળ્યા હતા. આર્થિક બોજને લીધે ચેતને પરિવારને શેરડીના રસમાં પીવડાવ્યું હતું પોટેશિયમ સાઈનાઈડ. હાલ એસએસજીમાં સારવાર લઈ રહેલા ચેતનની તબિયત સુધારા પર છે.