Rajkot News: સગાઈ તોડતા યુવકે યુવતીની માતાને જીવતી સળગાવાનો પ્રયાસ કર્યો

જામનગર રોડ ઉપર પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ સગાઈ તૂટી જતા રવિએ યુવતીની માતાને સળગાવી યુવતીએ આરોપી સામે કડક કાર્યવાહીની માગ કરી રાજકોટમાં નશાની આદતમાં સગાઈ તૂટ્યા બાદ યુવકે યુવતીની માતાને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો છે. તેમાં જામનગર રોડ ઉપર પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો છે. સગાઈ તૂટી જતા રવિએ યુવતીની માતાને સળગાવી હતી. યુવતીએ આરોપી સામે કડક કાર્યવાહીની માગ કરી છે. શહેરમાં મહિલાને જીવતી સળગાવી નાખવાનો પ્રયાસ કરાયો શહેરમાં મહિલાને જીવતી સળગાવી નાખવાનો પ્રયાસ કરાયો છે. જેમાં જામનગર રોડ ઉપર ક્વાર્ટરમાં ઘટના બની છે. તેમાં ઇજાગ્રસ્ત ભારતીબેન નામની મહિલાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જેમાં હુમલો કરનાર બગસરાના યુવક રવી સાથે ઇજાગ્રસ્ત ભારતી બેનની દીકરી મધુ સાથે સગાઇ થઇ હતી. આરોપી યુવક નશાની આદત ધરાવતો હોવાને પગલે સગાઈ તૂટી ગઈ હતી. જેમાં સગાઈ તૂટી જતા રવિએ ગઈકાલે મધરાત્રિના પીડિત મહિલાના ઘરે પહોંચી પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી. ઘટનાને પગલે ભોગ બનનાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી ઘટનાને પગલે ભોગ બનનાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં દાઝેલી મહિલાની હાલત ગંભીર છે. તેમજ પુત્રીએ આરોપી સામે કડક કાર્યવાહીની માગ કરી છે. પ્રદ્યુમનનગર પોલીસે યુવકને દબોચવા માટે તજવીજ હાથ ધરી છે. ઘટના સમયે યુવતીએ બૂમા બૂમ કરી દીધી હતી. જેમાં મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ મહિલાની સારવાર ચાલી રહી છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે. 

Rajkot News: સગાઈ તોડતા યુવકે યુવતીની માતાને જીવતી સળગાવાનો પ્રયાસ કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જામનગર રોડ ઉપર પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ
  • સગાઈ તૂટી જતા રવિએ યુવતીની માતાને સળગાવી
  • યુવતીએ આરોપી સામે કડક કાર્યવાહીની માગ કરી

રાજકોટમાં નશાની આદતમાં સગાઈ તૂટ્યા બાદ યુવકે યુવતીની માતાને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો છે. તેમાં જામનગર રોડ ઉપર પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો છે. સગાઈ તૂટી જતા રવિએ યુવતીની માતાને સળગાવી હતી. યુવતીએ આરોપી સામે કડક કાર્યવાહીની માગ કરી છે.

શહેરમાં મહિલાને જીવતી સળગાવી નાખવાનો પ્રયાસ કરાયો

શહેરમાં મહિલાને જીવતી સળગાવી નાખવાનો પ્રયાસ કરાયો છે. જેમાં જામનગર રોડ ઉપર ક્વાર્ટરમાં ઘટના બની છે. તેમાં ઇજાગ્રસ્ત ભારતીબેન નામની મહિલાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જેમાં હુમલો કરનાર બગસરાના યુવક રવી સાથે ઇજાગ્રસ્ત ભારતી બેનની દીકરી મધુ સાથે સગાઇ થઇ હતી. આરોપી યુવક નશાની આદત ધરાવતો હોવાને પગલે સગાઈ તૂટી ગઈ હતી. જેમાં સગાઈ તૂટી જતા રવિએ ગઈકાલે મધરાત્રિના પીડિત મહિલાના ઘરે પહોંચી પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી.

ઘટનાને પગલે ભોગ બનનાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી

ઘટનાને પગલે ભોગ બનનાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં દાઝેલી મહિલાની હાલત ગંભીર છે. તેમજ પુત્રીએ આરોપી સામે કડક કાર્યવાહીની માગ કરી છે. પ્રદ્યુમનનગર પોલીસે યુવકને દબોચવા માટે તજવીજ હાથ ધરી છે. ઘટના સમયે યુવતીએ બૂમા બૂમ કરી દીધી હતી. જેમાં મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ મહિલાની સારવાર ચાલી રહી છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે.