Rajkotના Aji Damમાં નહાવા પડેલા સાત લોકોની પોલીસે કરી અટકાયત,જાહેરનામાનું કર્યુ ઉલ્લંઘન

રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું શહેરમાં ૧૭ ભયજનક નદી તળાવમાં પ્રવેશબંધી જળાશયોમાં નવા નીર આવતા ડૂબી જવાની ઘટના અટકાવવા માટે નિર્ણય સૌરાષ્ટ્રમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે,તેની વચ્ચે રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું છે જેમાં 17 જગ્યાઓ એવી છે કે જે ભયજનક છે જેથી ત્યાં નહાવા જવા માટે પોલીસે પ્રતિબંધ મૂકયો છે.તેમ છત્તા ઘણા બહાદુરો નદી નાળામાં નહાવા જતા હોય છે.આજી ડેમમાં નહાવા પડેલા સાતની લોકોની રાજકોટ પોલીસે અટકાયત કરી છે. ભયજક નદી નાળાઓમાં નહાવા પર પ્રતિંબંધ ચોમાસાની સિઝનમાં નદી નાળામાં પાણી વધારે આવતું હોય છે જેના કારણે લોકો નહાવા જતા હોય છે અને તેના કારણે ઘણી વાર લોકો મોતને ભેટતા હોય છે,આવી સ્થિતિનું સર્જન ના થાય તેને લઈ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું છે.ભયજનક નદી-તળાવ જેવા જળાશયોમાં લોકો ન પ્રવેશે તે માટે પ્રતિબંધાત્મક હુકમો બહાર પાડવા ગૃહ વિભાગે આદેશ કર્યા હતા. રાજકોટ શહેરમાં 17 ભયજનક નદી-તળાવ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જગ્યાએ નહાવા નહી જઈ શકો પોલીસ કમિશનરના જાહેરનામાં મુજબ એ.ડિવિઝન પોલીસ વિસ્તારમાં આજી નદીનો કાંઠો, નવયુગપરા, ઘાંચીવાડ સ્મશાનથી કૈસરે હિંદ પુલ સુધીનો વિસ્તાર પ્રતિબંધિત જાહેર કરાયો છે તેમજ બી.ડિવિઝન વિસ્તારમાં લાલપરી તળાવ-સંત કબીર ટેકરી પાસે, આજી નદીનો કાંઠો-ભગવતીપરા, આજી નદીનો કાંઠો-બેડીપરા, આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજી ડેમનો પૂર્વ બાજુનો કાંઠો-ભાવનગર હાઇવે રોડ તરફ, ખોખદડળ નદી-ખોખડદળ ગામ, રાંદરડા તળાવ-જૂના માર્કેટિંગ યાર્ડ પાસે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇશ્વરિયા પાર્ક ખાતે આવેલું તળાવ-જામનગર રોડ. વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. તેમજ જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે. સાયકલોનીક સર્ક્યુલેશન, શિયરઝોન,ઑફશોર ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી કેટલાંક વિસ્તારમાં વરસાદી છાટા જોવા મળ્યા છે. અમદાવાદમાં આજથી બે દિવસ વરસાદની આગાહી અમદાવાદમાં આજથી બે દિવસ વરસાદની આગાહી છે. ગતરાતથી કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ આવ્યો છે. જેમાં રાયપુર, કાંકરિયા, મણીનગર,ખોખરા સહિત વરસાદી છાટા પડ્યા છે. તેમજ વસ્ત્રાપુર, પાંજરાપોળ, આબાવડી, પંચવટી સહિત સામાન્ય વરસાદ આવ્યો છે. રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગનું 8થી11સુધીનું વેધર બુલેટિન જાહેર થયુ છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં ભારેથી મધ્યમ વરસાદ પડશે. વીજળીના કડાકા સાથે 41-61 કિમી/કલાકની પવનની ઝડપ સાથે વરસાદની આગાહી છે.

Rajkotના Aji Damમાં નહાવા પડેલા સાત લોકોની પોલીસે કરી અટકાયત,જાહેરનામાનું કર્યુ ઉલ્લંઘન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું
  • શહેરમાં ૧૭ ભયજનક નદી તળાવમાં પ્રવેશબંધી
  • જળાશયોમાં નવા નીર આવતા ડૂબી જવાની ઘટના અટકાવવા માટે નિર્ણય

સૌરાષ્ટ્રમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે,તેની વચ્ચે રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું છે જેમાં 17 જગ્યાઓ એવી છે કે જે ભયજનક છે જેથી ત્યાં નહાવા જવા માટે પોલીસે પ્રતિબંધ મૂકયો છે.તેમ છત્તા ઘણા બહાદુરો નદી નાળામાં નહાવા જતા હોય છે.આજી ડેમમાં નહાવા પડેલા સાતની લોકોની રાજકોટ પોલીસે અટકાયત કરી છે.

ભયજક નદી નાળાઓમાં નહાવા પર પ્રતિંબંધ

ચોમાસાની સિઝનમાં નદી નાળામાં પાણી વધારે આવતું હોય છે જેના કારણે લોકો નહાવા જતા હોય છે અને તેના કારણે ઘણી વાર લોકો મોતને ભેટતા હોય છે,આવી સ્થિતિનું સર્જન ના થાય તેને લઈ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું છે.ભયજનક નદી-તળાવ જેવા જળાશયોમાં લોકો ન પ્રવેશે તે માટે પ્રતિબંધાત્મક હુકમો બહાર પાડવા ગૃહ વિભાગે આદેશ કર્યા હતા. રાજકોટ શહેરમાં 17 ભયજનક નદી-તળાવ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ જગ્યાએ નહાવા નહી જઈ શકો

પોલીસ કમિશનરના જાહેરનામાં મુજબ એ.ડિવિઝન પોલીસ વિસ્તારમાં આજી નદીનો કાંઠો, નવયુગપરા, ઘાંચીવાડ સ્મશાનથી કૈસરે હિંદ પુલ સુધીનો વિસ્તાર પ્રતિબંધિત જાહેર કરાયો છે તેમજ બી.ડિવિઝન વિસ્તારમાં લાલપરી તળાવ-સંત કબીર ટેકરી પાસે, આજી નદીનો કાંઠો-ભગવતીપરા, આજી નદીનો કાંઠો-બેડીપરા, આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજી ડેમનો પૂર્વ બાજુનો કાંઠો-ભાવનગર હાઇવે રોડ તરફ, ખોખદડળ નદી-ખોખડદળ ગામ, રાંદરડા તળાવ-જૂના માર્કેટિંગ યાર્ડ પાસે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇશ્વરિયા પાર્ક ખાતે આવેલું તળાવ-જામનગર રોડ.

વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. તેમજ જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે. સાયકલોનીક સર્ક્યુલેશન, શિયરઝોન,ઑફશોર ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી કેટલાંક વિસ્તારમાં વરસાદી છાટા જોવા મળ્યા છે.

અમદાવાદમાં આજથી બે દિવસ વરસાદની આગાહી

અમદાવાદમાં આજથી બે દિવસ વરસાદની આગાહી છે. ગતરાતથી કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ આવ્યો છે. જેમાં રાયપુર, કાંકરિયા, મણીનગર,ખોખરા સહિત વરસાદી છાટા પડ્યા છે. તેમજ વસ્ત્રાપુર, પાંજરાપોળ, આબાવડી, પંચવટી સહિત સામાન્ય વરસાદ આવ્યો છે. રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગનું 8થી11સુધીનું વેધર બુલેટિન જાહેર થયુ છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં ભારેથી મધ્યમ વરસાદ પડશે. વીજળીના કડાકા સાથે 41-61 કિમી/કલાકની પવનની ઝડપ સાથે વરસાદની આગાહી છે.