Valsadમાં Audi કારમાંથી ઝડપાયો દારુનો મોટો જથ્થો, બુટલેગર કાર મૂકી ફરાર

લક્ઝુરિયસ કારમાંથી રૂ.1.51 લાખનો દારૂ જપ્ત પારડીના ગોઈમા રોડ પરથી દારૂનો જથ્થો ઝડપાયો સંઘ પ્રદેશ દમણથી ગુજરાતમાં લવાતો હતો દારૂ વલસાડમાં લક્ઝુરિયસ કારમાંથી દારુ ઝડપાયો છે. જેમાં લક્ઝુરિયસ કારમાંથી રૂપિયા 1.51 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પારડીના ગોઈમા રોડ પરથી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેમાં સંઘ પ્રદેશ દમણથી ગુજરાતમાં દારૂ લવાતો હતો. તેમાં નાકાબંધી કરવામાં આવતા બુટલેગર કાર મૂકી ફરાર થયા હતા. LCB પોલીસે લકઝરીયસ કારમાંથી વિદેશી દારૂ પકડી પાડ્યો વલસાડ જિલ્લા LCB પોલીસે લકઝરીયસ કારમાંથી વિદેશી દારૂ પકડી પાડ્યો છે. જેમાં પારડીના ગોઈમા રોડ પરથી ઓડી કારમાંથી દારુ ઝડપી પાડ્યો છે. તેમાં ઓડી કારમાં રૂપિયા 1.51 લાખનો દારૂ સંઘ પ્રદેશ દમણથી ગુજરાતમાં લવાતો હતો. જેમાં પારડીના ગોઈમાં નજીક LCB પોલીસ દ્રારા નાકાબંધી કરવામાં આવતા બુટલેગર કાર મૂકી ફરાર થયો હતો. તેમાં LCB પોલીસે ઓડી કાર અને દારૂનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને શંકા ન જાય એ માટે લકઝરીયસ કારમાં દારુ લઈ જવાતો હતો. અંગ્રેજી દારૂની નાની મોટી 256 બોટલ મળી આવી અગાઉ સુરેન્દ્રનગર-વઢવાણ રોડ ઉપરથી પસાર થતી કારમાંથી પોલીસે દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈ ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં બનાવ અંગે જાણવા મળતી વિગત એવી છેકે, સુરેન્દ્રનગર-વઢવાણ રોડ ઉપર સુરસાગર ડેરી પાસે, ભારત ગેસની ઓફિસ સામે રોડ ઉપરથી પસાર થતી કારને અટકાવી તલાશી લેતા અંગ્રેજી દારૂની નાની મોટી 256 બોટલ મળી આવી હતી. તેની સાથે પોલીસે કરમણપરા ખાતે રહેતા ભરત રણછોડભાઈ શેખલીયાને દારૂ, કાર અને મોબાઈલ મળી કુલ રૂ. 4,07,065ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો અને તેની પુછપરછ કરતા દારૂનો જથ્થો જે.પી.શેરી-1માં રહેતા અશોક મગનાની સિંધીએ મંગાવ્યો હોવાનું અને ચંદીગઢનાં ગોડાઉનમાંથી એક ઈસમે મોકલ્યો હોવાનું જણાવતા બી-ડીવીઝન પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Valsadમાં Audi કારમાંથી ઝડપાયો દારુનો મોટો જથ્થો, બુટલેગર કાર મૂકી ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લક્ઝુરિયસ કારમાંથી રૂ.1.51 લાખનો દારૂ જપ્ત
  • પારડીના ગોઈમા રોડ પરથી દારૂનો જથ્થો ઝડપાયો
  • સંઘ પ્રદેશ દમણથી ગુજરાતમાં લવાતો હતો દારૂ

વલસાડમાં લક્ઝુરિયસ કારમાંથી દારુ ઝડપાયો છે. જેમાં લક્ઝુરિયસ કારમાંથી રૂપિયા 1.51 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પારડીના ગોઈમા રોડ પરથી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેમાં સંઘ પ્રદેશ દમણથી ગુજરાતમાં દારૂ લવાતો હતો. તેમાં નાકાબંધી કરવામાં આવતા બુટલેગર કાર મૂકી ફરાર થયા હતા.

LCB પોલીસે લકઝરીયસ કારમાંથી વિદેશી દારૂ પકડી પાડ્યો

વલસાડ જિલ્લા LCB પોલીસે લકઝરીયસ કારમાંથી વિદેશી દારૂ પકડી પાડ્યો છે. જેમાં પારડીના ગોઈમા રોડ પરથી ઓડી કારમાંથી દારુ ઝડપી પાડ્યો છે. તેમાં ઓડી કારમાં રૂપિયા 1.51 લાખનો દારૂ સંઘ પ્રદેશ દમણથી ગુજરાતમાં લવાતો હતો. જેમાં પારડીના ગોઈમાં નજીક LCB પોલીસ દ્રારા નાકાબંધી કરવામાં આવતા બુટલેગર કાર મૂકી ફરાર થયો હતો. તેમાં LCB પોલીસે ઓડી કાર અને દારૂનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને શંકા ન જાય એ માટે લકઝરીયસ કારમાં દારુ લઈ જવાતો હતો.

અંગ્રેજી દારૂની નાની મોટી 256 બોટલ મળી આવી

અગાઉ સુરેન્દ્રનગર-વઢવાણ રોડ ઉપરથી પસાર થતી કારમાંથી પોલીસે દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈ ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં બનાવ અંગે જાણવા મળતી વિગત એવી છેકે, સુરેન્દ્રનગર-વઢવાણ રોડ ઉપર સુરસાગર ડેરી પાસે, ભારત ગેસની ઓફિસ સામે રોડ ઉપરથી પસાર થતી કારને અટકાવી તલાશી લેતા અંગ્રેજી દારૂની નાની મોટી 256 બોટલ મળી આવી હતી. તેની સાથે પોલીસે કરમણપરા ખાતે રહેતા ભરત રણછોડભાઈ શેખલીયાને દારૂ, કાર અને મોબાઈલ મળી કુલ રૂ. 4,07,065ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો અને તેની પુછપરછ કરતા દારૂનો જથ્થો જે.પી.શેરી-1માં રહેતા અશોક મગનાની સિંધીએ મંગાવ્યો હોવાનું અને ચંદીગઢનાં ગોડાઉનમાંથી એક ઈસમે મોકલ્યો હોવાનું જણાવતા બી-ડીવીઝન પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.