Rajkot TRP ગેમઝોન આગકાંડ મામલે કાર્યવાહી, ફાયર ઓફિસર ઈલેશ ખેરને સસ્પેન્ડ

TRP ગેમઝોન આગકાંડમાં થઈ છે ખેરની ધરપકડ ઈલેશ ખેર પર ફરજમાં બેદરકારી દાખવવાનો આરોપ અત્યાર સુધી RMC દ્વારા 7 અધિકારીઓને સસ્પેન્ડ કરાયારાજકોટ TRP ગેમઝોન આગકાંડ મામલે RMC દ્વારા મોટી કાર્યવાહી કરી છે. RMC દ્વારા ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરે અગાઉ લાગેલી આગમાં ફરજમાં બેદરકારી દાખવી ફાયર NOC છે કે નહીં તેની તપાસ કરી ન હોવાનું સામે આવ્યું હતું. મળતી માહિતી મુજબ, રાજકોટ TRP ગેમઝોન આગકાંડ મામલે RMCએ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર સામે કાર્યવાહી હાથ ધરી છે. ઈલેશ ખેર પર ફરજમાં બેદરકારી દાખવવાનો આરોપ પર RMCએ તાતકાલીક અસરથી ફાયર ઓફિસર ઈલેશ ખેરને સસ્પેન્ડ કર્યા છે. અગાઉ ક્રાઇમ બ્રાન્ચની SIT દ્વારા ઇલેશ ખેરની ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં RMC દ્વારા 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Rajkot TRP ગેમઝોન આગકાંડ મામલે કાર્યવાહી, ફાયર ઓફિસર ઈલેશ ખેરને સસ્પેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • TRP ગેમઝોન આગકાંડમાં થઈ છે ખેરની ધરપકડ
  • ઈલેશ ખેર પર ફરજમાં બેદરકારી દાખવવાનો આરોપ
  • અત્યાર સુધી RMC દ્વારા 7 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

રાજકોટ TRP ગેમઝોન આગકાંડ મામલે RMC દ્વારા મોટી કાર્યવાહી કરી છે. RMC દ્વારા ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરે અગાઉ લાગેલી આગમાં ફરજમાં બેદરકારી દાખવી ફાયર NOC છે કે નહીં તેની તપાસ કરી ન હોવાનું સામે આવ્યું હતું. 

મળતી માહિતી મુજબ, રાજકોટ TRP ગેમઝોન આગકાંડ મામલે RMCએ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર સામે કાર્યવાહી હાથ ધરી છે. ઈલેશ ખેર પર ફરજમાં બેદરકારી દાખવવાનો આરોપ પર RMCએ તાતકાલીક અસરથી ફાયર ઓફિસર ઈલેશ ખેરને સસ્પેન્ડ કર્યા છે. અગાઉ ક્રાઇમ બ્રાન્ચની SIT દ્વારા ઇલેશ ખેરની ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં RMC દ્વારા 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.