Sabarkantha: ઈડરમાં નગરપાલિકા સામે વેપારીઓમાં રોષ, દબાણો દુર કરાતા વિવાદ

પાથરણાનો ધંધો કરતા લોકોએ MLAને કરી રજૂઆત છૂટક વેપાર ધંધો બંધ કરાતા લોકોને હાલાકી વૈકલ્પિક વ્યવસ્થા કરવા વેપારીઓની માગ સાબરકાંઠાના ઇડરમાં નગરપાલિકા દ્વારા જાહેર રોડ પરથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જાહેર રોડ પરથી દબાણ હટાવી લેતા વેપારીઓમાં નગરપાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે. આ દબાણો હટાવતા વિવાદ શરૂ થયો છે. વેપારીઓએ ધારાસભ્યને રજૂઆત કરી સાબરકાંઠાના ઈડર નગરપાલીકા દ્વારા જાહેર રોડ પરથી દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે બાદ હવે શહેરના મૂખ્ય માર્ગ પર લારી પાથરણાં થકી જે વેપારીઓ ધંધો રોજગાર કરતાં વેપારીઓએ આ દબાણ દૂર કરાતા ધારાસભ્યને રજૂઆત કરી હતી. આક્રમક મૂડમાં ધારાસભ્યના નિવાસસ્થાને પહોંચ્યા મહત્વનું છે કે, મોટી સંખ્યામાં વેપારીઓનો આ દબાણ હટાવવાના કારણે ધંધો રોજગાર બંધ થઈ ગયો હતો. જેને લઈને હવે આ વેપારીઓ દ્વારા નગરપાલિકા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ વેપારીઓ આક્રમક મૂડમાં ધારાસભ્યના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અને ત્યાં જઈને વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓનો રોજગાર બંધ થઈ ગયો આ વેપારીઓ દ્વારા શહેરના મુખ્ય માર્ગ પરથી વેપારીઓને દૂર કરવામાં આવતા હવે શહેરમાં આ વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે વેપારીઓ દ્વારા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી. મહત્વનું છે કે, આ દબાણ હટાવવાની કામગીરીમાં શાકભાજી ફ્રૂટ સહિતના છૂટક વેપાર ધંધો કરતાં વેપારીઓનો રોજગાર બંધ થઈ ગયો હતો. વેપારી મંડળમાં તંત્ર સામે ભારે રોષ ઉલ્લેખનીય છે કે, અત્યારે જે પ્રકારે આ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે તે જોઈને એવું લાગી રહ્યું છે કે, આવનારા દીવસમાં જો તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં ના લેવામાં આવે તો આ વિરોધ વધુ આક્રમક બને તો તેમ કોઈ નવાઈ નહીં હોય. હાલના સમયમાં આ વેપારી મંડળમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યોં છે.

Sabarkantha: ઈડરમાં નગરપાલિકા સામે વેપારીઓમાં રોષ, દબાણો દુર કરાતા વિવાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાથરણાનો ધંધો કરતા લોકોએ MLAને કરી રજૂઆત
  • છૂટક વેપાર ધંધો બંધ કરાતા લોકોને હાલાકી
  • વૈકલ્પિક વ્યવસ્થા કરવા વેપારીઓની માગ

સાબરકાંઠાના ઇડરમાં નગરપાલિકા દ્વારા જાહેર રોડ પરથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જાહેર રોડ પરથી દબાણ હટાવી લેતા વેપારીઓમાં નગરપાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે. આ દબાણો હટાવતા વિવાદ શરૂ થયો છે.

વેપારીઓએ ધારાસભ્યને રજૂઆત કરી

સાબરકાંઠાના ઈડર નગરપાલીકા દ્વારા જાહેર રોડ પરથી દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે બાદ હવે શહેરના મૂખ્ય માર્ગ પર લારી પાથરણાં થકી જે વેપારીઓ ધંધો રોજગાર કરતાં વેપારીઓએ આ દબાણ દૂર કરાતા ધારાસભ્યને રજૂઆત કરી હતી.

આક્રમક મૂડમાં ધારાસભ્યના નિવાસસ્થાને પહોંચ્યા

મહત્વનું છે કે, મોટી સંખ્યામાં વેપારીઓનો આ દબાણ હટાવવાના કારણે ધંધો રોજગાર બંધ થઈ ગયો હતો. જેને લઈને હવે આ વેપારીઓ દ્વારા નગરપાલિકા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ વેપારીઓ આક્રમક મૂડમાં ધારાસભ્યના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અને ત્યાં જઈને વિરોધ નોંધાવ્યો હતો.

વેપારીઓનો રોજગાર બંધ થઈ ગયો

આ વેપારીઓ દ્વારા શહેરના મુખ્ય માર્ગ પરથી વેપારીઓને દૂર કરવામાં આવતા હવે શહેરમાં આ વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે વેપારીઓ દ્વારા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી. મહત્વનું છે કે, આ દબાણ હટાવવાની કામગીરીમાં શાકભાજી ફ્રૂટ સહિતના છૂટક વેપાર ધંધો કરતાં વેપારીઓનો રોજગાર બંધ થઈ ગયો હતો.

વેપારી મંડળમાં તંત્ર સામે ભારે રોષ

ઉલ્લેખનીય છે કે, અત્યારે જે પ્રકારે આ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે તે જોઈને એવું લાગી રહ્યું છે કે, આવનારા દીવસમાં જો તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં ના લેવામાં આવે તો આ વિરોધ વધુ આક્રમક બને તો તેમ કોઈ નવાઈ નહીં હોય. હાલના સમયમાં આ વેપારી મંડળમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યોં છે.