Suratના ખટોદરામાં ચાલુ લગ્ન પ્રસંગ દરમિયાન સીલિંગનો ભાગ તૂટતા મહેમાનો થયા ઈજાગ્રસ્ત

સુરતમાં કોમ્યુનિટી હોલમાં સીલિંગનો ભાગ તૂટ્યો ખટોદરામાં લગ્ન પ્રસંગ વખતે સીલિંગનો ભાગ તૂટ્યો લગ્નન પ્રસંગમાં આવેલા મહેમાનો થયા ઇજાગ્રસ્ત સુરતમાં ચાલુ લગ્ન પ્રસંગમાં અચાનક સીલિંગનો ભાગ તૂટતા અફરાતફરી મચી ગઈ હતી,લગ્ન ચાલુ હતા તે દરમિયાન કોમ્યુનિટી હોલમાં પોપડા ખરવા લાગ્યા અને નીચે જે મહેમાનો બેઠા હતા તે મહેમાનો ઈજાગ્રસ્ત થયા હતા.ધડાકભેર ગાબડુ નીચે પડતા લોકો દોડયા હતા.સુરત મનપા સંચાલીત છે કોમ્યુનિટી હોલ,સુરત મનપા તંત્ર સામે લોકોએ સવાલ ઉઠાવ્યા હતા. સુરતમાં ઝાડ પડતા એક વ્યકિતનું મોત સુરતના વરાછામાં ઝાડ પડતા રીક્ષામાં બેઠેલા એક વ્યકિતનું ઘટના સ્થળે મોત નિપજયું હતુ.રીક્ષા પર અચાનક મોટુ વિશાળકાય ઝાડ પડતા આ ઘટના બની હતી.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.મૃતક હનીફના મૃતદેહની પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રાજકોટ એરપોર્ટ પર કેનોપી તૂટી હતી થોડા દિવસોથી રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, એવામાં અવારનવાર દુર્ઘટનાઓ થતી રહેતી હોય છે. એવામાં રાજકોટના હિરાસર એરપોર્ટ પર ભારે વરસાદ વચ્ચે રાજકોટ એરપોર્ટ ટર્મિનલની બહાર પેસેન્જર પીકઅપ અને ડ્રોપ એરિયાની કેનોપી તૂટી પડતા મુસાફરોમાં દોડધામ મચી હતી. 27 જૂને અમદાવાદમાં છત પડી નારણપુરા વિસ્તારમાં એક મોટી ઘટના ઘટી હતી. પલ્લવ ચાર રસ્તા પાસે આવેલા એક ફ્લેટમાં ટાંકીની છત તૂટી પડતા રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. શ્રદ્ધાદીપ એપાર્ટમેન્ટના 8 નંબરના બ્લોકની છત પડી જતાં બાળકી અને મહિલાનો આબાદ બચાવ થયો છે. 30 વર્ષ જૂના ફ્લેટ હાલ જર્જરિત અવસ્થામાં છે. આ ઘટના બાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભયજનક મકાનની નોટિસ લગાવવામાં આવી છે.

Suratના ખટોદરામાં ચાલુ લગ્ન પ્રસંગ દરમિયાન સીલિંગનો ભાગ તૂટતા મહેમાનો થયા ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં કોમ્યુનિટી હોલમાં સીલિંગનો ભાગ તૂટ્યો
  • ખટોદરામાં લગ્ન પ્રસંગ વખતે સીલિંગનો ભાગ તૂટ્યો
  • લગ્નન પ્રસંગમાં આવેલા મહેમાનો થયા ઇજાગ્રસ્ત

સુરતમાં ચાલુ લગ્ન પ્રસંગમાં અચાનક સીલિંગનો ભાગ તૂટતા અફરાતફરી મચી ગઈ હતી,લગ્ન ચાલુ હતા તે દરમિયાન કોમ્યુનિટી હોલમાં પોપડા ખરવા લાગ્યા અને નીચે જે મહેમાનો બેઠા હતા તે મહેમાનો ઈજાગ્રસ્ત થયા હતા.ધડાકભેર ગાબડુ નીચે પડતા લોકો દોડયા હતા.સુરત મનપા સંચાલીત છે કોમ્યુનિટી હોલ,સુરત મનપા તંત્ર સામે લોકોએ સવાલ ઉઠાવ્યા હતા.

સુરતમાં ઝાડ પડતા એક વ્યકિતનું મોત

સુરતના વરાછામાં ઝાડ પડતા રીક્ષામાં બેઠેલા એક વ્યકિતનું ઘટના સ્થળે મોત નિપજયું હતુ.રીક્ષા પર અચાનક મોટુ વિશાળકાય ઝાડ પડતા આ ઘટના બની હતી.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.મૃતક હનીફના મૃતદેહની પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.


રાજકોટ એરપોર્ટ પર કેનોપી તૂટી હતી

થોડા દિવસોથી રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, એવામાં અવારનવાર દુર્ઘટનાઓ થતી રહેતી હોય છે. એવામાં રાજકોટના હિરાસર એરપોર્ટ પર ભારે વરસાદ વચ્ચે રાજકોટ એરપોર્ટ ટર્મિનલની બહાર પેસેન્જર પીકઅપ અને ડ્રોપ એરિયાની કેનોપી તૂટી પડતા મુસાફરોમાં દોડધામ મચી હતી.


27 જૂને અમદાવાદમાં છત પડી

નારણપુરા વિસ્તારમાં એક મોટી ઘટના ઘટી હતી. પલ્લવ ચાર રસ્તા પાસે આવેલા એક ફ્લેટમાં ટાંકીની છત તૂટી પડતા રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. શ્રદ્ધાદીપ એપાર્ટમેન્ટના 8 નંબરના બ્લોકની છત પડી જતાં બાળકી અને મહિલાનો આબાદ બચાવ થયો છે. 30 વર્ષ જૂના ફ્લેટ હાલ જર્જરિત અવસ્થામાં છે. આ ઘટના બાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભયજનક મકાનની નોટિસ લગાવવામાં આવી છે.