Rajkot: ગેમઝોન અગ્નિકાંડને લઈ સૌથી મોટા સમાચાર, ક્રાઈમબ્રાન્ચે 4 અધિકારીની કરી ધરપકડ

રાજકોટ અગ્નિકાંડ મામલે ક્રાઈમબ્રાન્ચે 4 અધિકારીની કરી ધરપકડTPO સાગઠિયા, ATPO મુકેશ મકવાણા, ગૌતમ જોશીની ધરપકડફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ રાજકોટ અગ્નિકાંડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ક્રાઈમબ્રાન્ચે 4 અધિકારીની ધરપકડ કરી છે. જેમાં TPO સાગઠિયા, ATPO મુકેશ મકવાણા, ગૌતમ જોશી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરવામાં આવી છે. ચારેય અધિકારી સામે ગુનો નોંધીને તજવીજ હાથ ધરી.મળતી માહિતી મુજબ, રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં રાજકોટ પોલીસ દ્વારા TPO મનોજ સાગઠિયાની ધરપકડ કરાઈ છે. સાથે જ ATPO મુકેશ મકવાણા, ગૌતમ જોશી અને ફાયર ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરાઇ છે. માહિતી મુજબ, ગૌતમ જોશી અને રોહિત વિગોરાને સસ્પેન્ડ કરાયા છે.રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને લઈ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગના અધિકારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ મામલે રાજકોટ મહાનગરપાલિકાના TPO મનસુખ સાગઠીયા, ATPO મુકેશ મકવાણા, ATPO ગૌતમ જોશી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની પોલીસે અંતે ધરપકડ કરી છે. તમામ અધિકારીઓની છેલ્લા 24 કલાકથી પૂછપરછ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં ચારેય અધિકારીઓ બેદરકાર જણાતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. 

Rajkot: ગેમઝોન અગ્નિકાંડને લઈ સૌથી મોટા સમાચાર, ક્રાઈમબ્રાન્ચે 4 અધિકારીની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ અગ્નિકાંડ મામલે ક્રાઈમબ્રાન્ચે 4 અધિકારીની કરી ધરપકડ
  • TPO સાગઠિયા, ATPO મુકેશ મકવાણા, ગૌતમ જોશીની ધરપકડ
  • ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ

રાજકોટ અગ્નિકાંડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ક્રાઈમબ્રાન્ચે 4 અધિકારીની ધરપકડ કરી છે. જેમાં TPO સાગઠિયા, ATPO મુકેશ મકવાણા, ગૌતમ જોશી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરવામાં આવી છે. ચારેય અધિકારી સામે ગુનો નોંધીને તજવીજ હાથ ધરી.

મળતી માહિતી મુજબ, રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં રાજકોટ પોલીસ દ્વારા TPO મનોજ સાગઠિયાની ધરપકડ કરાઈ છે. સાથે જ ATPO મુકેશ મકવાણા, ગૌતમ જોશી અને ફાયર ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરાઇ છે. માહિતી મુજબ, ગૌતમ જોશી અને રોહિત વિગોરાને સસ્પેન્ડ કરાયા છે.

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને લઈ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગના અધિકારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ મામલે રાજકોટ મહાનગરપાલિકાના TPO મનસુખ સાગઠીયા, ATPO મુકેશ મકવાણા, ATPO ગૌતમ જોશી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની પોલીસે અંતે ધરપકડ કરી છે. તમામ અધિકારીઓની છેલ્લા 24 કલાકથી પૂછપરછ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં ચારેય અધિકારીઓ બેદરકાર જણાતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.