Surat News : ગણેશ મૂર્તિને લઈ પોલીસ કમિશનરનું જાહેરનામું

શ્રીજીની પ્રતિમા 9 ફૂટથી ઊંચી ન રાખવા પોલીસનું 3 માસ પહેલાં જાહેરનામુંમૂર્તિઓના ઓર્ડર 3 મહિના પહેલાં મળતાં હોવાથી મૂર્તિકારો બહાના ન કાઢી શકે એટલે વહેલુ જાહેરનામું શ્રીજીની માટીની મૂર્તિની બેઠક સહિત 9 ફૂટ કરતા વધારે ઊંચાઈની બનાવવા, વેચવા, સ્થાપના પર પ્રતિબંધ ફરમાવી દીધોસતત બની રહેલી દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને તંત્ર હવે કોઇ પણ ગફલત ચલાવી લેવા માંગતુ નથી. આ સંદર્ભે સુરત કમિશનરે ગણેશ મૂર્તિને લઈ જાહેરનામું બહાર પાડ્યુ છે. જો કે હજુ તો 3 મહિનાની વાર હોવા છતા જાહેરનામુ બહાર પાડી દેવામાં આવ્યુ છે. શ્રીજીની પ્રતિમા 9 ફૂટથી ઊંચી ન રાખવા પોલીસનું 3 માસ પહેલાં જાહેરનામું. દર વર્ષે 12 ફૂટથી વધુની બનતી હતી પ્રતિમાઓ. મૂર્તિઓના ઓર્ડર 3 મહિના પહેલાં મળતાં હોવાથી મૂર્તિકારો બહાના ન કાઢી શકે એટલે વહેલુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.9 ફૂટ કરતા વધારે ઊંચાઈની બનાવવા, વેચવા, સ્થાપના પર પ્રતિબંધ શ્રીજીની માટીની મૂર્તિની બેઠક સહિત 9 ફૂટ કરતા વધારે ઊંચાઈની બનાવવા, વેચવા, સ્થાપના પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. જ્યારે POP અને ફાયબરની મૂર્તિ બેઠક સહિત 5 ફૂટથી વધારે ઉંચાઈની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા અને નદી, તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. વિસર્જન પૂર્ણ થયા બાદ તમામ મંડપો બે દિવસ કરતા વધારે દિવસ સુધી રાખવા નહીં. તાત્કાલીક ધોરણે મંડપ અને સામિયાણાને પણ છુટા પાડી દેવામાં આવે તેવુ ફરમાન કરવામાં આવ્યુ છે. જાહેરનામામાં કઈ કઈ બાબતનો છે ઉલ્લેખ ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિતની 9 ફુટ કરતા વધારે ઉચાઇની બનાવવા વેચવા, સ્થાપના કરવા તથા જાહેર માર્ગ ઉપર પરીવહન કરવા ઉપર પર પ્રતિબંધ. તમામ માટી તથા પી.ઓ.પી.ની મુર્તીઓનું વિર્સજન કૃત્રિમ તળાવ તથા દરીયામાં કરવાનું રહેશેવિર્સજન કૃત્રિમ તળાવ તથા દરીયામાં કરવાનું રહેશે ગણેશજીની પી.ઓ.પી.ની મુર્તીઓ અને ફાયબરની મૂર્તિ બેઠક સહિતની પાંચ ફુટથી વધારે ઉચાઇની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગ ઉપર પરીવહન કરવા અને નદી, તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ ઓવારા વાઇઝ જ્યાં કૃત્રિમ તળાવ બનાવેલ હોય તેવા ઇસ્યુ કરેલ પાસ સિવાયના અન્ય ઓવારા ઉપર આયોજકોને મૂર્તીઓનું વિસર્જન કરવા ઉપર પ્રતિબંધટ્રાફીકને અડચણ થાય તે રીતે ખુલ્લી રાખવા ઉપર પ્રતિબંધમૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા કે કોઇપણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ટ્રાફીકને અડચણ થાય તે રીતે ખુલ્લી રાખવા ઉપર પ્રતિબંધધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાની વાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા, વેચવા અને સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેચાણ ન થયેલી તથા બનાવટ દરમ્યાન ખંડીત થયેલી મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકવા ઉપર પ્રતિબંધ કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાની વાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા, વેચવા અને સ્થાપના કરવા ઉપર પ્રતિબંધઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ તમામ મંડપો બે દિવસ કરતા વધારે દિવસ સુધી રાખવા ઉપર પ્રતિબંધ. ફાયબરની મૂતિ વિસર્જનના દિવસે તથા ત્યારબાદ સરઘસના રૂપે બહાર કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મુર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મુકાયો છે.

Surat News : ગણેશ મૂર્તિને લઈ પોલીસ કમિશનરનું જાહેરનામું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શ્રીજીની પ્રતિમા 9 ફૂટથી ઊંચી ન રાખવા પોલીસનું 3 માસ પહેલાં જાહેરનામું
  • મૂર્તિઓના ઓર્ડર 3 મહિના પહેલાં મળતાં હોવાથી મૂર્તિકારો બહાના ન કાઢી શકે એટલે વહેલુ જાહેરનામું
  • શ્રીજીની માટીની મૂર્તિની બેઠક સહિત 9 ફૂટ કરતા વધારે ઊંચાઈની બનાવવા, વેચવા, સ્થાપના પર પ્રતિબંધ ફરમાવી દીધો

સતત બની રહેલી દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને તંત્ર હવે કોઇ પણ ગફલત ચલાવી લેવા માંગતુ નથી. આ સંદર્ભે સુરત કમિશનરે ગણેશ મૂર્તિને લઈ જાહેરનામું બહાર પાડ્યુ છે. જો કે હજુ તો 3 મહિનાની વાર હોવા છતા જાહેરનામુ બહાર પાડી દેવામાં આવ્યુ છે. શ્રીજીની પ્રતિમા 9 ફૂટથી ઊંચી ન રાખવા પોલીસનું 3 માસ પહેલાં જાહેરનામું. દર વર્ષે 12 ફૂટથી વધુની બનતી હતી પ્રતિમાઓ. મૂર્તિઓના ઓર્ડર 3 મહિના પહેલાં મળતાં હોવાથી મૂર્તિકારો બહાના ન કાઢી શકે એટલે વહેલુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.

9 ફૂટ કરતા વધારે ઊંચાઈની બનાવવા, વેચવા, સ્થાપના પર પ્રતિબંધ

શ્રીજીની માટીની મૂર્તિની બેઠક સહિત 9 ફૂટ કરતા વધારે ઊંચાઈની બનાવવા, વેચવા, સ્થાપના પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. જ્યારે POP અને ફાયબરની મૂર્તિ બેઠક સહિત 5 ફૂટથી વધારે ઉંચાઈની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા અને નદી, તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. વિસર્જન પૂર્ણ થયા બાદ તમામ મંડપો બે દિવસ કરતા વધારે દિવસ સુધી રાખવા નહીં. તાત્કાલીક ધોરણે મંડપ અને સામિયાણાને પણ છુટા પાડી દેવામાં આવે તેવુ ફરમાન કરવામાં આવ્યુ છે.

જાહેરનામામાં કઈ કઈ બાબતનો છે ઉલ્લેખ

ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિતની 9 ફુટ કરતા વધારે ઉચાઇની બનાવવા વેચવા, સ્થાપના કરવા તથા જાહેર માર્ગ ઉપર પરીવહન કરવા ઉપર પર પ્રતિબંધ. તમામ માટી તથા પી.ઓ.પી.ની મુર્તીઓનું વિર્સજન કૃત્રિમ તળાવ તથા દરીયામાં કરવાનું રહેશે

વિર્સજન કૃત્રિમ તળાવ તથા દરીયામાં કરવાનું રહેશે

ગણેશજીની પી.ઓ.પી.ની મુર્તીઓ અને ફાયબરની મૂર્તિ બેઠક સહિતની પાંચ ફુટથી વધારે ઉચાઇની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગ ઉપર પરીવહન કરવા અને નદી, તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ ઓવારા વાઇઝ જ્યાં કૃત્રિમ તળાવ બનાવેલ હોય તેવા ઇસ્યુ કરેલ પાસ સિવાયના અન્ય ઓવારા ઉપર આયોજકોને મૂર્તીઓનું વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ટ્રાફીકને અડચણ થાય તે રીતે ખુલ્લી રાખવા ઉપર પ્રતિબંધ

મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા કે કોઇપણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ટ્રાફીકને અડચણ થાય તે રીતે ખુલ્લી રાખવા ઉપર પ્રતિબંધ

ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાની વાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા, વેચવા અને સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ

ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેચાણ ન થયેલી તથા બનાવટ દરમ્યાન ખંડીત થયેલી મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકવા ઉપર પ્રતિબંધ કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાની વાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા, વેચવા અને સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ

ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ 

ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ તમામ મંડપો બે દિવસ કરતા વધારે દિવસ સુધી રાખવા ઉપર પ્રતિબંધ. ફાયબરની મૂતિ વિસર્જનના દિવસે તથા ત્યારબાદ સરઘસના રૂપે બહાર કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મુર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મુકાયો છે.