Ahmedabad: 'ઋષિકવિ' તરીકે ઓળખાતા રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન,સાંજે અમદાવાદમાં નીકળશે અંતિમ યાત્રા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતી સાહિત્યના આકાશમાં પોતાની આગવી અને અમીટ ઓળખ ઊભી કરનાર સુપ્રસિદ્ધ 'ઋષિકવિ' રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. શબ્દો અને સર્જનની એક ઐતિહાસિક અને સમૃદ્ધ વિરાસત પાછળ મૂકી જનાર રાજેન્દ્ર શુક્લની ચિરવિદાયથી ગુજરાતી ગઝલ અને કવિતાના ક્ષેત્રે એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. તેમના નિધનના સમાચારથી સમગ્ર સાહિત્ય જગત અને ચાહકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
ઋષિકવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન
સાંજે અમદાવાદમાં અંતિમ યાત્રા નીકળશે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

