Rajkot News: ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબા વિરુદ્ધ ACBમાં ફરિયાદ

80 લાખની સ્થાવર અને જંગમ મિલકત મળી આવીઆવક કરતા 67.27 ટકા વધુ મિલકત મળતા ફરિયાદ 2012 થી 2014 દરમિયાનની આવકની તપાસ કરાઇ હતી રાજકોટના ચકચારી અગ્નિકાંડ બાદ મોટા મોટા અધિકારીઓ વિરુદ્ધ SIT, ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા ACB દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે. ACB દ્વારા જવાબદાર અધિકારીઓની સંપત્તિને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં આજે ACB દ્વારા રાજકોટના ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ જીવાભાઇ ઠેબા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ACB દ્વારા આવક કરતાં વધારે મિલકતને લઈને રાજકોટના ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ જીવાભાઇ ઠેબા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ACBની તપાસમાં ઠેબા પાસે આવક કરતા વધુ અપ્રમાણ સરની મિલકત મળી આવતા ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, ફાયર ઓફિસર પાસેથી 80 લાખની સ્થાવર અને જંગમ મિલકત મળી આવી છે. ફાયર ઓફિસર પાસેથી આવક કરતાં 67.27 ટકા વધુ મિલકત મળી આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 2012 થી 2024ના સમયગાળા દરમિયાન આવકની તપાસમાં બેનામી સંપત્તિ મળી આવતા ACB પણ ચોંકી ગયું હતું. ACBની તપાસમાં જમીન, પ્લોટ, મકાન, ઓફિસ, દુકાન વગેરે સંપતિ મળી આવી હતી.

Rajkot News: ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબા વિરુદ્ધ ACBમાં ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 80 લાખની સ્થાવર અને જંગમ મિલકત મળી આવી
  • આવક કરતા 67.27 ટકા વધુ મિલકત મળતા ફરિયાદ
  • 2012 થી 2014 દરમિયાનની આવકની તપાસ કરાઇ હતી

રાજકોટના ચકચારી અગ્નિકાંડ બાદ મોટા મોટા અધિકારીઓ વિરુદ્ધ SIT, ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા ACB દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે. ACB દ્વારા જવાબદાર અધિકારીઓની સંપત્તિને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં આજે ACB દ્વારા રાજકોટના ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ જીવાભાઇ ઠેબા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ACB દ્વારા આવક કરતાં વધારે મિલકતને લઈને રાજકોટના ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ જીવાભાઇ ઠેબા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ACBની તપાસમાં ઠેબા પાસે આવક કરતા વધુ અપ્રમાણ સરની મિલકત મળી આવતા ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, ફાયર ઓફિસર પાસેથી 80 લાખની સ્થાવર અને જંગમ મિલકત મળી આવી છે. ફાયર ઓફિસર પાસેથી આવક કરતાં 67.27 ટકા વધુ મિલકત મળી આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 2012 થી 2024ના સમયગાળા દરમિયાન આવકની તપાસમાં બેનામી સંપત્તિ મળી આવતા ACB પણ ચોંકી ગયું હતું. ACBની તપાસમાં જમીન, પ્લોટ, મકાન, ઓફિસ, દુકાન વગેરે સંપતિ મળી આવી હતી.