Suratમાં ફાયર વિભાગે ટયુશન કલાસીસ સિલ કરતા એસોસિએશન મનપા ઓફીસ પહોંચ્યું

ટ્યુશન ક્લાસીસના સિલ ખોલવા તંત્રને કરાઈ રજૂઆત ક્લાસીસ સિલ હોવાથી એડમિશન કરવું મુશ્કેલ સુરતમાં 350થી વધુ ટ્યુશન ક્લાસીસ છે સુરતમાં ટયુશન કલાસીસ એસોસિએશન મનપા કચેરીએ પહોંચ્યું છે.મોરચો કાઢી તમામ ટયુશન સંચાલકો મનપા ઓફીસ પહોંચી અધિકારીને રજૂઆત કરી હતી કે ટયુશન કલાસીસ જે સીલ કરાયા છે તેને જલ્દીથી ખોલવામાં આવે કેમ કે,કલાસીસ બંધ હોવાથી એડમિશન પ્રોસેસ અટકી પડી છે. હાલ સિલિંગ પ્રક્રિયા ચાલુ શહેરમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરની અંદર વહીવટી તંત્ર દ્વારા શક્તિપૂર્વકની કામગીરી શરૂ કરવામાં આવી છે. બે દિવસ અગાઉ કોર્પોરેશન વિભાગ ડીજીવીસીએલ શિક્ષણ વિભાગ સહિતના અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં રાજકોટ જેવી ઘટના ન બને તે માટે ખાસ સૂચના આપવામાં આવી છે. જેને અનુલક્ષીને મોટાપાયે સીલીંગની કામગીરી સમગ્ર શહેરમાં ચાલી રહી છે. ફાયર NOC ન હોય તે દુકાનો સીલ કરવામાં આવી સંયુક્ત ટીમ દ્વારા આજે વહેલી સવારથી જ સુરત શહેરના અલગ-અલગ ઝોનમાં સીલીંગની કામગીરી દરમિયાન હોસ્પિટલ અને ટ્યુશન ક્લાસીસ કરવામાં આવ્યા હતા. જેની પાસે NOC, બીયુ સર્ટિફિકેટ કે અન્ય કોઈ જરૂરી મંજૂરીના દસ્તાવેજ ન હોય એવી તમામ ઓફિસ, માર્કેટ, હોસ્પિટલ, ટ્યુશન ક્લાસીસ સીલ કરી દેવામાં આવ્યા હતા. પુણામાં બધી પરમીશન હોવા છતાં સ્કુલને સીલ માર્યુ સુરતના પુણા વિસ્તારની એક શાળાને સુરત પાલિકાના ફાયર વિભાગે સીલ માર્યું હતું. પોલીસની ટીમને સાથે રાખી ફાયરે સીલ માર્યું હતું. આ સીલીંગ કાર્યવાહીનો શાળાના સંચાલકોએ વિરોધ કર્યો હતો. શાળા સંચાલકોએ કહ્યું કે, અમારી પાસે બધા જ પ્રકારની પરમિશન છે. અમે તમામ નિયમોનું પાલન કર્યું છે. તેમ છતાં સીલ મારવામાં આવ્યું છે.  

Suratમાં ફાયર વિભાગે ટયુશન કલાસીસ સિલ કરતા એસોસિએશન મનપા ઓફીસ પહોંચ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ટ્યુશન ક્લાસીસના સિલ ખોલવા તંત્રને કરાઈ રજૂઆત
  • ક્લાસીસ સિલ હોવાથી એડમિશન કરવું મુશ્કેલ
  • સુરતમાં 350થી વધુ ટ્યુશન ક્લાસીસ છે

સુરતમાં ટયુશન કલાસીસ એસોસિએશન મનપા કચેરીએ પહોંચ્યું છે.મોરચો કાઢી તમામ ટયુશન સંચાલકો મનપા ઓફીસ પહોંચી અધિકારીને રજૂઆત કરી હતી કે ટયુશન કલાસીસ જે સીલ કરાયા છે તેને જલ્દીથી ખોલવામાં આવે કેમ કે,કલાસીસ બંધ હોવાથી એડમિશન પ્રોસેસ અટકી પડી છે.

હાલ સિલિંગ પ્રક્રિયા ચાલુ

શહેરમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરની અંદર વહીવટી તંત્ર દ્વારા શક્તિપૂર્વકની કામગીરી શરૂ કરવામાં આવી છે. બે દિવસ અગાઉ કોર્પોરેશન વિભાગ ડીજીવીસીએલ શિક્ષણ વિભાગ સહિતના અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં રાજકોટ જેવી ઘટના ન બને તે માટે ખાસ સૂચના આપવામાં આવી છે. જેને અનુલક્ષીને મોટાપાયે સીલીંગની કામગીરી સમગ્ર શહેરમાં ચાલી રહી છે.


ફાયર NOC ન હોય તે દુકાનો સીલ કરવામાં આવી

સંયુક્ત ટીમ દ્વારા આજે વહેલી સવારથી જ સુરત શહેરના અલગ-અલગ ઝોનમાં સીલીંગની કામગીરી દરમિયાન હોસ્પિટલ અને ટ્યુશન ક્લાસીસ કરવામાં આવ્યા હતા. જેની પાસે NOC, બીયુ સર્ટિફિકેટ કે અન્ય કોઈ જરૂરી મંજૂરીના દસ્તાવેજ ન હોય એવી તમામ ઓફિસ, માર્કેટ, હોસ્પિટલ, ટ્યુશન ક્લાસીસ સીલ કરી દેવામાં આવ્યા હતા.


પુણામાં બધી પરમીશન હોવા છતાં સ્કુલને સીલ માર્યુ

સુરતના પુણા વિસ્તારની એક શાળાને સુરત પાલિકાના ફાયર વિભાગે સીલ માર્યું હતું. પોલીસની ટીમને સાથે રાખી ફાયરે સીલ માર્યું હતું. આ સીલીંગ કાર્યવાહીનો શાળાના સંચાલકોએ વિરોધ કર્યો હતો. શાળા સંચાલકોએ કહ્યું કે, અમારી પાસે બધા જ પ્રકારની પરમિશન છે. અમે તમામ નિયમોનું પાલન કર્યું છે. તેમ છતાં સીલ મારવામાં આવ્યું છે.