Sabarkanthaના ખેડબ્રહ્મામાં ભેજ વાળા ભોંય તળીયા પર બેસીને બાળકો ભણવા મજબૂર બન્યા
ખેડબ્રહ્મા તાલુકાના ટ્રાયબલ વિસ્તારમાં સાબરમતી નદી કિનારે આવેલ કલેકા ગામની તળીયા વગરની બનાવેલી શાળામાં ભોંય તળીયે બેસી ભેજ વાળી જગ્યા પર વિધાર્થીઓ ભણવા બેઠા છે.આ કોઈ સામાન્ય બેદરકારી નહી પણ શિક્ષણ વિભાગની મોટી બેદરકારી કહી શકાય. ભેજવાળી જગ્યા ખેડબ્રહ્મા તાલુકામાં છેવાડે આવેલું કલેકા પ્રાથમિક શાળાના બાળકો માટે નવીન શાળા તો સરકારે બનાવી આપી પણ શાળા ના ઓરડા કેવા બનાવ્યા છે અને તળીયા છે કે નઈ એ આ કામગીરી જોવાનો સરકાર પાસે ટાઈમ નથી ત્યારે કલેકા ગામની નવીન પ્રાથમિક શાળામાં ભણતા 1 થી 5 ના બાળકો ભોંય તળીયે ભેજવારી જગ્યાએ નીચે બેસી ભણવા મજબૂર છે.જ્યારે ટ્રાયબલ વિસ્તારમાં સરકાર દ્વારા અઢળક ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે પણ આ ખેડબ્રહ્મા વિસ્તાર ટ્રાયબલ હોવાથી ગ્રાન્ટ તો આવે છે આ ગ્રાન્ટ માંથી કામ કેવું થાય છે.નેતા કે કર્મચારીઓને કામગીરી કેવી કરવામાં આવી છે તે જોવાનો સમય નથી. આવેદનપત્ર પણ આપવામાં આવશે કલેકામાં નવીન બનાવેલી શાળાના ઓરડાના તળીયા માટે ગામ લોકો વારંવાર કાલેક્ટર કચેરી રજૂઆતો અને આવેદનપત્રો આપવા છતાં કલેકાની પ્રાથમિક શાળામાં તળીયાને લઈ ગ્રાન્ટ નથી અને ટાઈમ પણ નથી જ્યારે લોકસભાની ચૂંટણી વખતે નેતાઓ ને ગામ લોકો એ રજૂઆત કરી અને નેતાઓ જીતી પણ ગયા પણ આ છેવડા ગામના બાળકો તળીયા વગર ભણવા બાળકો મજબુર છે આ શાળામાં મતદાન થાય છે તોય મત લેછે પણ આ મતદાન શાળામાં તળીયું નથી એ નથી દેખાતું. ગ્રામજનોએ ઉચ્ચારી ચિમકી જ્યારે ખેડબ્રહ્મા જનતા દ્વારા સંદેશ ન્યૂઝ ના માધ્યમથી કલેકા ગામના લોકો મુખ્યમંત્રી સુધી આ પ્રાથમિક શાળાના તળીયાનો સંદેશો પહોંચાડે છે.અને પ્રાથમિક શાળાના બાળકો બે હાથ જોડી વિનંતી કરે છે.સાહેબ આ તળીયા વગર નવીન બનાવેલી શાળાનું તળીયા નાખી આપવા મુખ્યમંત્રી ને સંદેશો પાઠવે છે. ખેડબ્રહ્માની જનતા કહે છે કે ટ્રાયબલ વિસ્તાર આવતી ગ્રાન્ટ આપીને તાપસ પણ કરો કે કામ થયું અને કેટલું થયું. ગામલોકો દ્વારા જો આવનાર સમયમાં તળીયું નહીં નખાય સચિવાલય જઈ સર્વ ગામલોકોએ રજૂઆત કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડબ્રહ્મા તાલુકાના ટ્રાયબલ વિસ્તારમાં સાબરમતી નદી કિનારે આવેલ કલેકા ગામની તળીયા વગરની બનાવેલી શાળામાં ભોંય તળીયે બેસી ભેજ વાળી જગ્યા પર વિધાર્થીઓ ભણવા બેઠા છે.આ કોઈ સામાન્ય બેદરકારી નહી પણ શિક્ષણ વિભાગની મોટી બેદરકારી કહી શકાય.
ભેજવાળી જગ્યા
ખેડબ્રહ્મા તાલુકામાં છેવાડે આવેલું કલેકા પ્રાથમિક શાળાના બાળકો માટે નવીન શાળા તો સરકારે બનાવી આપી પણ શાળા ના ઓરડા કેવા બનાવ્યા છે અને તળીયા છે કે નઈ એ આ કામગીરી જોવાનો સરકાર પાસે ટાઈમ નથી ત્યારે કલેકા ગામની નવીન પ્રાથમિક શાળામાં ભણતા 1 થી 5 ના બાળકો ભોંય તળીયે ભેજવારી જગ્યાએ નીચે બેસી ભણવા મજબૂર છે.જ્યારે ટ્રાયબલ વિસ્તારમાં સરકાર દ્વારા અઢળક ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે પણ આ ખેડબ્રહ્મા વિસ્તાર ટ્રાયબલ હોવાથી ગ્રાન્ટ તો આવે છે આ ગ્રાન્ટ માંથી કામ કેવું થાય છે.નેતા કે કર્મચારીઓને કામગીરી કેવી કરવામાં આવી છે તે જોવાનો સમય નથી.
આવેદનપત્ર પણ આપવામાં આવશે
કલેકામાં નવીન બનાવેલી શાળાના ઓરડાના તળીયા માટે ગામ લોકો વારંવાર કાલેક્ટર કચેરી રજૂઆતો અને આવેદનપત્રો આપવા છતાં કલેકાની પ્રાથમિક શાળામાં તળીયાને લઈ ગ્રાન્ટ નથી અને ટાઈમ પણ નથી જ્યારે લોકસભાની ચૂંટણી વખતે નેતાઓ ને ગામ લોકો એ રજૂઆત કરી અને નેતાઓ જીતી પણ ગયા પણ આ છેવડા ગામના બાળકો તળીયા વગર ભણવા બાળકો મજબુર છે આ શાળામાં મતદાન થાય છે તોય મત લેછે પણ આ મતદાન શાળામાં તળીયું નથી એ નથી દેખાતું.
ગ્રામજનોએ ઉચ્ચારી ચિમકી
જ્યારે ખેડબ્રહ્મા જનતા દ્વારા સંદેશ ન્યૂઝ ના માધ્યમથી કલેકા ગામના લોકો મુખ્યમંત્રી સુધી આ પ્રાથમિક શાળાના તળીયાનો સંદેશો પહોંચાડે છે.અને પ્રાથમિક શાળાના બાળકો બે હાથ જોડી વિનંતી કરે છે.સાહેબ આ તળીયા વગર નવીન બનાવેલી શાળાનું તળીયા નાખી આપવા મુખ્યમંત્રી ને સંદેશો પાઠવે છે. ખેડબ્રહ્માની જનતા કહે છે કે ટ્રાયબલ વિસ્તાર આવતી ગ્રાન્ટ આપીને તાપસ પણ કરો કે કામ થયું અને કેટલું થયું. ગામલોકો દ્વારા જો આવનાર સમયમાં તળીયું નહીં નખાય સચિવાલય જઈ સર્વ ગામલોકોએ રજૂઆત કરવાની ચિમકી ઉચ્ચારી હતી.