Surat News : હીરા ઉદ્યોગકારો માટે ચિંતાના સમાચાર,તૈયાર હીરાનાં ભાવ ઘટતાં નુકસાન

વિશ્વના 10માંથી 9 હીરાનું કટીંગ પોલિશિંગ સુરતના હીરા ઉદ્યોગમાં થાય છે હીરા બજારમાં કામકાજ ઘટયું નથી કે મંડી પણ નથી ભાવ ઘટયા હોવાથી નફામાં નુકસાન થઈ રહ્યું છે મંદીમાંથી પસાર થઇ રહેલા સુરતના હીરા ઉદ્યોગને વધુ એક ફટકો લાગ્યો છે. હીરા ઉદ્યોગકારો માટે ચિંતાના સમાચાર મળી રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષથી સતત મંદીનો માર સહન કરતા હીરા ઉદ્યોગને એક મોટો ફટકો લાગ્યો છે. તૈયાર હીરાનાં ભાવ ઘટતાં નફામાં નુકસાન થઇ રહ્યુ છે પડ્યા પર પાટુ લાગ્યાના સમાચાર કહેવાય એ રીતે ફરી એકવાર હીરા ઉદ્યોગકારોને બીજી લપડાક પડી છે. એક જ મહિનાનાં નફામાં રૂ 1745 કરોડનું નુકસાન થયુ છે.હીરા બજારમાં કામકાજ ઘટયું નથી કે મંદી પણ નથી એપ્રિલ-2023 જેટલાં જ તૈયાર હીરાની એપ્રિલ-2024માં નિકાસ થઇ,પરંતુ આવક ઘટી ગઇ છે. વિશ્વના 10માંથી 9 હીરાનું કટીંગ પોલિશિંગ સુરતના હીરા ઉદ્યોગમાં થાય છે. હીરા બજારમાં કામકાજ ઘટયું નથી કે મંદી પણ નથી હવે ધીરે ધીરે હીરા ઉદ્યોગ ફરીથી પાટે ચડ્યો છે ત્યારે તૈયાર હીરાનાં ભાવ ઘટતાં આ ધંધા સાથે જોડાયેલા લોકોની સ્થિતિ વધારે ખરાબ થઇ છે.હીરાનાં ભાવ ઘટતાં આ ધંધા સાથે જોડાયેલા લોકોની સ્થિતિ વધારે ખરાબ થઇ વિશ્વના 10માંથી 9 હીરાનું કટીંગ પોલિશિંગ સુરતના હીરા ઉદ્યોગમાં થાય છે. ભાવ ઘટયા હોવાથી નફામાં નુકસાન થઈ રહ્યું છે. વેપારીઓને નુકસાન થતા આની સીધી અસર કારીગર પર પડશે તે સ્વાભાવીક છે. 

Surat News : હીરા ઉદ્યોગકારો માટે ચિંતાના સમાચાર,તૈયાર હીરાનાં ભાવ ઘટતાં નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિશ્વના 10માંથી 9 હીરાનું કટીંગ પોલિશિંગ સુરતના હીરા ઉદ્યોગમાં થાય છે
  • હીરા બજારમાં કામકાજ ઘટયું નથી કે મંડી પણ નથી
  • ભાવ ઘટયા હોવાથી નફામાં નુકસાન થઈ રહ્યું છે

મંદીમાંથી પસાર થઇ રહેલા સુરતના હીરા ઉદ્યોગને વધુ એક ફટકો લાગ્યો છે. હીરા ઉદ્યોગકારો માટે ચિંતાના સમાચાર મળી રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષથી સતત મંદીનો માર સહન કરતા હીરા ઉદ્યોગને એક મોટો ફટકો લાગ્યો છે. તૈયાર હીરાનાં ભાવ ઘટતાં નફામાં નુકસાન થઇ રહ્યુ છે પડ્યા પર પાટુ લાગ્યાના સમાચાર કહેવાય એ રીતે ફરી એકવાર હીરા ઉદ્યોગકારોને બીજી લપડાક પડી છે. એક જ મહિનાનાં નફામાં રૂ 1745 કરોડનું નુકસાન થયુ છે.

હીરા બજારમાં કામકાજ ઘટયું નથી કે મંદી પણ નથી

એપ્રિલ-2023 જેટલાં જ તૈયાર હીરાની એપ્રિલ-2024માં નિકાસ થઇ,પરંતુ આવક ઘટી ગઇ છે. વિશ્વના 10માંથી 9 હીરાનું કટીંગ પોલિશિંગ સુરતના હીરા ઉદ્યોગમાં થાય છે. હીરા બજારમાં કામકાજ ઘટયું નથી કે મંદી પણ નથી હવે ધીરે ધીરે હીરા ઉદ્યોગ ફરીથી પાટે ચડ્યો છે ત્યારે તૈયાર હીરાનાં ભાવ ઘટતાં આ ધંધા સાથે જોડાયેલા લોકોની સ્થિતિ વધારે ખરાબ થઇ છે.

હીરાનાં ભાવ ઘટતાં આ ધંધા સાથે જોડાયેલા લોકોની સ્થિતિ વધારે ખરાબ થઇ

વિશ્વના 10માંથી 9 હીરાનું કટીંગ પોલિશિંગ સુરતના હીરા ઉદ્યોગમાં થાય છે. ભાવ ઘટયા હોવાથી નફામાં નુકસાન થઈ રહ્યું છે. વેપારીઓને નુકસાન થતા આની સીધી અસર કારીગર પર પડશે તે સ્વાભાવીક છે.