Rajkot TRP Game Zone અગ્નિકાંડમાં સાગઠીયા સહિત 4 કર્મચારીઓને લઈ ખુલાસો

સંચાલકો પાસેથી આર્થિક લાભ લીધાની દ્રઢ આશંકા સાગઠીયા સહિતના લોકો અનેક વખત સંચાલકોને મળ્યા હતા અધિકારીઓએ સંચાલકો સાથે ગોઠણ કર્યાની ચર્ચાઓ રાજકોટ TRP ગેમઝોન અગ્રિકાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં સાગઠીયા સહિત ચારેય કર્મચારીઓને લઈ ખુલાસો થયો છે. તેમાં સંચાલકો પાસેથી આર્થિક લાભ લીધાની દ્રઢ આશંકા છે. જેમાં સાગઠીયા સહિતના અનેક અધિકારીઓ સંચાલકોને મળ્યા હતા. તેમજ અધિકારીઓએ સંચાલકો સાથે ગોઠણ કર્યાની ચર્ચાઓ છે. રાજકીય માથાઓની પણ મિલીભગત હોવાની આશંકા રાજકીય માથાઓની પણ મિલીભગત હોવાની આશંકા છે. તેમાં TP શાખાના અધિકારીઓ સાથે મિલીભગતની આશંકા સામે આવી છે. રિમાન્ડ દરમિયાન પોલીસ સામે વધુ માહિતી સામે આવી શકે છે. પોલીસના સકંજામાં આવેલા આરએમસીના અધિકારી સાગઠીયાની સંપત્તિ મામલે ACB તપાસ કરી રહી છે. તેમજ રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં સાગઠીયાની ચલ અચલ સંપત્તિ શોધવા ટીમો કામે લાગી છે. જેમાં પેટ્રોલ પંપ, ફાર્મ હાઉસ, બંગલો, જમીનમાં રોકાણ સહિતના મુદ્દે દસ્તાવેજો શોધવા કામગીરી કરવામાં આવી રહી છે. સંચાલકો જવાબદારીમાંથી છટકવા માટે ફોર્મ ભરાવતા ગેમ ઝોનનાં સંચાલકો જવાબદારીમાંથી છટકવા માટે ફોર્મ ભરાવતા હતા. જેથી કંઈ થાય તો જવાબદારીમાંથી છૂટી શકાય. તેમજ ફોર્મમાં દુર્ઘટનાં સર્જાય તો સંચાલકોની જવાબદારી નહી તેવો ઉલ્લેખ પણ કરવામા આવ્યો હતો. આ પ્રકારનું ફોર્મ ભરાવીને સંચાલકોનો છટકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફોર્મમાં દર્શાવવામાં આવેલી વિગતો નિયમો પ્રમાણે ફોર્મમાં સહી કરે તે ગેમઝોન પર કોઈ પણ પ્રકારનો દાવો ન કરી શકે તેવા નિયમો બનાવવામાં આવ્યા હતા. પ્રકાશ જૈન સહિત છ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો રાજકોટ અગ્નિકાંડમાં તાલુકા પોલીસે છ આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. તાલુકા પોલીસે યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન સહિત છ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આઈપીસી કલમ 304, 308, 337, 338 અને 114 કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Rajkot TRP Game Zone અગ્નિકાંડમાં સાગઠીયા સહિત 4 કર્મચારીઓને લઈ ખુલાસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સંચાલકો પાસેથી આર્થિક લાભ લીધાની દ્રઢ આશંકા
  • સાગઠીયા સહિતના લોકો અનેક વખત સંચાલકોને મળ્યા હતા
  • અધિકારીઓએ સંચાલકો સાથે ગોઠણ કર્યાની ચર્ચાઓ

રાજકોટ TRP ગેમઝોન અગ્રિકાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં સાગઠીયા સહિત ચારેય કર્મચારીઓને લઈ ખુલાસો થયો છે. તેમાં સંચાલકો પાસેથી આર્થિક લાભ લીધાની દ્રઢ આશંકા છે. જેમાં સાગઠીયા સહિતના અનેક અધિકારીઓ સંચાલકોને મળ્યા હતા. તેમજ અધિકારીઓએ સંચાલકો સાથે ગોઠણ કર્યાની ચર્ચાઓ છે.

રાજકીય માથાઓની પણ મિલીભગત હોવાની આશંકા

રાજકીય માથાઓની પણ મિલીભગત હોવાની આશંકા છે. તેમાં TP શાખાના અધિકારીઓ સાથે મિલીભગતની આશંકા સામે આવી છે. રિમાન્ડ દરમિયાન પોલીસ સામે વધુ માહિતી સામે આવી શકે છે. પોલીસના સકંજામાં આવેલા આરએમસીના અધિકારી સાગઠીયાની સંપત્તિ મામલે ACB તપાસ કરી રહી છે. તેમજ રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં સાગઠીયાની ચલ અચલ સંપત્તિ શોધવા ટીમો કામે લાગી છે. જેમાં પેટ્રોલ પંપ, ફાર્મ હાઉસ, બંગલો, જમીનમાં રોકાણ સહિતના મુદ્દે દસ્તાવેજો શોધવા કામગીરી કરવામાં આવી રહી છે.

સંચાલકો જવાબદારીમાંથી છટકવા માટે ફોર્મ ભરાવતા

ગેમ ઝોનનાં સંચાલકો જવાબદારીમાંથી છટકવા માટે ફોર્મ ભરાવતા હતા. જેથી કંઈ થાય તો જવાબદારીમાંથી છૂટી શકાય. તેમજ ફોર્મમાં દુર્ઘટનાં સર્જાય તો સંચાલકોની જવાબદારી નહી તેવો ઉલ્લેખ પણ કરવામા આવ્યો હતો. આ પ્રકારનું ફોર્મ ભરાવીને સંચાલકોનો છટકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફોર્મમાં દર્શાવવામાં આવેલી વિગતો નિયમો પ્રમાણે ફોર્મમાં સહી કરે તે ગેમઝોન પર કોઈ પણ પ્રકારનો દાવો ન કરી શકે તેવા નિયમો બનાવવામાં આવ્યા હતા.

પ્રકાશ જૈન સહિત છ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો

રાજકોટ અગ્નિકાંડમાં તાલુકા પોલીસે છ આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. તાલુકા પોલીસે યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન સહિત છ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આઈપીસી કલમ 304, 308, 337, 338 અને 114 કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.