Suratમાં આઈસ્ક્રીમ વિક્રેતાને ત્યાં SGSTની તવાઈ, રૂ.2 કરોડની ચોરી ઝડપાઇ

આઈસ્ક્રીમ વિક્રેતાને ત્યાં 2 કરોડની GST ચોરી બિસ્મિલ્લાહમાં રૂ.1.50 કરોડની GST ચોરી ઝડપાઇ 9 વેપારીના 45 ઠેકાણાથી 40 કરોડના વ્યવહાર મળ્યા સુરતમાં આઈસ્ક્રીમ વિક્રેતાને ત્યાં SGSTની તવાઈ છે. જેમાં આઈસ્ક્રીમ વિક્રેતાને ત્યાં 2 કરોડની GST ચોરી પકડાઇ છે. તેમાં બિસ્મિલ્લાહમાં રૂ.1.50 કરોડની GST ચોરી પકડાઇ છે. તેમજ 9 વેપારીના 45 ઠેકાણાથી 40 કરોડના વ્યવહાર મળ્યા છે. જેમાં રેમ્બો જ્યુસમાં રૂ.40 લાખની GST ચોરી થઇ છે. તંત્ર માટે પેટ - પૂજા સોફ્ટવેર પડકાર જનક છે. તેમાં પેટ - પૂજા સોફ્ટવેરથી બિલ ડીલીટ કરી દેતા હતા. રેમ્બો જ્યુસમાંથી 40 લાખ અને બિસ્મિલ્લાહમાંથી 1.50 કરોડની GST ચોરી મળી સ્ટેટ GST વિભાગ દ્વારા શહેરના આઈસ્ક્રીમ વિક્રેતાને ત્યાં દરોડા મામલો બિલસ્મિલ્લાહ અને 51-રેમ્બો જ્યુસ સેન્ટર પરથી 2 કરોડની GST ચોરી મળી આવી છે. GST વિભાગ દ્વારા શહેરના 9 વેપારીના 45 જેટલા ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 40 કરોડથી વધુના વ્યહવાર મળી આવ્યા હતા. જેમાં રેમ્બો જ્યુસમાંથી 40 લાખ અને બિસ્મિલ્લાહમાંથી 1.50 કરોડની GST ચોરી મળી આવી છે. રાજ્યમાં આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લરમાં GST વિભાગે દરોડા પાડ્યા હતા રાજ્યમાં આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લરમાં GST વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરોડાની કાર્યવાહીમાં 40 કરોડથી વધુની કરચોરી સામે આવી છે. અમદાવાદ, સુરત અને રાજકોટના 24 મોટા ટર્નઓવર ધરાવતા આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા હતા. સુરતમાં આઇસ્ક્રીમ જ્યુસ પાર્લરમાં GST વિભાગની તપાસમાં 30 કરોડની વધુમાં છુપા રોકાણો મળ્યા છે. સુરતના 3, અમદાવાદના 4, રાજકોટનાં 1 આઇસ્ક્રીમ પાર્લર મળી 47 ધંધાકીય સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. આકરી ગરમીમાં આઇસક્રિમ અને જ્યુસનું મોટા પાયે વેચાણ થાય છે. સુરતમાં બિસ્મિલ્લા, મહાલક્ષ્મી જ્યુસ, ફાસ્ટ ફ્રૂટ કોર્નરમાંથી કરોડોની SGST મળી આવી વેચાણકારો હિસાબો નહીં બતાવીને તેમના દ્વારા કરચોરી આચરવામાં આવતી હોવાની આશંકા વિભાગને થઈ હતી. આ આશંકાના આધારે આઈસ્ક્રીમ જ્યુસના વેચાણ કરતા વેપારીઓની તપાસ હાથ ધરી હતી. સુરત, અમદાવાદ, રાજકોટ, મળી મોટા પાયા પર ટર્નઓવર ધરાવતા આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાં તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ્યુસ પાર્લર ખાણી-પીણીના 47 સ્થળો પર તપાસ કરાઇ હતી. SGSTની તપાસમાં 40 કરોડથી વધુ રકમના છુપા વેચાણ વ્યવહાર મળી આવ્યા હતા. સુરતમાં બિસ્મિલ્લા, મહાલક્ષ્મી જ્યુસ, ફાસ્ટ ફ્રૂટ કોર્નરમાંથી કરોડોની SGST મળી આવી છે.

Suratમાં આઈસ્ક્રીમ વિક્રેતાને ત્યાં SGSTની તવાઈ, રૂ.2 કરોડની ચોરી ઝડપાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આઈસ્ક્રીમ વિક્રેતાને ત્યાં 2 કરોડની GST ચોરી
  • બિસ્મિલ્લાહમાં રૂ.1.50 કરોડની GST ચોરી ઝડપાઇ
  • 9 વેપારીના 45 ઠેકાણાથી 40 કરોડના વ્યવહાર મળ્યા

સુરતમાં આઈસ્ક્રીમ વિક્રેતાને ત્યાં SGSTની તવાઈ છે. જેમાં આઈસ્ક્રીમ વિક્રેતાને ત્યાં 2 કરોડની GST ચોરી પકડાઇ છે. તેમાં બિસ્મિલ્લાહમાં રૂ.1.50 કરોડની GST ચોરી પકડાઇ છે. તેમજ 9 વેપારીના 45 ઠેકાણાથી 40 કરોડના વ્યવહાર મળ્યા છે. જેમાં રેમ્બો જ્યુસમાં રૂ.40 લાખની GST ચોરી થઇ છે. તંત્ર માટે પેટ - પૂજા સોફ્ટવેર પડકાર જનક છે. તેમાં પેટ - પૂજા સોફ્ટવેરથી બિલ ડીલીટ કરી દેતા હતા.

રેમ્બો જ્યુસમાંથી 40 લાખ અને બિસ્મિલ્લાહમાંથી 1.50 કરોડની GST ચોરી મળી

સ્ટેટ GST વિભાગ દ્વારા શહેરના આઈસ્ક્રીમ વિક્રેતાને ત્યાં દરોડા મામલો બિલસ્મિલ્લાહ અને 51-રેમ્બો જ્યુસ સેન્ટર પરથી 2 કરોડની GST ચોરી મળી આવી છે. GST વિભાગ દ્વારા શહેરના 9 વેપારીના 45 જેટલા ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 40 કરોડથી વધુના વ્યહવાર મળી આવ્યા હતા. જેમાં રેમ્બો જ્યુસમાંથી 40 લાખ અને બિસ્મિલ્લાહમાંથી 1.50 કરોડની GST ચોરી મળી આવી છે.

રાજ્યમાં આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લરમાં GST વિભાગે દરોડા પાડ્યા હતા

રાજ્યમાં આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લરમાં GST વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરોડાની કાર્યવાહીમાં 40 કરોડથી વધુની કરચોરી સામે આવી છે. અમદાવાદ, સુરત અને રાજકોટના 24 મોટા ટર્નઓવર ધરાવતા આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા હતા. સુરતમાં આઇસ્ક્રીમ જ્યુસ પાર્લરમાં GST વિભાગની તપાસમાં 30 કરોડની વધુમાં છુપા રોકાણો મળ્યા છે. સુરતના 3, અમદાવાદના 4, રાજકોટનાં 1 આઇસ્ક્રીમ પાર્લર મળી 47 ધંધાકીય સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. આકરી ગરમીમાં આઇસક્રિમ અને જ્યુસનું મોટા પાયે વેચાણ થાય છે.

સુરતમાં બિસ્મિલ્લા, મહાલક્ષ્મી જ્યુસ, ફાસ્ટ ફ્રૂટ કોર્નરમાંથી કરોડોની SGST મળી આવી

વેચાણકારો હિસાબો નહીં બતાવીને તેમના દ્વારા કરચોરી આચરવામાં આવતી હોવાની આશંકા વિભાગને થઈ હતી. આ આશંકાના આધારે આઈસ્ક્રીમ જ્યુસના વેચાણ કરતા વેપારીઓની તપાસ હાથ ધરી હતી. સુરત, અમદાવાદ, રાજકોટ, મળી મોટા પાયા પર ટર્નઓવર ધરાવતા આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાં તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ્યુસ પાર્લર ખાણી-પીણીના 47 સ્થળો પર તપાસ કરાઇ હતી. SGSTની તપાસમાં 40 કરોડથી વધુ રકમના છુપા વેચાણ વ્યવહાર મળી આવ્યા હતા. સુરતમાં બિસ્મિલ્લા, મહાલક્ષ્મી જ્યુસ, ફાસ્ટ ફ્રૂટ કોર્નરમાંથી કરોડોની SGST મળી આવી છે.