Suratમાં માસિક 3 ટકા રિર્ટન આપવાની લાલચે કંપનીએ 2.86 કરોડનું ફુલેકું ફેરવ્યું
સુરતમાં પુણેની વિપ્સ વોલેટ અને અને તેની સબંધિત કંપનીએ સુરતના 10 લોકો સાથે મોટી ઠગાઈ આચારી છે.રોકાણમાં માસિક 3 ટકા રિટર્ન આપવાની લાલચ આપી 2.86 કરોડનું ફુલેકું ફેરવ્યું છે.આ કંપનીએ રોકાણકારોને થાઈલેન્ડની ટુર પણ કરાવી હતી.જયારે રોકાણકારો દ્રારા રિર્ટન માંગવામાં આવ્યું ત્યારે કંપનીએ હાથ ઉચા કરી દીધા હતા.તો બીજી તરફ ઉમરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી. 10 લોકો સાથે આચરી છેતરપિંડી સુરતમાં 10 લોકો સાથે છેતરપિડીં થયાની ઘટના સામે આવી છે પુણેની વિપ્સ વોલેટ અને તેની સબંધિત કંપનીએ આ છેતરપિડીં આચરી હોવાની વાત સામે આવી છે,માસિક 3 ટકા રિર્ટન આપવાની લાલચે રોકાણકારો પાસે રોકાણ કરાવ્યું હતુ,અને જયારે રૂપિયા માંગવામાં આવ્યા ત્યારે કંપનીએ હાથ અધ્ધર કરી દીધા હતા.આ કંપનીએ 125 કરોડ વિદેશ મોક્લ્યાનું પણ સામે આવ્યું છે,પુણેની વિપ્સ વોલેટ કંપની EDની રડાર પર છે.ત્યારે ઉમરા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ. ઉમરા પોલીસે નોંધી ફરિયાદ સમગ્ર ઘટનામાં ઉમરા પોલીસે ફુલેકુ ફેરવનાર કંપનીના ડિરેકટર તેમજ એજન્ટ સહીત 7 લોકો સામે ફરિયાદ નોંધી છે.કેટલા સમયથી આ લોકો છેતરપિંડી આચરતા હતા અને લોકો પાસેથી કેટલા રૂપિયા લીધા છે અને શું લાલચ આપી હતી તેને લઈ તપાસ હાથધરી છે.ઉમરા પોલીસની એક ટીમ પુણે ખાતે આવેલી કંપનીને લઈને પણ તપાસ કરી શકે છે,તો આટલી મોટી છેતરપિંડી થઈ હોવાથી પોલીસ ઈડીનો પણ સંપર્ક કરી શકે તેમ છે.આરોપીઓ દ્રારા સુરત સિવાય પણ અન્ય શહેરમાં કોઈ છેતરપિંડી કરી છે કે નહી તેને લઈ તપાસ શરૂ છે. રત્ન કલાકારે આચરી છેતરપિંડી સુરત સાયબર ક્રાઇમ સરલા પોલીસ ચોપડે નોંધાયેલી 14.12 લાખની છેતરપિંડી કેસમાં રત્ન કલાકારની પોલીસે ધરપકડ કરી છે. જે આરોપીના અન્ય સાગરીતોની અગાઉ સાયબર ક્રાઇમ સેલ ધરપકડ કરી ચૂકી છે. સુરત સાયબર ક્રાઇમ સેલના જણાવ્યા મુજબ, સુરતના ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ સેલમાં 14.12 લાખની છેતરપિંડીની ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી સ્કીમો બતાવી આરોપીઓએ તેઓને વિશ્વાસ અને ભરોસામાં લીધા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં પુણેની વિપ્સ વોલેટ અને અને તેની સબંધિત કંપનીએ સુરતના 10 લોકો સાથે મોટી ઠગાઈ આચારી છે.રોકાણમાં માસિક 3 ટકા રિટર્ન આપવાની લાલચ આપી 2.86 કરોડનું ફુલેકું ફેરવ્યું છે.આ કંપનીએ રોકાણકારોને થાઈલેન્ડની ટુર પણ કરાવી હતી.જયારે રોકાણકારો દ્રારા રિર્ટન માંગવામાં આવ્યું ત્યારે કંપનીએ હાથ ઉચા કરી દીધા હતા.તો બીજી તરફ ઉમરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી.
10 લોકો સાથે આચરી છેતરપિંડી
સુરતમાં 10 લોકો સાથે છેતરપિડીં થયાની ઘટના સામે આવી છે પુણેની વિપ્સ વોલેટ અને તેની સબંધિત કંપનીએ આ છેતરપિડીં આચરી હોવાની વાત સામે આવી છે,માસિક 3 ટકા રિર્ટન આપવાની લાલચે રોકાણકારો પાસે રોકાણ કરાવ્યું હતુ,અને જયારે રૂપિયા માંગવામાં આવ્યા ત્યારે કંપનીએ હાથ અધ્ધર કરી દીધા હતા.આ કંપનીએ 125 કરોડ વિદેશ મોક્લ્યાનું પણ સામે આવ્યું છે,પુણેની વિપ્સ વોલેટ કંપની EDની રડાર પર છે.ત્યારે ઉમરા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ.
ઉમરા પોલીસે નોંધી ફરિયાદ
સમગ્ર ઘટનામાં ઉમરા પોલીસે ફુલેકુ ફેરવનાર કંપનીના ડિરેકટર તેમજ એજન્ટ સહીત 7 લોકો સામે ફરિયાદ નોંધી છે.કેટલા સમયથી આ લોકો છેતરપિંડી આચરતા હતા અને લોકો પાસેથી કેટલા રૂપિયા લીધા છે અને શું લાલચ આપી હતી તેને લઈ તપાસ હાથધરી છે.ઉમરા પોલીસની એક ટીમ પુણે ખાતે આવેલી કંપનીને લઈને પણ તપાસ કરી શકે છે,તો આટલી મોટી છેતરપિંડી થઈ હોવાથી પોલીસ ઈડીનો પણ સંપર્ક કરી શકે તેમ છે.આરોપીઓ દ્રારા સુરત સિવાય પણ અન્ય શહેરમાં કોઈ છેતરપિંડી કરી છે કે નહી તેને લઈ તપાસ શરૂ છે.
રત્ન કલાકારે આચરી છેતરપિંડી
સુરત સાયબર ક્રાઇમ સરલા પોલીસ ચોપડે નોંધાયેલી 14.12 લાખની છેતરપિંડી કેસમાં રત્ન કલાકારની પોલીસે ધરપકડ કરી છે. જે આરોપીના અન્ય સાગરીતોની અગાઉ સાયબર ક્રાઇમ સેલ ધરપકડ કરી ચૂકી છે. સુરત સાયબર ક્રાઇમ સેલના જણાવ્યા મુજબ, સુરતના ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ સેલમાં 14.12 લાખની છેતરપિંડીની ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી સ્કીમો બતાવી આરોપીઓએ તેઓને વિશ્વાસ અને ભરોસામાં લીધા હતા.