Surat News : 13 કરોડના સાયબર ફ્રોડના કેસમાં બેચરાજી APMCના ડિરેક્ટરની ધરપકડ

Feb 20, 2026 - 22:00
Surat News : 13 કરોડના સાયબર ફ્રોડના કેસમાં બેચરાજી APMCના ડિરેક્ટરની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ત્યારે આ ફ્રોડ કરનારા પણ પોલીસના સકંજામાં આવી રહ્યાં છે. સુરત શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા વરાછા ઉમિયાધામ વિસ્તારમાંથી બેચરાજી એપીએમસી માર્કેટના ડિરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આ ડિરેક્ટર સાયબર ફ્રોડના કેસમાં સંડોવાયો હોવાથી તેની ધરપકડ કરાઈ છે.

બેચરાજી APMC માર્કેટના ડિરેક્ટરની ધરપકડ

સુરત શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા સાયબર ફ્રોડની તપાસમાં બેચરાજી એપીએમસીના ડિરેક્ટર હિરેન લક્ષ્મણભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. 13 કરોડથી વધુના સાયબર ફ્રોડમાં સંડોવણી બહાર આવતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચે આરોપીને સુરતના વરાછાના ઉમિયાધામ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.


આ પણ વાંચોઃ Gandhinagar News: અત્યાર સુધી અર્બન નકસલી કોંગ્રેસમાં જતા, હવે આખી કોંગ્રેસ અર્બન નકસલીનો ગઢ બની : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0