Surat: ચોમાસા બાદ પણ રસ્તાઓ બિસ્માર, સમસ્યાને લઇ મંત્રી-ધારાસભ્ય ઉતર્યા મેદાનમાં
ગુજરાતભરમાં વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને ગુજરાત ભરના રસ્તાઓની હાલત દયનીય બની છે. સુરતમાં રસ્તાઓની હાલત બિસ્માર બની છે. લોકોને આવવું જવું મુશ્કેલી પડી રહી છે. જ્યાં જુઓ ત્યાં ખાડા રાજ જોવા મળી રહ્યા છે. ત્યારે લોકોની આ સમસ્યાને વાચા આપવા માટે મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ અને મનુ પટેલ મેદાનમાં ઉતર્યાં છે.સુરતમાં ચોમાસા બાદ પણ શહેરના રોડ રસ્તા બિસમાર હાલતમાં જોવા મળી રહ્યા છે. સુરતભરના રસ્તાઓની હાલત દયનીય બની છે. રસ્તાઓની હાલત બિસ્માર બની છે. લોકોને આવવું જવામાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેવામાં લોકોની આ સમસ્યાને વાચા આપવા માટે સૌથી આગળ આવ્યા છે સુરત મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ અને મનુ પટેલ... લોકોની નારાજગીને લઇ હવે મંત્રી અને સ્થાનિક MLAએ મેદાનમાં ઉતરવું પડ્યું છે.સુરતના હજીરા રોડ પર ખરાબ રોડ રસ્તાને લઇ અકસ્માતની ભરમાર છે. આ રસ્તા પર અકસ્માતને લઇ અનેક લોકોના મોત નિપજ્યા છે. રસ્તાઓની હાલત બિસ્માર હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. ત્યારે લોકોની આ સમસ્યાને વાચા આપવા માટે મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ અને મનુ પટેલ મેદાનમાં આવ્યા છે અને ટ્રાફિક પોલીસ ,હાઇવે ઓથોરિટી ,RMD ,SMC,નોટીફાઈડ એરિયાના પ્રમુખને સાથે રાખીને બિસમાર રોડ રસ્તાના નક્કર નિવારણ લાવા તમામ સાથે રોડ પર જ મિટિંગ સાથે વિઝીટ કરવામાં આવી છે. આ સાથે રોજ-બરોજની સમસ્યાનું નિરીક્ષણ કરી ટ્રાફિકની સમસ્યા દૂર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતભરમાં વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને ગુજરાત ભરના રસ્તાઓની હાલત દયનીય બની છે. સુરતમાં રસ્તાઓની હાલત બિસ્માર બની છે. લોકોને આવવું જવું મુશ્કેલી પડી રહી છે. જ્યાં જુઓ ત્યાં ખાડા રાજ જોવા મળી રહ્યા છે. ત્યારે લોકોની આ સમસ્યાને વાચા આપવા માટે મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ અને મનુ પટેલ મેદાનમાં ઉતર્યાં છે.
સુરતમાં ચોમાસા બાદ પણ શહેરના રોડ રસ્તા બિસમાર હાલતમાં જોવા મળી રહ્યા છે. સુરતભરના રસ્તાઓની હાલત દયનીય બની છે. રસ્તાઓની હાલત બિસ્માર બની છે. લોકોને આવવું જવામાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેવામાં લોકોની આ સમસ્યાને વાચા આપવા માટે સૌથી આગળ આવ્યા છે સુરત મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ અને મનુ પટેલ... લોકોની નારાજગીને લઇ હવે મંત્રી અને સ્થાનિક MLAએ મેદાનમાં ઉતરવું પડ્યું છે.
સુરતના હજીરા રોડ પર ખરાબ રોડ રસ્તાને લઇ અકસ્માતની ભરમાર છે. આ રસ્તા પર અકસ્માતને લઇ અનેક લોકોના મોત નિપજ્યા છે. રસ્તાઓની હાલત બિસ્માર હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. ત્યારે લોકોની આ સમસ્યાને વાચા આપવા માટે મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ અને મનુ પટેલ મેદાનમાં આવ્યા છે અને ટ્રાફિક પોલીસ ,હાઇવે ઓથોરિટી ,RMD ,SMC,નોટીફાઈડ એરિયાના પ્રમુખને સાથે રાખીને બિસમાર રોડ રસ્તાના નક્કર નિવારણ લાવા તમામ સાથે રોડ પર જ મિટિંગ સાથે વિઝીટ કરવામાં આવી છે. આ સાથે રોજ-બરોજની સમસ્યાનું નિરીક્ષણ કરી ટ્રાફિકની સમસ્યા દૂર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.