Rajkot News: ગ્રામ્યમાંથી ડુપ્લિકેટ બિયારણનો જથ્થો ઝડપાયો

405 બેગ કપાસનું ડુપ્લિકેટ બિયારણ SOGએ ઝડપ્યુંતમામ જથ્થો શાપર વેરાવળ પોલીસને સોંપ્યો ઈડરથી ડુપ્લિકેટ બિયારણ આવતું હોવાનું ખૂલ્યું એક તરફ જય કમોસમી વરસાદને લીધે ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે તો બીજી બાજુ ખેડૂતોને નકલી બિયારણ પધરાવીને ખેડૂતોની મહેનત સાથે ચેડાં કરવાના કારસ્તાનો ગઠિયાઓ કરતાં રહે છે ત્યારે આવા જ કેટલાંક ગઠિયાઓની મેલી મુરાદ રાજકોટ ગ્રામ્ય SOG દ્વારા નિષ્ફળ બનાવવામાં આવી. રાજકોટ ગ્રામ્ય SOG દ્વારા આજે દરોડા પાડીને નકલી બિયારણ ઝડપી પાડવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી ડુપ્લીકેટ બિયારણનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ રૂરલ SOG દ્વારા તપાસ દરમિયાન કપાસનું ડુપ્લીકેટ બિયારણ ઝડપી પાડવામાં આવ્યું છે. ગ્રામ્ય SOGએ 405 બેગ કપાસનું ડુપ્લીકેટ બિયારણ ઝડપી પાડ્યું છે. તો, નકલી બિયારણનો જથ્થો શાપર વેરાવળ પોલીસને સોંપી દઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તો, આ નકલી બિયરણના તાર છેક ઇડર સુધી જોડાયા છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે ડુપ્લીકેટ બિયારણ ઇડરથી આવતું હતું અને જિલ્લાના ખેડૂતો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી.

Rajkot News: ગ્રામ્યમાંથી ડુપ્લિકેટ બિયારણનો જથ્થો ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 405 બેગ કપાસનું ડુપ્લિકેટ બિયારણ SOGએ ઝડપ્યું
  • તમામ જથ્થો શાપર વેરાવળ પોલીસને સોંપ્યો
  • ઈડરથી ડુપ્લિકેટ બિયારણ આવતું હોવાનું ખૂલ્યું

એક તરફ જય કમોસમી વરસાદને લીધે ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે તો બીજી બાજુ ખેડૂતોને નકલી બિયારણ પધરાવીને ખેડૂતોની મહેનત સાથે ચેડાં કરવાના કારસ્તાનો ગઠિયાઓ કરતાં રહે છે ત્યારે આવા જ કેટલાંક ગઠિયાઓની મેલી મુરાદ રાજકોટ ગ્રામ્ય SOG દ્વારા નિષ્ફળ બનાવવામાં આવી. રાજકોટ ગ્રામ્ય SOG દ્વારા આજે દરોડા પાડીને નકલી બિયારણ ઝડપી પાડવામાં આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી ડુપ્લીકેટ બિયારણનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ રૂરલ SOG દ્વારા તપાસ દરમિયાન કપાસનું ડુપ્લીકેટ બિયારણ ઝડપી પાડવામાં આવ્યું છે. ગ્રામ્ય SOGએ 405 બેગ કપાસનું ડુપ્લીકેટ બિયારણ ઝડપી પાડ્યું છે.

તો, નકલી બિયારણનો જથ્થો શાપર વેરાવળ પોલીસને સોંપી દઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તો, આ નકલી બિયરણના તાર છેક ઇડર સુધી જોડાયા છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે ડુપ્લીકેટ બિયારણ ઇડરથી આવતું હતું અને જિલ્લાના ખેડૂતો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી.