Rajkotમાં વિશ્વયોગ દિવસને લઈ મહિલાઓએ પાણીમાં કર્યા યોગ

રાજકોટમાં યોગ દિવસને લઈ જોરદાર ઉત્સાહ જીજાબાઈ મહિલા સ્વિમિંગ પુલમાં કર્યા યોગ એકવા યોગમાં યુવતીઓ અને વૃદ્ધાઓ જોડાયા 21 જૂનના દિવસે વિશ્વમાં યોગ દિવસ ઉજવાય છે,અલગ-અલગ જગ્યાએ આજે યોગ ડે ની ઉજવણી કરાઈ હતી,રાજકોટમાં મહિલાઓ તેમજ વૃદ્ધાઓએ પાણીમાં એકવા યોગ કર્યા હતા.જીજાબાઈ મહિલા સ્નાનાગાર ખાતે યોજાયો હતો યોગ કાર્યક્રમ.પાણીમાં "એકવા યોગા" દ્વારા મહિલાઓએ સમાજને આપ્યો અનોખો સંદેશો. પાણીમાં એકવા યોગ અલગ-અલગ પ્રકારે યોગ કરવામાં આવે છે,કોઈએ પાણીમાં તો કોઈએ સાડી પહેરીને યોગ કર્યા છે,યોગનું જીવનમાં ખૂબ મહત્વ રહેલું છે અને તેનાથી શરીર સારૂ રહે છે,રાજકોટમાં 18 વર્ષની યુવતીથી લઈ 65 વર્ષના વૃદ્ધાએ પાણીમાં યોગ કરી સમાજને અનોખો સંદેશ આપ્યો હતો.એકવા યોગ કે જે પાણીમાં કરવામાં આવે છે. વડોદરામાં સાડી પહેરી મહિલાઓએ યોગ કર્યો વડોદરાના અટલ ગાર્ડનમાં યોગ દિવસની ઉજવણી કરાઈ હતી.પીએમ મોદીના વુમન એમ્પાવરમેન્ટના સૂત્રને સાર્થક મહિલાઓએ યોગ દિવસની ઉજવણી કરી હતી.એક મહિલાના પગના લીગામેન્ટ ડેમેજ હોવા છતાં તેમણે યોગ કરી સમાજને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતુ.સાડીમાં પણ મહિલા યોગ કરી શકે છે તેઓ મહિલાઓએ આપ્યો સંદેશ આપ્યો છે,વડોદરાના અટલ ગાર્ડનમાં મહિલાઓએ સાડી પહેરીને યોગ કર્યો હતો.આ યોગમાં 80થી વધુ મહિલાઓ જોડાઈ હતી. યોગ કરવાથી રોગથી મળશે રાહત યોગ કરીને તંદુરસ્ત અને સ્વસ્થ રહે અને નિરોગી રહે. યોગ અત્યારે ઘણા બધા જ રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે. જેમાં ઓબેસીટી, ડાયાબિટીસ, થાઈરોઈડ અને નાના બાળકોને પણ અત્યારે બીમારીઓ આવી જતી હોય છે સાથે બેઠાળા જીવનના કારણે ખાસ યુવાઓને પણ હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે ઘરે જાતે જ અથવા તો કોઈ શિક્ષકના માર્ગદર્શન હેઠળ તમે યોગ અભ્યાસ કરી તમારા તન-મનને સ્વસ્થ રાખી શકો છો. યોગ તમારા માનસિક રોગોને દૂર કરવામાં પણ ખૂબ ફાયદાકરક સાબિત થઈ શકે છે.  

Rajkotમાં વિશ્વયોગ દિવસને લઈ મહિલાઓએ પાણીમાં કર્યા યોગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટમાં યોગ દિવસને લઈ જોરદાર ઉત્સાહ
  • જીજાબાઈ મહિલા સ્વિમિંગ પુલમાં કર્યા યોગ
  • એકવા યોગમાં યુવતીઓ અને વૃદ્ધાઓ જોડાયા

21 જૂનના દિવસે વિશ્વમાં યોગ દિવસ ઉજવાય છે,અલગ-અલગ જગ્યાએ આજે યોગ ડે ની ઉજવણી કરાઈ હતી,રાજકોટમાં મહિલાઓ તેમજ વૃદ્ધાઓએ પાણીમાં એકવા યોગ કર્યા હતા.જીજાબાઈ મહિલા સ્નાનાગાર ખાતે યોજાયો હતો યોગ કાર્યક્રમ.પાણીમાં "એકવા યોગા" દ્વારા મહિલાઓએ સમાજને આપ્યો અનોખો સંદેશો.

પાણીમાં એકવા યોગ

અલગ-અલગ પ્રકારે યોગ કરવામાં આવે છે,કોઈએ પાણીમાં તો કોઈએ સાડી પહેરીને યોગ કર્યા છે,યોગનું જીવનમાં ખૂબ મહત્વ રહેલું છે અને તેનાથી શરીર સારૂ રહે છે,રાજકોટમાં 18 વર્ષની યુવતીથી લઈ 65 વર્ષના વૃદ્ધાએ પાણીમાં યોગ કરી સમાજને અનોખો સંદેશ આપ્યો હતો.એકવા યોગ કે જે પાણીમાં કરવામાં આવે છે.


વડોદરામાં સાડી પહેરી મહિલાઓએ યોગ કર્યો

વડોદરાના અટલ ગાર્ડનમાં યોગ દિવસની ઉજવણી કરાઈ હતી.પીએમ મોદીના વુમન એમ્પાવરમેન્ટના સૂત્રને સાર્થક મહિલાઓએ યોગ દિવસની ઉજવણી કરી હતી.એક મહિલાના પગના લીગામેન્ટ ડેમેજ હોવા છતાં તેમણે યોગ કરી સમાજને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતુ.સાડીમાં પણ મહિલા યોગ કરી શકે છે તેઓ મહિલાઓએ આપ્યો સંદેશ આપ્યો છે,વડોદરાના અટલ ગાર્ડનમાં મહિલાઓએ સાડી પહેરીને યોગ કર્યો હતો.આ યોગમાં 80થી વધુ મહિલાઓ જોડાઈ હતી.


યોગ કરવાથી રોગથી મળશે રાહત

યોગ કરીને તંદુરસ્ત અને સ્વસ્થ રહે અને નિરોગી રહે. યોગ અત્યારે ઘણા બધા જ રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે. જેમાં ઓબેસીટી, ડાયાબિટીસ, થાઈરોઈડ અને નાના બાળકોને પણ અત્યારે બીમારીઓ આવી જતી હોય છે સાથે બેઠાળા જીવનના કારણે ખાસ યુવાઓને પણ હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે ઘરે જાતે જ અથવા તો કોઈ શિક્ષકના માર્ગદર્શન હેઠળ તમે યોગ અભ્યાસ કરી તમારા તન-મનને સ્વસ્થ રાખી શકો છો. યોગ તમારા માનસિક રોગોને દૂર કરવામાં પણ ખૂબ ફાયદાકરક સાબિત થઈ શકે છે.