RTOમાં મનપસંદ નંબર મેળવવા લાખોનો ખર્ચ, જાણો કેટલામાં વેચાયો ‘1’ નંબર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,બુધવાર
ગ્રાહકો મોંઘીદાટ કે વૈભવી ગાડીઓ ખરીદ કરે પછી જ્યારે પોતાના મનપસંદ લકી કે શુકનવંતા નંબરની વાત આવે ત્યારે તેઓ આરટીઓમાંથી મનપસંદ નંબર મેળવવા ગમે તેટલા રૂપિયા ખર્ચીને પણ તે નંબર મેળવી જ રહેતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખાસ કરીને ફોર વ્હીલર વાહનની પસંદગીનો નંબર મેળવવાનો ક્રેઝ નોંધનીય રીતે વધ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, મોંઘીદાટ કારોમાં પોતાના લકી કે પસંદગીનો નંબર મેળવવા અમદાવાદીઓ લાખો રૂપિયા ખર્ચતા હોય છે. અમદાવાદ આરટીઓમાં આજે જ ફોર વ્હીલર માટે થયેલી નવી સિરીઝની ઓનલાઇન હરાજીમાં 1157 વાહન માલિકોએ ભાગ લીધો હતો. જેમાં એક કાર માલિકે તેની કારનો 1 નંબર મેળવવા માટે રૂ.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

