Tragic Incident: જેતપુરમાં મકાનનો સ્લેબ ધરાશાયી થતાં શ્રમિક દટાયો

બળદેવધાર વિસ્તારમાં મકાનનો સ્લેબ ધરાશાયીસ્લેબ તોડનાર શ્રમિક સ્લેબની નીચે દબાયો ક્રેઈનની મદદથી સ્લેબ હટાવી શ્રમિકને બહાર કઢાયો રાજકોટના જેતપુરથી એક હૃદય કંપાવી દેતી ઘટના સામે આવી છે જેમાં એક મકાનનો સ્લેબ તૂટી પડતાં સ્લેબનું કામ કરતો મજૂર તેની નીચે દટાયો હતો. જોકે, ભારે જહેમત બાદ મજૂરને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થટયું હતું. મળતી માહિતી મુજબ, રાજકોટના જેતપુરના બળદેવધાર વિસ્તારમાં સ્લેબ તૂટી પાડવાની ઘટના બની હતી. પ્રકાશ ધોરળિયા નામનો યુવાન પોતાના મકાનનો સ્લેબ બ્રેકર વડે જાતે તોડ ઇરહ્યોં હતો. તે દરમિયાન અચાનક મકાનનો સ્લેબ ધરાશાયી થતા સ્લેબ તોડનાર યુવાન પોતે જ સ્લેબની નીચે દટાયો હતો. જોકે, સ્થાનિક લોકોએ ઝડપથી દબાયેલ યુવાનને બહાર કાઢવા કામગીરી શરૂ કરી હતી. સ્લેબ તૂટી પાડવાની ઘટનાને પગલે મામલતદાર, ઇન્ચાર્જ ચીફ ઓફિસર સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ક્રેઇનની મદદથી સ્લેબ હટાવવાની કામગીરી હાથ ધરી હતી અને સ્લેબ નીચે દબાયેલા દબાયેલ યુવાનને બહાર કાઢ્યો હતો. પ્રકાશ ધોરળિયાને બહાર કાઢીને તુરંત સારવાર અર્થ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના ડોકટરે યુવકને મૃત જાહેર કર્યો હતો.

Tragic Incident: જેતપુરમાં મકાનનો સ્લેબ ધરાશાયી થતાં શ્રમિક દટાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બળદેવધાર વિસ્તારમાં મકાનનો સ્લેબ ધરાશાયી
  • સ્લેબ તોડનાર શ્રમિક સ્લેબની નીચે દબાયો
  • ક્રેઈનની મદદથી સ્લેબ હટાવી શ્રમિકને બહાર કઢાયો

રાજકોટના જેતપુરથી એક હૃદય કંપાવી દેતી ઘટના સામે આવી છે જેમાં એક મકાનનો સ્લેબ તૂટી પડતાં સ્લેબનું કામ કરતો મજૂર તેની નીચે દટાયો હતો. જોકે, ભારે જહેમત બાદ મજૂરને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થટયું હતું.


મળતી માહિતી મુજબ, રાજકોટના જેતપુરના બળદેવધાર વિસ્તારમાં સ્લેબ તૂટી પાડવાની ઘટના બની હતી. પ્રકાશ ધોરળિયા નામનો યુવાન પોતાના મકાનનો સ્લેબ બ્રેકર વડે જાતે તોડ ઇરહ્યોં હતો. તે દરમિયાન અચાનક મકાનનો સ્લેબ ધરાશાયી થતા સ્લેબ તોડનાર યુવાન પોતે જ સ્લેબની નીચે દટાયો હતો. જોકે, સ્થાનિક લોકોએ ઝડપથી દબાયેલ યુવાનને બહાર કાઢવા કામગીરી શરૂ કરી હતી.


સ્લેબ તૂટી પાડવાની ઘટનાને પગલે મામલતદાર, ઇન્ચાર્જ ચીફ ઓફિસર સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ક્રેઇનની મદદથી સ્લેબ હટાવવાની કામગીરી હાથ ધરી હતી અને સ્લેબ નીચે દબાયેલા દબાયેલ યુવાનને બહાર કાઢ્યો હતો. પ્રકાશ ધોરળિયાને બહાર કાઢીને તુરંત સારવાર અર્થ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના ડોકટરે યુવકને મૃત જાહેર કર્યો હતો.