Suratમાં દેહવ્યાપાર ચલાવનારા બન્યા ડ્રગ્સ પેડલર, વાંચો ફુલ સ્ટોરી
સુરતમાં ડ્રગ્સનું વેચાણ કરતા પેડલરો હવે દેહવ્યાપાર સાથે સંકળાયા છે.ડીસીપી ઝોન 4ની ટીમ દ્રારા રેડ કરવામાં આવી અને હોટલમાંથી ઝડપ્યા આરોપીઓને.વેસુની સુપીરિયર હોટલમાં આ ધંધો કરવામાં આવતો હોવાની વાત સામે આવી છે.જેમાં પોલીસે શૈલેન્દ્ર શર્મા, ચાંદ શેખ, જુનેદ કડીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે. આઉટ કોલમાં ગ્રાહકો સાથે રૂપલલના પણ મોકલતો સુરતમાં ડ્રગ્સ લેનારાઓની સાથે રૂપલલના પણ મોકલવામા આવતી હોવાની વાત પોલીસને બાતમીના આધારે મળી હતી જયારે ડીસીપી ઝોન-4 ની ટીમ દ્રારા રેડ કરવામાં આવી ત્યારે પોલીસને 95 મિલીગ્રામ એમડી ડ્રગ્સ પણ મળ્યું છે,જેને લઈ વેસુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે જે લોકો ડ્રગ્સ લેવા આવતા હતા તે લોકોને જરૂર પ્રમાણે રૂપલલના પણ મોકલવામાં આવતી હોવાની વાત સામે આવતા પોલીસ પણ ચૌંકી ઉઠી હતી. સેક્સ એન્ડ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ સમગ્ર ઘટનામાં સુરત ઝોન પોલીસ દ્રારા રેડ કરવામાં આવી હતી ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો,ત્યારે આ ઘટનામાં ત્રણ રૂપલલાનાઓ પણ હોટલમાંથી ઝડપાઈ હોવાની વાત સામે આવી છે,પોલીસે દલાલોની ધરપકડ કરીને વધુ ખુલાસા કર્યા છે,લાંબા સમયથી હોટલમાં આ રીતે ધંધો ચલાવવામાં આવતો હોવાની વાત સામે આવી છે,સાથે સાથે ડ્રગ્સને લઈ પણ તપાસ કરવામાં આવી છે,આરોપીઓ ડ્રગ્સ કયાંથી લાવતા તે દિશામાં તપાસ ચાલી રહી છે. રૂપલલનાઓ લઈ સુરત પોલીસે અગાઉ પણ રેડ કરી હતી સુરતના લાલ દરવાજા વિસ્તારમાંથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ગેરકાયદે ચાલતા દેહ વ્યાપારના ધંધા પર રેડ કરી બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ત્રણ યુવતીઓને દેહવ્યાપારમાંથી મુક્ત કરાવી હતી. જ્યારે મહિલા સંચાલક સહિત બે ઝડપાયાં હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં ડ્રગ્સનું વેચાણ કરતા પેડલરો હવે દેહવ્યાપાર સાથે સંકળાયા છે.ડીસીપી ઝોન 4ની ટીમ દ્રારા રેડ કરવામાં આવી અને હોટલમાંથી ઝડપ્યા આરોપીઓને.વેસુની સુપીરિયર હોટલમાં આ ધંધો કરવામાં આવતો હોવાની વાત સામે આવી છે.જેમાં પોલીસે શૈલેન્દ્ર શર્મા, ચાંદ શેખ, જુનેદ કડીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.
આઉટ કોલમાં ગ્રાહકો સાથે રૂપલલના પણ મોકલતો
સુરતમાં ડ્રગ્સ લેનારાઓની સાથે રૂપલલના પણ મોકલવામા આવતી હોવાની વાત પોલીસને બાતમીના આધારે મળી હતી જયારે ડીસીપી ઝોન-4 ની ટીમ દ્રારા રેડ કરવામાં આવી ત્યારે પોલીસને 95 મિલીગ્રામ એમડી ડ્રગ્સ પણ મળ્યું છે,જેને લઈ વેસુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે જે લોકો ડ્રગ્સ લેવા આવતા હતા તે લોકોને જરૂર પ્રમાણે રૂપલલના પણ મોકલવામાં આવતી હોવાની વાત સામે આવતા પોલીસ પણ ચૌંકી ઉઠી હતી.
સેક્સ એન્ડ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ
સમગ્ર ઘટનામાં સુરત ઝોન પોલીસ દ્રારા રેડ કરવામાં આવી હતી ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો,ત્યારે આ ઘટનામાં ત્રણ રૂપલલાનાઓ પણ હોટલમાંથી ઝડપાઈ હોવાની વાત સામે આવી છે,પોલીસે દલાલોની ધરપકડ કરીને વધુ ખુલાસા કર્યા છે,લાંબા સમયથી હોટલમાં આ રીતે ધંધો ચલાવવામાં આવતો હોવાની વાત સામે આવી છે,સાથે સાથે ડ્રગ્સને લઈ પણ તપાસ કરવામાં આવી છે,આરોપીઓ ડ્રગ્સ કયાંથી લાવતા તે દિશામાં તપાસ ચાલી રહી છે.
રૂપલલનાઓ લઈ સુરત પોલીસે અગાઉ પણ રેડ કરી હતી
સુરતના લાલ દરવાજા વિસ્તારમાંથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ગેરકાયદે ચાલતા દેહ વ્યાપારના ધંધા પર રેડ કરી બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ત્રણ યુવતીઓને દેહવ્યાપારમાંથી મુક્ત કરાવી હતી. જ્યારે મહિલા સંચાલક સહિત બે ઝડપાયાં હતા.