Rajkot News: ગોઝારા ગેમ ઝોનમાં મજા માણતા રાજૂ ભાર્ગવના ફોટા વાયરલ

રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના ફોટો વાયરલરાજકોટમાં અન્ય ગેમઝોનની મુલાકાતના ફોટો વાયરલ રાજુ ભાર્ગવના ગેમઝોનમાં મુલાકાતના ફોટો થયા વાયરલ રાજકોટમાં 28 લોકોના જીવ લેનાર ગેમ ઝોનને લઈને હજુ રોજે રોજ નવા ખૂલસાઓ થઈ રહ્યા છે ત્યારે વધુ એક ખુલાસામાં આજે પોલીસ કમિશનર પદેથી હટાવવામાં આવેલે રાજૂ ભાર્ગવને લઈને મોટો ખુલાસો થયો છે. રાજુ ભાર્ગવ ગેમ ઝોનના શોખીન હતા અને અવારનવાર જુદા જુદા ગેમ ઝોનની મુલાકાતો લેતા રહેતા હતા. આ વાતની સાક્ષી પૂરતા પુરાવા તરીકે તેમના કેટલાંક ફોટા વાયરલ થયા છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના કેટલાંક ફોટા વાયરલ થયા છે. ફોટામાં તેઓ રાજકોટના કોઈ ગેમ ઝોનમાં મજા માણવા માટે ગયા હોવાનું જણાઈ આવે છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પણ રાજકોટના એક ગેમમાં મજા માણવા ગયા હતા. જેના ફોટા વાયરલ થઈ રહ્યા છે. રાજકોટ પોલીસ કમિશનર પણ ગેમ ઝોનની મજા માણતા હોવાનો ફોટો સામે આવ્યો છે.પોલીસ અને મ્યુનિ. કમિશનરને હટાવાયા  પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલને હટાવવામાં આવ્યા છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝાની નિયુક્તિ કરવામાં આવી છે. તો સાથે સાથરે રાજકોટ એડિશનલ પોલીસ કમિશનર વિધી ચૌધરીને પણ હટાવવાના આદેશો આપવામાં આવ્યા છે. મહેન્દ્ર બગડીયાને એડિશનલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સાથે સાથે ઝોન - 2 DCP સુધીર દેસાઇને પણ હટાવાયા છે. જગદીશ બાંગરવાને DCP ઝોન 2 તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટથી હટાવેલા ત્રણયે IPS વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં મૂકવામાં આવ્યા છે. તો મહત્વનું છે કે રાજકોટ અગ્નિકાંડ મામલે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ હટાવેલા ત્રણયે IPS અધિકારીઓને પોસ્ટિંગ નહિ આપવામાં આવે.

Rajkot News: ગોઝારા ગેમ ઝોનમાં મજા માણતા રાજૂ ભાર્ગવના ફોટા વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના ફોટો વાયરલ
  • રાજકોટમાં અન્ય ગેમઝોનની મુલાકાતના ફોટો વાયરલ
  • રાજુ ભાર્ગવના ગેમઝોનમાં મુલાકાતના ફોટો થયા વાયરલ

રાજકોટમાં 28 લોકોના જીવ લેનાર ગેમ ઝોનને લઈને હજુ રોજે રોજ નવા ખૂલસાઓ થઈ રહ્યા છે ત્યારે વધુ એક ખુલાસામાં આજે પોલીસ કમિશનર પદેથી હટાવવામાં આવેલે રાજૂ ભાર્ગવને લઈને મોટો ખુલાસો થયો છે. રાજુ ભાર્ગવ ગેમ ઝોનના શોખીન હતા અને અવારનવાર જુદા જુદા ગેમ ઝોનની મુલાકાતો લેતા રહેતા હતા. આ વાતની સાક્ષી પૂરતા પુરાવા તરીકે તેમના કેટલાંક ફોટા વાયરલ થયા છે.

રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના કેટલાંક ફોટા વાયરલ થયા છે. ફોટામાં તેઓ રાજકોટના કોઈ ગેમ ઝોનમાં મજા માણવા માટે ગયા હોવાનું જણાઈ આવે છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પણ રાજકોટના એક ગેમમાં મજા માણવા ગયા હતા. જેના ફોટા વાયરલ થઈ રહ્યા છે. રાજકોટ પોલીસ કમિશનર પણ ગેમ ઝોનની મજા માણતા હોવાનો ફોટો સામે આવ્યો છે.

પોલીસ અને મ્યુનિ. કમિશનરને હટાવાયા 

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલને હટાવવામાં આવ્યા છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝાની નિયુક્તિ કરવામાં આવી છે. તો સાથે સાથરે રાજકોટ એડિશનલ પોલીસ કમિશનર વિધી ચૌધરીને પણ હટાવવાના આદેશો આપવામાં આવ્યા છે. મહેન્દ્ર બગડીયાને એડિશનલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સાથે સાથે ઝોન - 2 DCP સુધીર દેસાઇને પણ હટાવાયા છે. જગદીશ બાંગરવાને DCP ઝોન 2 તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટથી હટાવેલા ત્રણયે IPS વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં મૂકવામાં આવ્યા છે. તો મહત્વનું છે કે રાજકોટ અગ્નિકાંડ મામલે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ હટાવેલા ત્રણયે IPS અધિકારીઓને પોસ્ટિંગ નહિ આપવામાં આવે.