Surat News : અચાનક બેભાન થયા બાદ વધુ 3નાં મોત થતાં ફફડાટ

અમરોલીનો યુવક બાથરૂમમાં બેભાન થઈ ઢળી પડ્યો નવા​​​​​​​ ભટારમાં ખરીદી માટે નિકળેલા યુવકને એકાએક ચક્કર આવ્યા હજીરાના મોરાગામ સ્ટાર કોલોની ખાતે રહેતા 42 વર્ષીય યુવકનું મોત શહેરમાં અચાનક બેભાન થયા બાદ વધુ ત્રણ વ્યક્તિનાં મોત નિપજ્યાં છે. અમરોલી વિસ્તારમાં યુવકનું બાથરૂમમાં , નવા ભટારમાં ખરીદી કરવા માટે નીકળેલા પનાસના યુવકનું અને મોરા ગામના યુવકનું રાત્રે ઊંઘમાં મોત નિપજ્યું હતું. ત્રણેના હાર્ટએટેકના કારણે મોત નિપજ્યા હોવાની આશંકા સેવાઇ રહી છે. અમરોલીનો યુવક બાથરૂમમાં બેભાન થઈ ઢળી પડ્યો.નવા​​​​​​​ ભટારમાં ખરીદી માટે નિકળેલા યુવકને એકાએક ચક્કર આવ્યા બાદ બેભાન. હજીરાના મોરાગામ સ્ટાર કોલોની ખાતે રહેતા 42 વર્ષીય યુવકનું મોત. અમરોલીનો યુવક બાથરૂમમાં બેભાન થઈ ઢળી પડ્યો બીજા બનાવમાં પનાસ ખેતીવાડી ફાર્મ ક્વાર્ટસમાં રહેતો 22 વર્ષીય મહેશ અરવિંદ ચૌધરી મજૂરી કામ કરતો હતો. સોમવારે સાંજે તે ખરીદી કરવા માટે નીકળ્યો હતો. દરમિયાન નવા ભટારમાં કરિયાણાની દુકાન સામે ચક્કર આવ્યા બાદ અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. 108 એમ્બ્યુલન્સના કર્મચારીએ તેને મૃત જાહેર કર્યો હતો.ત્રીજા બનાવમાં હજીરાના મોરાગામ સ્ટાર કોલોની ખાતે રહેતા 42 વર્ષીય છોટેલાલ હજીરાની કંપનીમાં કામ કરતા હતા. સોમવારે રાત્રે સૂઈ ગયા બાદ મંગળવારે સવારે તેઓ જાગ્યા ન હતા. ઉંઘમાં જ બેભાન થયા બાદ તેમનું મોત નિપજ્યું હતું. ત્રણેના મોત હાર્ટએટેકના કારણે થયા હોવાની શક્યતા છે.ત્રણેના મોત હાર્ટએટેકના કારણે થયા હોવાની શક્યતા  અમરોલી વિસ્તારમાં રહેતો 27 વર્ષીય પ્રમોદ સન્યાસી બહેરા ગત સાંજે મોટા વરાછામાં લક્ષ્મી ફાર્મ પાસે અચાનક તબિયત બગડતા બેભાન થઈ ગયો હતો. જોકે 108ને કોલ કર્યો હતો જો કે 108 આવીને તેને મૃત જાહેર કર્યો હતો. બીજા બનાવમાં ગોડાદરામાં વિનાયક હાઇટ્સમાં રહેતો 37 વર્ષીય દિનેશ રામલાલ શર્મા ગત રાતે ઘરમાં અચાનક તબિયક લથડતા બેભાન થઇ ગયો હતો. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ રાજસ્થાનમાં નાગોરનો વતની હતો. કાપડ માર્કેટમાં નોકરી કરતો હતો. ત્રીજા બનાવમાં પાંડેસરામાં પત્રકાર કોલોની પાસે રહેતો 42 વર્ષીય નિલાચંન જુધિષ્ઠીર પ્રધાન ગત સાંજે પાંડેસરામાં ગોપાલનગર પાસે અચાનક તબિયત બગાડતા બેભાન થઈ ગયો હતો. બાદમાં તે ધટના સ્થળે મોતને ભેટયો હતો. તે સંચાખાતામાં કામ કરતો હતો.

Surat News : અચાનક બેભાન થયા બાદ વધુ 3નાં મોત થતાં ફફડાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમરોલીનો યુવક બાથરૂમમાં બેભાન થઈ ઢળી પડ્યો
  • નવા​​​​​​​ ભટારમાં ખરીદી માટે નિકળેલા યુવકને એકાએક ચક્કર આવ્યા
  • હજીરાના મોરાગામ સ્ટાર કોલોની ખાતે રહેતા 42 વર્ષીય યુવકનું મોત

શહેરમાં અચાનક બેભાન થયા બાદ વધુ ત્રણ વ્યક્તિનાં મોત નિપજ્યાં છે. અમરોલી વિસ્તારમાં યુવકનું બાથરૂમમાં , નવા ભટારમાં ખરીદી કરવા માટે નીકળેલા પનાસના યુવકનું અને મોરા ગામના યુવકનું રાત્રે ઊંઘમાં મોત નિપજ્યું હતું. ત્રણેના હાર્ટએટેકના કારણે મોત નિપજ્યા હોવાની આશંકા સેવાઇ રહી છે. અમરોલીનો યુવક બાથરૂમમાં બેભાન થઈ ઢળી પડ્યો.નવા​​​​​​​ ભટારમાં ખરીદી માટે નિકળેલા યુવકને એકાએક ચક્કર આવ્યા બાદ બેભાન. હજીરાના મોરાગામ સ્ટાર કોલોની ખાતે રહેતા 42 વર્ષીય યુવકનું મોત.

 અમરોલીનો યુવક બાથરૂમમાં બેભાન થઈ ઢળી પડ્યો

બીજા બનાવમાં પનાસ ખેતીવાડી ફાર્મ ક્વાર્ટસમાં રહેતો 22 વર્ષીય મહેશ અરવિંદ ચૌધરી મજૂરી કામ કરતો હતો. સોમવારે સાંજે તે ખરીદી કરવા માટે નીકળ્યો હતો. દરમિયાન નવા ભટારમાં કરિયાણાની દુકાન સામે ચક્કર આવ્યા બાદ અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. 108 એમ્બ્યુલન્સના કર્મચારીએ તેને મૃત જાહેર કર્યો હતો.ત્રીજા બનાવમાં હજીરાના મોરાગામ સ્ટાર કોલોની ખાતે રહેતા 42 વર્ષીય છોટેલાલ હજીરાની કંપનીમાં કામ કરતા હતા. સોમવારે રાત્રે સૂઈ ગયા બાદ મંગળવારે સવારે તેઓ જાગ્યા ન હતા. ઉંઘમાં જ બેભાન થયા બાદ તેમનું મોત નિપજ્યું હતું. ત્રણેના મોત હાર્ટએટેકના કારણે થયા હોવાની શક્યતા છે.

ત્રણેના મોત હાર્ટએટેકના કારણે થયા હોવાની શક્યતા 

અમરોલી વિસ્તારમાં રહેતો 27 વર્ષીય પ્રમોદ સન્યાસી બહેરા ગત સાંજે મોટા વરાછામાં લક્ષ્મી ફાર્મ પાસે અચાનક તબિયત બગડતા બેભાન થઈ ગયો હતો. જોકે 108ને કોલ કર્યો હતો જો કે 108 આવીને તેને મૃત જાહેર કર્યો હતો. બીજા બનાવમાં ગોડાદરામાં વિનાયક હાઇટ્સમાં રહેતો 37 વર્ષીય દિનેશ રામલાલ શર્મા ગત રાતે ઘરમાં અચાનક તબિયક લથડતા બેભાન થઇ ગયો હતો. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ રાજસ્થાનમાં નાગોરનો વતની હતો. કાપડ માર્કેટમાં નોકરી કરતો હતો. ત્રીજા બનાવમાં પાંડેસરામાં પત્રકાર કોલોની પાસે રહેતો 42 વર્ષીય નિલાચંન જુધિષ્ઠીર પ્રધાન ગત સાંજે પાંડેસરામાં ગોપાલનગર પાસે અચાનક તબિયત બગાડતા બેભાન થઈ ગયો હતો. બાદમાં તે ધટના સ્થળે મોતને ભેટયો હતો. તે સંચાખાતામાં કામ કરતો હતો.