Rajkot મહાપાલિકાની ફુડ શાખા દ્વારા દરોડા, ખાધ્ય ચીજોના વેપારીઓમાં ફફડાટ

ખાધ્ય ચીજોના કુલ 18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવ્યા પાંચ કિલો વાસી સામગ્રીનો નાશ કરાયો ભેળસેળની શંકા પડતા બે સ્થળેથી નમૂના લેવાયા રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પુનિતનગર મેઇન રોડ, બજરંગવાડી, રાજકોટ મુકામે આવેલ શ્રીનાથજી ડેરી ફાર્મની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ વાસી અખાદ્ય મીઠાઇ 5 કી.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ સ્થળ પર દર્શાવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન તીર્થ એપાર્ટમેન્ટ, 80 ફૂટ રોડ, જૂનો મોરબી રોડ, રાજકોટ મુકામે આવેલ ગાયત્રી મદ્રાસ કાફેની તપાસ કરતા પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા ન્યૂસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી. તેમજ પુષ્કરધામ રોડ, રાજકોટ મુકામે આવેલ ફૂડ હોલીડે, 55 કાફેની તપાસ કરતા પેઢીને યોગ્ય સ્ટોરેજ, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ સ્થળ પર દર્શાવવા બાબતે નોટીસ આપવામાં આવેલ છે. ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના મુંજકા ગામ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 19 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 11 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. (0૧)રામક્રુષ્ણ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (0૨)અમૃતમ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (0૩)શિવ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (0૪)જય જલારામ નાસ્તા ગૃહ - લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૫)માં ભગવતી ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૬)શિવકૃપા રસ સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૭)શ્રી દેવ ચામુંડા પાણીપૂરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૮)બંસીધર લાઈવ પફ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૯)દ્વારકાધીશ હોટલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૦)રોનક મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૧)રોનક પાન & કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. (૧૨)ઓમ કોલ્ડ્રિંક્સ (૧૩)ક્રિષ્ના અમુલ પાર્લર (૧૪)ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર (૧૫)સ્વીટ ડિલાઇટ બેકરી (૧૬)ગાત્રાડ ફ્લોર મિલ (૧૭)ગાત્રાડ કોલ્ડ્રિંક્સ (૧૮)ગાત્રાડ જનરલ સ્ટોર (૧૯)ગાત્રાડ ડેરી ફાર્મની ચકાસણી કરવામાં આવેલ. ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ નમૂના લેવાયા (1)સંભાર (પ્રિપેર્ડ-લુઝ): સ્થળ- ગાયત્રી મદ્રાસ કાફે, તીર્થ એપાર્ટમેન્ટ, શોપ નં. 1,2,3,&5, 80 ફૂટ રોડ, જૂનો મોરબી રોડ, રાજકોટ. (2)સ્પે. હંગામા કુલ્ફી (લુઝ): સ્થળ- હંગામા કુલ્ફી, વિવેકાનંદનગર, 40 ફૂટ મેઇન રોડ, કોઠારીયા રોડ, રાજકોટ.

Rajkot  મહાપાલિકાની ફુડ શાખા દ્વારા દરોડા, ખાધ્ય ચીજોના વેપારીઓમાં ફફડાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખાધ્ય ચીજોના કુલ 18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવ્યા
  • પાંચ કિલો વાસી સામગ્રીનો નાશ કરાયો
  • ભેળસેળની શંકા પડતા બે સ્થળેથી નમૂના લેવાયા

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પુનિતનગર મેઇન રોડ, બજરંગવાડી, રાજકોટ મુકામે આવેલ શ્રીનાથજી ડેરી ફાર્મની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ વાસી અખાદ્ય મીઠાઇ 5 કી.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ સ્થળ પર દર્શાવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.

સર્વેલન્સ ચેકિંગ દરમિયાન તીર્થ એપાર્ટમેન્ટ, 80 ફૂટ રોડ, જૂનો મોરબી રોડ, રાજકોટ મુકામે આવેલ ગાયત્રી મદ્રાસ કાફેની તપાસ કરતા પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા ન્યૂસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી. તેમજ પુષ્કરધામ રોડ, રાજકોટ મુકામે આવેલ ફૂડ હોલીડે, 55 કાફેની તપાસ કરતા પેઢીને યોગ્ય સ્ટોરેજ, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ સ્થળ પર દર્શાવવા બાબતે નોટીસ આપવામાં આવેલ છે. ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના મુંજકા ગામ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 19 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 11 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ.

તેમજ ખાધ્ય ચીજોના કુલ 18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. (0૧)રામક્રુષ્ણ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (0૨)અમૃતમ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (0૩)શિવ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (0૪)જય જલારામ નાસ્તા ગૃહ - લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૫)માં ભગવતી ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૬)શિવકૃપા રસ સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૭)શ્રી દેવ ચામુંડા પાણીપૂરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૮)બંસીધર લાઈવ પફ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૯)દ્વારકાધીશ હોટલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૦)રોનક મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૧)રોનક પાન & કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. (૧૨)ઓમ કોલ્ડ્રિંક્સ (૧૩)ક્રિષ્ના અમુલ પાર્લર (૧૪)ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર (૧૫)સ્વીટ ડિલાઇટ બેકરી (૧૬)ગાત્રાડ ફ્લોર મિલ (૧૭)ગાત્રાડ કોલ્ડ્રિંક્સ (૧૮)ગાત્રાડ જનરલ સ્ટોર (૧૯)ગાત્રાડ ડેરી ફાર્મની ચકાસણી કરવામાં આવેલ.

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ નમૂના લેવાયા

(1)સંભાર (પ્રિપેર્ડ-લુઝ): સ્થળ- ગાયત્રી મદ્રાસ કાફે, તીર્થ એપાર્ટમેન્ટ, શોપ નં. 1,2,3,&5, 80 ફૂટ રોડ, જૂનો મોરબી રોડ, રાજકોટ.

(2)સ્પે. હંગામા કુલ્ફી (લુઝ): સ્થળ- હંગામા કુલ્ફી, વિવેકાનંદનગર, 40 ફૂટ મેઇન રોડ, કોઠારીયા રોડ, રાજકોટ.