Surat News: શહેરમાં નવી સિવિલ હોસ્પિટલનો વધુ એક વિવાદ આવ્યો સામે

દર્દીઓ માટે ફાળવાયેલું પોર્ટેબલ X-RAY મશીન ગાયબ દર્દીઓના X-RAY બેડ પર જ કરી શકાય તેવું મશીન છે X-RAY મશીનને બંધ રૂમમાં ધૂળ ખાતું મૂકી દેવાયાનું ખૂલ્યું સુરતની નવી સિવિલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં દર્દીઓ માટે ફાળવાયેલું પોર્ટેબલ X-RAY મશીન ગાયબ થયુ છે. તેમજ દર્દીઓના X-RAY બેડ પર જ કરી શકાય તેવું મશીન ગાયબ થતા લોક ચર્ચા શરૂ થઇ છે. તેમજ તપાસ કરતા X-RAY મશીનને બંધ રૂમમાં ધૂળ ખાતું મૂકી દેવાયાનું ખૂલ્યું છે. કલાકો સુધી દર્દીઓને X-RAY માટે રાહ જોવી પડી રહી છે ગંભીર પ્રકારના દર્દીઓને X-RAY કરાવવામાં તકલીફ પડતી હોય છે. જેમાં કલાકો સુધી દર્દીઓને X-RAY માટે રાહ જોવી પડી રહી છે. તેમાં હવે ગુમ થયેલું X-RAY મશીન અચાનક જ મળી આવ્યું છે. જેમાં મશીન ગાયબ થવા પર સુપરિન્ટેન્ડેન્ટનો ખુલાસો સામે આવ્યો છે. તેમાં જણાવ્યું છે કે TBના દર્દીઓ માટે મશીનને નીચેના વોર્ડમાં લવાયું હતું. ટ્રોમા સેન્ટરમાં રોજના 300થી વધુ દર્દીઓ આવે છે. દરરોજ 800થી 1000 X-RAY કરવામાં આવે છે. ગુમ થયેલું એક્સ-રે મશીન ફરી અચાનક પ્રગટ થયું હોસ્પિટલ પાસે દર્દીઓના બેડ પર જ એક્સ-રે કરી શકાય તેવું એક્સ-રે મશીન છે. જેમાં એક્સ-રે મશીનને બંધ રૂમમાં ધૂળ ખાવા મૂકી દેવાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઉઠી-ચાલી ન શકતા ગંભીર દર્દીઓને એક્સ- રે કરાવવામાં તકલીફ પડી રહી છે. તેમજ કલાકો સુધી લાઈનમાં ત્રાસ વેઠવો પડે છે. ત્યારે સિવિલ તંત્રની ફરી બેદરકારી સામે આવી છે. જેમાં ગુમ થયેલું એક્સ-રે મશીન ફરી અચાનક પ્રગટ થયું છે. 

Surat News: શહેરમાં નવી સિવિલ હોસ્પિટલનો વધુ એક વિવાદ આવ્યો સામે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દર્દીઓ માટે ફાળવાયેલું પોર્ટેબલ X-RAY મશીન ગાયબ
  • દર્દીઓના X-RAY બેડ પર જ કરી શકાય તેવું મશીન છે
  • X-RAY મશીનને બંધ રૂમમાં ધૂળ ખાતું મૂકી દેવાયાનું ખૂલ્યું

સુરતની નવી સિવિલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં દર્દીઓ માટે ફાળવાયેલું પોર્ટેબલ X-RAY મશીન ગાયબ થયુ છે. તેમજ દર્દીઓના X-RAY બેડ પર જ કરી શકાય તેવું મશીન ગાયબ થતા લોક ચર્ચા શરૂ થઇ છે. તેમજ તપાસ કરતા X-RAY મશીનને બંધ રૂમમાં ધૂળ ખાતું મૂકી દેવાયાનું ખૂલ્યું છે.

કલાકો સુધી દર્દીઓને X-RAY માટે રાહ જોવી પડી રહી છે

ગંભીર પ્રકારના દર્દીઓને X-RAY કરાવવામાં તકલીફ પડતી હોય છે. જેમાં કલાકો સુધી દર્દીઓને X-RAY માટે રાહ જોવી પડી રહી છે. તેમાં હવે ગુમ થયેલું X-RAY મશીન અચાનક જ મળી આવ્યું છે. જેમાં મશીન ગાયબ થવા પર સુપરિન્ટેન્ડેન્ટનો ખુલાસો સામે આવ્યો છે. તેમાં જણાવ્યું છે કે TBના દર્દીઓ માટે મશીનને નીચેના વોર્ડમાં લવાયું હતું. ટ્રોમા સેન્ટરમાં રોજના 300થી વધુ દર્દીઓ આવે છે. દરરોજ 800થી 1000 X-RAY કરવામાં આવે છે.

ગુમ થયેલું એક્સ-રે મશીન ફરી અચાનક પ્રગટ થયું

હોસ્પિટલ પાસે દર્દીઓના બેડ પર જ એક્સ-રે કરી શકાય તેવું એક્સ-રે મશીન છે. જેમાં એક્સ-રે મશીનને બંધ રૂમમાં ધૂળ ખાવા મૂકી દેવાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઉઠી-ચાલી ન શકતા ગંભીર દર્દીઓને એક્સ- રે કરાવવામાં તકલીફ પડી રહી છે. તેમજ કલાકો સુધી લાઈનમાં ત્રાસ વેઠવો પડે છે. ત્યારે સિવિલ તંત્રની ફરી બેદરકારી સામે આવી છે. જેમાં ગુમ થયેલું એક્સ-રે મશીન ફરી અચાનક પ્રગટ થયું છે.