Rajkot News : અટલ સરોવર લેક આજથી જનતા માટે મૂકાયું ખુલ્લું

રાજકોટ મહાપાલિકાની માલિકીની જગ્યામાં પ્રજાને પ્રવેશ માટે 25 રૂપિયા એન્ટ્રી ફી ચુકવવી પડશે નવા રેસકોર્સમાં બનેલા અટલ સરોવર સાથે અવનવી રાઇડ અને ફજેત માટે રાજકોટવાસીઓને ચૂકવવો પડશે ઊંચી ફી નાના બાળકો પાસેથી પણ પ્રવેશના નામે એન્ટ્રી ફી ની થશે વસૂલાત 1 મે, 2024 ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે રાજકોટને અટલ સરોવરનું નવું નજરાણું ભેટમાં મળવા જઈ રહ્યું છે. રાજકોટવાસીઓ અટલ બ્રિજના લોકાર્પણની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા.ત્યારે આજે રાજકોટ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્રારા આ અટલ સરોવર ખુલ્લુ મૂકાયુ છે,જેની પ્રવેશ ફી રૂપિયા 25 છે. રાજકોટને મળી અટલ સરોવરની ભેટ 1 મે, 2024 ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે રાજકોટને અટલ સરોવરનું નવું નજરાણું ભેટમાં મળ્યુ છે. રાજકોટવાસીઓ અટલ બ્રિજના લોકાર્પણની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. 2 લાખ 93 હજાર ચોરસ મીટરમાં અટલ સરોવરનું નિર્માણ થયું છે. જેમાં અટલ લેક, પાર્કિંગ અને ગાર્ડન સહિતની તમામ સુવિધા છે. અંદાજે 41 કરોડના ખર્ચે અટલ સરોવર પર કલાત્મક એન્ટ્રિ ગેઇટ, બર્ડ આઇલેન્ડ, નેચર પાર્ક, ફૂવારા, પાર્ટી પ્લોટ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે. રિવરફ્રન્ટને પણ ટક્કર માટે એટલુ સુંદર અમદાવાદના રિવરફ્રન્ટને પણ ટક્કર મારે તેવું રાજકોટનું અટલ સરોવર છે. જે કોઈ વિદેશના લેક જેવું જ લાગે છે. અહીંના લેસર શોની એક ઝલક જોશો તો તમે જોતા જ રહી જશો. તમે જે આ ડ્રોન વિઝયુઅલ અને ફોટો જોઈ રહ્યાં છો, તે જોઈને તમને વિશ્વાસ નહીં આવે કે આ વીડિયો અને ફોટો રાજકોટના અટલ સરોવરના છે. રાજકોટના અટલ સરોવરમાં રાત પડતા જ રોશનીથી જગમગે છે. અટલ સરોવરના કિનારે DREAM લખવામાં આવ્યું છે. જેની આગળ તમે ઉભા રહીને તમે ફોટો કલિક કરાવી શકો છો. લોકોને મળશે સુવિધા અટલ સરોવર રાજકોટનું નવુ નજરાણું છે. જો સુવિધાની વાત કરીએ તો તે અમદાવાદના રિવરફ્રન્ટને પણ ટક્કર મારે તેવું છે. તે કોઈ વિદેશના લેક જેવું લાગે છે. અટલ સરોવર એ રાજકોટમાં ફરવા માટેનું નવુ સ્થળ છે. 2 લાખ 93 હજાર ચોરસ મીટરમાં અટલ સરોવરનું નિર્માણ થયું છે. જેમાં અટલ લેક, પાર્કિંગ અને ગાર્ડન સહિતની તમામ સુવિધા હશે. આ સાથે જ ભવિષ્યમાં અહીં બોટિંગ પણ કરવામાં આવશે.અંદાજે 41 કરોડના ખર્ચે આ સ્થળે અટલ લેક પર કલાત્મક એન્ટ્રિ ગેઇટ, બર્ડ આઇલેન્ડ, નેચર પાર્ક, ફૂવારા, પાર્ટી પ્લોટ સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે, જે અમદાવાદ રિવરફ્રન્ટની જેમ હશે. આ સાથે જ અહીં અટલ લેક, પાર્કિંગ, ગાર્ડન અને ફૂડ કોર્ટ જેવી સુવિધા લોકોને મળશે.

Rajkot News : અટલ સરોવર લેક આજથી જનતા માટે મૂકાયું ખુલ્લું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ મહાપાલિકાની માલિકીની જગ્યામાં પ્રજાને પ્રવેશ માટે 25 રૂપિયા એન્ટ્રી ફી ચુકવવી પડશે
  • નવા રેસકોર્સમાં બનેલા અટલ સરોવર સાથે અવનવી રાઇડ અને ફજેત માટે રાજકોટવાસીઓને ચૂકવવો પડશે ઊંચી ફી
  • નાના બાળકો પાસેથી પણ પ્રવેશના નામે એન્ટ્રી ફી ની થશે વસૂલાત

1 મે, 2024 ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે રાજકોટને અટલ સરોવરનું નવું નજરાણું ભેટમાં મળવા જઈ રહ્યું છે. રાજકોટવાસીઓ અટલ બ્રિજના લોકાર્પણની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા.ત્યારે આજે રાજકોટ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્રારા આ અટલ સરોવર ખુલ્લુ મૂકાયુ છે,જેની પ્રવેશ ફી રૂપિયા 25 છે.

રાજકોટને મળી અટલ સરોવરની ભેટ

1 મે, 2024 ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે રાજકોટને અટલ સરોવરનું નવું નજરાણું ભેટમાં મળ્યુ છે. રાજકોટવાસીઓ અટલ બ્રિજના લોકાર્પણની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. 2 લાખ 93 હજાર ચોરસ મીટરમાં અટલ સરોવરનું નિર્માણ થયું છે. જેમાં અટલ લેક, પાર્કિંગ અને ગાર્ડન સહિતની તમામ સુવિધા છે. અંદાજે 41 કરોડના ખર્ચે અટલ સરોવર પર કલાત્મક એન્ટ્રિ ગેઇટ, બર્ડ આઇલેન્ડ, નેચર પાર્ક, ફૂવારા, પાર્ટી પ્લોટ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે.


રિવરફ્રન્ટને પણ ટક્કર માટે એટલુ સુંદર

અમદાવાદના રિવરફ્રન્ટને પણ ટક્કર મારે તેવું રાજકોટનું અટલ સરોવર છે. જે કોઈ વિદેશના લેક જેવું જ લાગે છે. અહીંના લેસર શોની એક ઝલક જોશો તો તમે જોતા જ રહી જશો. તમે જે આ ડ્રોન વિઝયુઅલ અને ફોટો જોઈ રહ્યાં છો, તે જોઈને તમને વિશ્વાસ નહીં આવે કે આ વીડિયો અને ફોટો રાજકોટના અટલ સરોવરના છે. રાજકોટના અટલ સરોવરમાં રાત પડતા જ રોશનીથી જગમગે છે. અટલ સરોવરના કિનારે DREAM લખવામાં આવ્યું છે. જેની આગળ તમે ઉભા રહીને તમે ફોટો કલિક કરાવી શકો છો.

લોકોને મળશે સુવિધા

અટલ સરોવર રાજકોટનું નવુ નજરાણું છે. જો સુવિધાની વાત કરીએ તો તે અમદાવાદના રિવરફ્રન્ટને પણ ટક્કર મારે તેવું છે. તે કોઈ વિદેશના લેક જેવું લાગે છે. અટલ સરોવર એ રાજકોટમાં ફરવા માટેનું નવુ સ્થળ છે. 2 લાખ 93 હજાર ચોરસ મીટરમાં અટલ સરોવરનું નિર્માણ થયું છે. જેમાં અટલ લેક, પાર્કિંગ અને ગાર્ડન સહિતની તમામ સુવિધા હશે. આ સાથે જ ભવિષ્યમાં અહીં બોટિંગ પણ કરવામાં આવશે.અંદાજે 41 કરોડના ખર્ચે આ સ્થળે અટલ લેક પર કલાત્મક એન્ટ્રિ ગેઇટ, બર્ડ આઇલેન્ડ, નેચર પાર્ક, ફૂવારા, પાર્ટી પ્લોટ સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે, જે અમદાવાદ રિવરફ્રન્ટની જેમ હશે. આ સાથે જ અહીં અટલ લેક, પાર્કિંગ, ગાર્ડન અને ફૂડ કોર્ટ જેવી સુવિધા લોકોને મળશે.